ટોમેટો રાઈસ
#ટમેટા
તમે પણ બનાવો ટમેટા વાળ આભાર જે ખટમીઠા અને ખૂબ જ ટેસ્ટી લાગે છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેન લઇ તેમાં તેલ મૂકી તેમાં ટમેટા અને ડુંગળી નાખીને તેને બરાબર એકરસ ચડી જવા દો.
- 2
ત્યારબાદ તેમાં ભાત નાખી ટોમેટો પ્યૂરી અને મીઠું કાશ્મીરી લાલ મરચું પાવડર નાખીને બધું સરસ બરાબર હલાવી લો તેને પાંચ મિનિટ માટે ચડવા દો.
- 3
તૈયાર છે ટોમેટો રાઈસ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ટમેટાની ફરસી પુરી
#ટમેટાતમે પણ બનાવો ટામેટાની ફરસી પૂરી જે સવારના નાસ્તામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Mita Mer -
ફાર્મ હાઉસ ટોમેટો બેઝ પીઝા
#ટમેટાસાદા બેઝ માંથી બનતો પિઝા તો સમયે ખાધો હશે હવે પીઝા નો રોટલો બનાવો ટમેટા માંથી અને બનાવો ફાર્મ હાઉસ ટોમેટો બેઝ પીઝાજે ખૂબ જ ટેસ્ટી લાગે છે.અને એ પણ માત્ર પેનનો ઉપયોગ કરીને. Mita Mer -
-
ઈન્સ્ટન્ટ ચટપટી ભેળ
#ઇબુક#Day10તમે પણ બનાવો ઈન્સ્ટન્ટ ચટપટી પેર કે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બધાને ખૂબ જ ભાવતી હોય છે. Mita Mer -
ઇંદોરી પૌહા
#goldenapron2#week3#madhyapradeshતમે પણ બનાવો ઇંદોરી પૌહા જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Mita Mer -
રાઈસ કટલેટ
#ટીટાઈમબપોરે બનાવેલા ભાતમાંથી વધેલા ભાતમાંથી બનાવો 5:00 વાગે ચા સાથે રાઈસ કટલેટ જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Mita Mer -
પૌવા ટમેટો બાસ્કેટ સલાડ
#ટમેટામાત્ર 10 મિનિટમાં બનાવવા પૌવા ટમેટો બાસ્કેટ સલાડ જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Mita Mer -
ટોમેટો રાઈસ
#ટમેટાપુલાવ/બિરીયાની ની અલગ અલગ વેરાઇટી આપણે માણીએ છીએ. આ રાઈસ સરળતાથી તૈયાર કરી શકાય છે અને સ્વાદિષ્ટ લાગે છે. Bijal Thaker -
જીંજરા(લીલા ચણા)નું શાક બાજરાનો રોટલો ખીચડી છાશ
#શિયાળાશેકેલા જીંજરા તો સૌ કોઈએ ખાધેલા જ છે તમે બનાવો તેનું શાક કે જે એકદમ ટેસ્ટી અને ઓળા જેવું જ લાગે છે બાજરાના રોટલા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે Mita Mer -
આલુ ટીક્કી
#ટીટાઈમક્રિસ્પી અને ટેસ્ટી બનાવો જે ખૂબ જ સરસ લાગે છેજે ચા સાથે અને ગોપી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Mita Mer -
-
મિક્સ વેજિટેબલ રવા અપ્પમ
#ટીટાઈમરવાના અપમ તો તમે ખાધા જ હશે હવે બનાવો મિક્સ વેજીટેબલ અપમ જે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બાળકો પણ ખાઈ લે છે. Mita Mer -
રેસ્ટોરન્ટ જેવા વેજ ડ્રાય મન્ચુરિયન અને વેજ ફ્રાઈડ રાઈસ
#ડિનર #સ્ટાર રેસ્ટોરન્ટ જેવા જ વેજ ડ્રાય મન્ચુરિયન અને વેજ ફ્રાઇડ રાઇસ ઘરે બનાવો હવે. જે ખૂબ જ ટેસ્ટી બને છે અને બનવામાં પણ એકદમ સરળ છે અને એકદમ ફટાફટ બની જાય છે.આજે ચાઈનીઝ વાનગી બનાવી શું આપણે. Mita Mer -
ચણાના લોટવાળું મેથીનું શાક
#ઇબુક#Day23તમે પણ બનાવો ચણાના લોટવાળું મેથીનું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આસાનીથી બની જાય છે Mita Mer -
રાઈસ મિની ચિલ્લા ચાટ
#goldenapron3#weak13#chila#chaatહેલો મિત્રો, ચિલ્લા તો બધા બનાવતા જ હોય પણ આજે મેં ઇનોવેશન કરીને રાઈસ માંથી ચિલ્લા બનાવ્યા છે. અને તેમાંથી ચાટ તૈયાર કર્યું છે. જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. મારા ફેમિલીને આ ચાટ ખૂબ જ પસંદ આવી છે. તમારા ફેમિલીને પણ ભાવશે તો તમે જરૂરથી ટ્રાય કરજો. Falguni Nagadiya -
-
ખાટા વડા
#ઇબુક#Day17તમે પણ બનાવો ખાટા વડા કે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવામાં ખૂબ જ સરળ છે Mita Mer -
-
ટોમેટો ચીઝ ટ્રી
"ટોમેટો ચીઝ ટ્રી " એકદમ એકદમ ટેસ્ટી અને હેલ્દી વાનગી છે અને ખૂબ ઝડપથી બની જાય છે આ વાનગી તમે જરૂર થી બનાવો ને ખાવા નો આનંદ લો.#ટમેટા Urvashi Mehta -
-
લીલી ચોળી નું શાક
#લીલીપીળીતમે પણ બનાવો લીલી ચોળી નું શાક જે ખૂબ જ પૌષ્ટિક હોય છે અને પ્રોટીન યુક્ત હોય છે Mita Mer -
-
દુધી ના મુઠીયા
#goldenapron2#week1#gujaratતમે પણ બનાવો દુધી ના મુઠીયા કે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવામાં પણ ખૂબ જ સરળ છે. Mita Mer -
ટોમેટો થાળી
#ટમેટા -- આ થાળીમાં મે બધી વસ્તુ ટમેટા ફ્લેવરની બનાવી છે.. તમે એકવાર જરૂર બનાવજો.. Pooja Bhumbhani -
-
બટેટા પૌવા ભાખરી અને ચા
#ટીટાઈમબટાકા ભાખરી અને ચા એક એવું કોમ્બિનેશન છે કે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે જે સવારના નાસ્તામાં સૌને ઘરે બનતું જ હોય છે. Mita Mer -
ભરેલા રીંગણા બટેટા નું શાક
#ઇબુક#Day15ભરેલા રીંગણા બટેટા નું શાક બનાવો એકદમ સરળ છે અને રોટલી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Mita Mer -
પુરણપોળી અથવા વેડમી
#ઇબુક#Day5તમે પણ બનાવો પુરણપોળી અથવા તો વેડમી જે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખૂબ જ સરળતાથી બની જાય છે. Mita Mer -
સેવ ઉસળ
#હેલ્થીફૂડસેવ ઉસળ અને એક એવું હેલ્થી ફૂડ છે અને ફાસ્ટ ફૂડ માં પણ આવે છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને સૌ કોઈ બનાવી શકે છે Mita Mer -
સ્પ્રાઉટ પીનટ ટોમેટો રાઈસ (Sprout Peanut Tomato Rice Recipe In Gujarati)
#AM2આજે મેં ફણગાવેલા મગ અને શીંગદાણા સાથે ખૂબ જ ટેસ્ટી અને થોડા સ્વાદમાં તીખાશ પડતા રાઈસ બનાવ્યા છે જે બનાવવામાં ખૂબજ સરળ છે અને તેમાં પાવભાજી મસાલા નો ઉપયોગ કર્યો છે જેથી કરીને તેમાં બીજા કોઈ વધારે મસાલા ઉમેરવાની જરૂર નથી તો મારી આ વાનગી તમે જરૂરથી ટ્રાય કરજોMona Acharya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10549180
ટિપ્પણીઓ