રાંધવાની સૂચનાઓ
- 1
એક કઢાઈ માં તેલ લઇ તેમાં ટોમેટો પ્યુરી ઉમેરો હવે બધા મસાલા નાખી સાંતળો.
- 2
ત્યારબાદ બાફેલું બટેકુ કટકા કરી તેમાં ઉમેરો. ત્યારબાદ લીલુ લસણ નાખી સાંતળો.
- 3
હવે બાફેલા ચોખા નાખી સરખી રીતે મિક્સ કરો. હવે ૫ મિનિટ ધીમા તાપે રાખી મૂકો. ગરમા ગરમ ટોમેટો રાઈસ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ટોમેટો રાઈસ
આ રાઈસ એમ તો દક્ષિણ ભારતમાં વધારે બને છે. આ રાઈસ થોડો તીખો તમતમતો હોય છે.એને ઠકકલી સદામ પણ કહેવાય છે.#ભાત#goldenapron3Week 12#Tomato Shreya Desai -
-
-
-
-
-
-
ટોમેટો રાઈસ
ટોમેટો રાઈસ સ્વાદ માં ચટપટું અને ટીફીન માટે બેસ્ટ છે.. જે સ્કૂલના કે ઓફીસ ના ટીફીન માટે બનાવી શકાય.... તમે એમા વટાણા, ગાજર, ગોબી, કોબીજ અને ફણસી જેવા શાકભાજી લઈ શકો છો...#ઇબુક#day15 Sachi Sanket Naik -
-
-
-
-
-
-
-
-
-
રેડ ગ્રેવી પાસ્તા
#બર્થડેબાળકો ની ફેવરિટ ડિશ.બથૅડે પાર્ટી હોય અને પાસ્તા ન હોય એવું કેમ બને. તો ચાલો બનાવીએ પાસ્તા.Heen
-
હોટેલ સ્ટાઇલ ક્રીમી ટામેટાંનો સૂપ
#ક્લબ #ક્રીમી #ટમેટો #સૂપ Maunirya - Love This Life The Foodie's Dynamite -
-
-
-
-
-
-
-
-
મેક્સિકન ખીચડી (Mexican Khichdi Recipe In Gujarati)
આજે ખીચડી ને એક અલગ ટેસ્ટ આપવાનો પ્રયત્ન કર્યો અને એ સફળ ગયો. સાદી ખીચડી બધા ને ઓછી ભાવે એટલે આજે એને મેક્સિકન ટચ આપ્યો. નાચોસ ની જગ્યા એ પાપડ ને નાચોઝ નો આકાર આપીને સર્વ કર્યા છે.#goldenapron3Week 14#Khichdi#ડીનર Shreya Desai -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11344194
ટિપ્પણીઓ