ઘઉં ના લોટ ની સુખડી

Sejal Agrawal
Sejal Agrawal @sejalsfoodfiesta

ઘઉં ના લોટ ની સુખડી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ મિનિટ
  1. 1વાટકી ઘઉં નો લોટ
  2. અડધી વાટકી ગોળ
  3. 4 ચમચીઘી
  4. 1 ચમચીબદામ ની કતરણ

રાંધવાની સૂચનાઓ

૫ મિનિટ
  1. 1

    એક વાસણમાં ઘી લઈને ગરમ થાય એટલે તેમાં ઘઉં નો લોટ શેકવો. બદામી કલર નો થાય ત્યાં સુધી શેકો.

  2. 2

    હવે તેમાં જીણો કાપેલો ગોળ મિક્સ કરીને બરાબર હલાવવું. ગોળ મિક્સ થઇ જાય એટલે તરત જ ગેસ બંધ કરી લો.

  3. 3

    હવે ધી લગાવેલી થાળીમાં પાથરી દો. તેના પર બદામ ની કતરણ ભભરાવી દો. અડધો કલાક ઠંડુ થવા દો.

  4. 4

    ઠંડુ થાય એટલે તેના ચોરસ પીસ કરી લો. તો તૈયાર છે સ્વાદિષ્ટ સુખડી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sejal Agrawal
Sejal Agrawal @sejalsfoodfiesta
પર
cooking is my passion ❤️
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes