ચણા ના લોટ નો શીરો
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કઢાઈ માં ઘી ગરમ મુકો.
- 2
ઘી ગરમ થાય એટલે તેમાં ચણા નો લોટ નાખી ધીમાં તાપે ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો.
- 3
ત્યારબાદ તેમાં દૂધ નાખી હલાવતાં રહો. દૂધ બળી ગયા પછી તેમાં ખાંડ નાખી દો અને હલાવતા રહો. ખાંડ નું પાણી બળી જાય અને મિશ્રણ પેન થી અલગ પડે એટલે ગેસ બંધ કરી દો.અને ડ્રાય ફ્રુટ છાંટી ગરમ - ગરમ સર્વ કરો
- 4
તો તૈયાર છે આપણો ચણા ના લોટ નો શીરો...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Top Search in
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ચણા ના લોટ નો શીરો
ભારતીય રસોડા માં અલગ અલગ વેરાયટી ના શિરા જોવા મલે છે એમાં ચણા ના લોટ માંથી બનેલો શિરો ખુબ જ હેલ્ધી હોય છે પણ ખાંડ ના લીધે તે ડાયાબિટીસ હોય તે લોકો ખાઈ શકતા નથી તો મે આજે ગોળ અને સુંઠ નાંખી ને બનાવ્યો છે, તો એ ચોમાસા માં અને ખાસ કરી ને બાળકો માટે પણ ખુબ જ હેલ્ધી રહેશે.#સુપરશેફ2 #મિઠાઈ #માઇઇબુક #પોસ્ટ૮ Bhavisha Hirapara -
-
-
ઘઉ ના લોટ નો શીરો
#શિયાળા શિયાળો આવે એટલે શરીર ને શક્તિ અને ગરમી આપે તેવી વસ્તુ ખાવા નુ મન થાય છે અમારે ત્યાં શીરો ખાસ બને. Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
-
-
-
-
રાજગરા ના લોટ નો શીરો
#જૈન #ફરાળીફ્રેન્ડસ, ફરાળી થાળી રાજગરા ના શીરા વગર અઘુરી છે બરાબર ને ? ...ખુબ જ ઝડપથી બની જાય એવી અને આપણી ટ્રેડિશનલ કહી શકાય એવી ફરાળી શીરા ની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
ચણા ના લોટ નો શીરો (Chana Flour Sheera Recipe In Gujarati)
ઘણાં પ્રકારના ના શિરા બનતા હોય છે,પણ ચણા ના લોટ નો શિરો બહુ ઓછાં બનાવતા હોય છે,તો મને થયું,સોજી નો,ઘઉં ના લોટ નો શિરો બહુ ખાધો આજે ચણા ના લોટ નો શિરો બનાવું..બહુ જ યમ્મી થયો અને ફટાફટ ગળે ઉતરી પણ ગયો😀 Sangita Vyas -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11711115
ટિપ્પણીઓ