શીંગોડા ના લોટ નો શીરો (Shingoda Lot Shiro Receip In Gujarati)

Charmi Shah @cook_19638024
શીંગોડા ના લોટ નો શીરો (Shingoda Lot Shiro Receip In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં ઘી મૂકી લોટ શેકવો. લોટ થોડો લાલ થવા આવે ત્યાં સુધી શેકાવા દેવો. લોટ શેકાવા આવે એટલે એમાં ગરમ દૂધ નાખી હલાવવું.
- 2
ત્યારબાદ એમાં ખાંડ અને ઇલાયચી પાઉડર નાખી મિક્સ કરવું અને ગેસ બંધ કરી ડીશ માં સવૅ કરવું. ઉપર બદામ ના ટુકડા નાખી ગાર્નિશ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
શિંગોડા ના લોટ નો શીરો (Shingoda Flour Sheero Recipe in Gujarati)
#childhood અમે નાના હતાં ત્યારે ઉપવાસ માં શિંગોડા નો લોટ શીરો ધર માં બનાવા માં આવતો. મને આ શીરો ખૂબ ભાવતો હું નાની હતી ત્યારે કારો શીરો કેહતી. sneha desai -
શીંગોડા નો શીરો (Shingoda Sheera Recipe In Gujarati)
#KS2આજે મે શીંગોડા નો શીરો બનાવ્યો છે. જે ફટાફટ બની જાય છે. અને ફરાળ માટે બેસ્ટ છે. કઢી, રાબ પણ બહુ સારી બને છે. તો શીંગોડા નો લોટ ખૂબ ગુણકારી છે. Krishna Kholiya -
શીરો(Shiro Recipe in Gujarati)
#GA4 #Week15રાજગરો એ ઉપવાસમાં ખવાતી વસ્તુમાંની એક છે.એકાદશી ના ઉપવાસ માટે મેં રાજગરાનો શીરો બનાવ્યો હતો.જે ખૂબ જ ઝડપથી બની જાય છે અને ટેસ્ટી પણ લાગે છે. Payal Prit Naik -
-
લોટ નો શીરો (ખાંડ ફ્રી)
#RB7ઘર્ઉના લોટ નો શીરો, અમારે ઘરે ઘણી વાર બ્રેકફાસ્ટ માટે બનાવીયે છે. આ શીરો હું મારા હસબન્ડ ને ડેડીકેટ કરુ છું. એમને Diebetics છે.એટલ હું ઘણી બધી મિઠાઈ ખાંડ ફ્રી બનવું છું.@Sangit ને અનુસરી ને મેં આ વાનગી બનાવી છે. Bina Samir Telivala -
ફરાળી શીંગોડા ના લોટ ના લાડવા (Farali Shingoda Flour Ladva Recipe In Gujarati)
#KS2#Post 4શીંગોડા નો લોટ અગિયારસ માં વાપરવામાં આવે છે. Richa Shahpatel -
રવા નો શીરો(rava no shiro recipe in gujarati)
#india2020#વેસ્ટઆપણે આજે વિસરાતી વાનગી માની એક આ રવા નો શીરો બનાવીશું.જે આપણા વડીલો પેહલા નાના મોટા તેહવાર હોઈ કે કોઈ મહેમાન આવે ત્યારે જમણ વાર માં શીરો તો હોઈ જ. પણ આજે આ રવા નો શીરો ગાયબ થઈ ગયો છે બાળકોએ તો ચાખ્યો પણ નહિ હોય. પણ આ શીરો ખુબજ મસ્ત લાગે છે . Kiran Jataniya -
ઘઉં નો શીરો (Wheat Flour Shiro Recipe in Gujarati)
#GA4#Week15ઘઉં ના લોટ નો શીરો અને એ પણ ગોળ વાળો મારા ઘરે શિયાળામાં ખાસ બને છે.સવારે નાશ્તા માં આ શીરો શેકેલા મગ ના પાપડ સાથે ખાઈએ છીએ.ગોળ થી બને છે એટલે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે. Bhumika Parmar -
-
શીરો (seero in Gujarati)
વ્રત મા ખવાતો સ્પેશ્યલ શીરો..#વિકમીલ3#વીક2#વ્રત#સ્વીટ#goldenapron3#week23#માઇઇબુક Naiya A -
ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Siro Recipe in Gujarati)
આપણે કોઈ પણ શીરો ખાઈએ કે બનાવીએ પણ ઘઉ઼ં ના લોટ નો શીરા જેવો સંતોષ કોઈ પણ શીરો ખાવાથી નહીં મળે કારણ કે આપણે એ આપણે બાળપણ થી ખાતા આવ્યા છે.#વીકમિલ૨#સ્વીટ Charmi Shah -
ચણાના લોટ નો શીરો (Chana Flour Sheera Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiચણાના લોટ નો શીરો આજે સંકષ્ટ ચતુર્થી છે.. તો થયુ ચણાના લોટ નો શીરો બનાવી પાડુ Ketki Dave -
રાજીગરા ના લોટ નો શીરો (Rajgira Flour Sheera Recipe In Gujarati)
આજે એકાદશી ના ઉપવાસ માં ખાવા માટે રાજીગરા નો શીરો બનાવ્યો છે. રાજીગરો હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં થી રોટલી, પૂરી અને પરોઠા બનાવી શકાય છે. Sonal Modha -
ઘઉં ના લોટ નો શીરો
#GA4 #WEEK15 ઘઉંનો કરકરા લોટ અને ગોળ ઉપયોગ કરીને શીરો બનાવેલી છે જે ખૂબ જ જલ્દી બની જાય છે હેલ્થી અને સાથે સાથે સ્વાદિષ્ટ બને છે. Bansi Kotecha -
ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiઘઉંના લોટનો શીરો Ketki Dave -
-
ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
#SFRજન્માષ્ટમી ના બીજા દિવસે એટલે કે, પારણા પર ઠાકોર જી ને શીરો ધરાવાય છે મેં અહીં યા ઘઉં નો લોટ નો શીરો બનાવ્યો છે Pinal Patel -
ઘઉંના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
#XS#MBR8#cookpadindia#cookpadgujaratiઘઉંના લોટ નો શીરો Ketki Dave -
રાજગરા નો શીરો( Rajgira Shiro recipe in Gujarati
#GA4#week15#રાજગરોઆ શીરો ઉપવાસ ખાઈ શકાય છે. અને એકદમ જલ્દી તૈયાર થઈ જાય છે. Reshma Tailor -
-
રાજગરા નો ફરાળી શીરો
#goldenapron3#week7Puzzle Word -Jaggeryઉપવાસ જ્યારે હોય તો આ શીરો ખાઈ શકો છો, નાના બાળકો ને પણ શીરો શરીર માટે શીરો સારો હોય છે. Foram Bhojak -
-
રવા નો શીરો
#માઇઇબુક#પોસ્ટ -૨૨રવો ફટાફટ બની જાઈ છે.સત્યનારાયણ ની કથા મા આ જ શીરો ધરવામાં આવે છે. Bhakti Adhiya -
શિંગોડાના લોટ નો શીરો (water chestnut flour sheero recipe in guj
શિંગોડાના લોટ નો શીરો એક ફરાળી મીઠાઈ છે જે ફરાળ ઉપવાસ એકટાણા માં ખાઈ શકાય છે. ખૂબ જ ઝડપ થી બની જતો આ શીરો ટેસ્ટ માં બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. શિંગોડાનો લોટ ફાઇબર અને પોટેશિયમ નો 1 સારો એવો સ્ત્રોત છે અને ડાયટિંગ કરતા લોકો માટે પણ ઉપયોગી છે. #માઇઇબુક #માઇઇબુક 3 #superchef2 #સુપરશેફ2 #superchef2post6 #સુપરશેફ2પોસ્ટ2 #myebook Nidhi Desai -
સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)
#SFRઆજે જન્માષ્ટમીના નિમિતે મેં સોજી નો શીરો બનાવ્યો છે. Bina Samir Telivala -
ઘઉં નો શીરો(Wheat Shiro Recipe in Gujarati)
#GA4#WEEK15#Jaggery#Mycookpadrecipe38 આ વાનગી સ્વાસ્થ્ય માટે ખૂબ સારી છે. બાળકો માટે, વડીલો માટે અને શરદી કે બીમારી માં આ શીરો ખૂબ તાકાત આપે છે. ગોળ શરીર ને તાકાત આપે છે. અને આમ પણ ખાંડ કરતા ગોળ શરીર માટે સારો જ છે. ગોળ ખૂબ ગુણકારી હોવાથી શીરો એનો વધુ બનાવીએ છીએ. Hemaxi Buch -
શકરીયા નો શીરો
ફરાળ માટે સ્વીટ બનાવવા શકરીયા નો શીરો બેસ્ટ વાનગી છે વળી રેષાવાળા શાકભાજી સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે.#FFC1 Rajni Sanghavi -
સોજી નો શીરો (Sooji Shiro Recipe in Gujarati)
આ શીરો લગભગ એવું કોઈ ના હોય જેને નહી ભવતો હોય...ભગવાન ને પણ આ શીરો ધરાવાય છે. કથા, પૂજા કે માતા ની આરતી માં પણ એનો પ્રસાદ હોય જ. મારા ઘર માં બધાં નો ભાવતો છે. Kinjal Shah -
ઘઉંના કકરા લોટ નો શીરો (Ghau Na Lot No Shiro Recipe In Gujarati)
#india2020ઘઉંના કકરા લોટ નો શીરો આ વાનગી વિસરાતી છે પણ ખૂબ જ પૌષ્ટિક અને હેલ્ધી છે. Nayna Nayak -
શિંગોડા નો શીરો (Shingoda Sheero Recipe in Gujarati)
ફરાળ માં ખાઈ શકાય એવો આ શિરો બનાવવામાં સરળ છે.#HPBhargavi Nayi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12996346
ટિપ્પણીઓ (4)