ટોમેટો રાઈસ

Sachi Sanket Naik @cookwithsachi
ટોમેટો રાઈસ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાસમતી રાઈસ મીઠું નાખી ને બાફી ઠંડો કરી લેવુ... હવે એક પેન માં તેલ અને ઘી લેવું ગરમ થાય એટલે એમાં જીરૂ, લવીંગ, તજ, તમાલપત્ર નાખી સંતળાય એટલે એમાં ડુંગળી અને લસણ નાખવું. ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય એટલે એમાં ટોમેટો પ્યુરી ઉમેરી દેવી...
- 2
હવે ટોમેટો પ્યુરી સંતળાય જાય એટલે એમાં બધો મસાલો નાખી દેવો... મસાલો બરોબર મિક્ષ થઈ જાય એટલે એમાં રાઈસ નાખી બરબર મિક્ષ કરી લેવુ... અને ઢંકી ને ૫ મિનિટ થવા દેવું...
- 3
હવે છેલ્લે કોથમીર નાખી સર્વ કરવું...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દાલ ફ્રાય - જીરા રાઈસ
#લોકડાઉનઆ લોક ડાઉન માં ઘરે કોઈ શાક ન હોય અને તમે વિચારતા હોવ કે કયું શાક બનાવીએ તો તમે ચિંતા કર્યા વદર દાલફ્રાય બનાવી શકે જે શાક ની જેમ રોટલી સાથે પણ ખાઈ શકો અને રાઈસ સાથે પણ ખાઈ શકો. Sachi Sanket Naik -
ભાજી મસાલા રાઈસ (Bhaji Masala Rice Recipe in Gujarati)
પાઉંભાજી મસાલા અને ઘરે જે શાકભાજી હતા એ માંથી આ સ્પાઈસી રાઈસ બનાવ્યો છે. Sachi Sanket Naik -
રાજમા બિરીયાની
#એનિવર્સરી#વીક૩#મૈનકોર્સએનિવર્સરી માટે વીક ૩ એટલે કે મેનકોર્સ નું વીક ચાલુ થઈ ગયુ છે અને રાઈસ મારો ફેવરેટ છે તો સૌથી પહેલા એક રાઈસ ની રેસીપી લઈ ને આવી છું રાજમા બિરયાની.. Sachi Sanket Naik -
કુસ્કા(પ્લેઈન બિરયાની)
#ઇબુક૧#પોસ્ટ૪૫આ મારી ઇબુક૧ કોન્ટેસ્ટ ની છેલ્લી રેસીપી આજે રજૂઆત કરું છું...આજે મે પ્લેઈન બિરીયાની બનાવી છે જેમાં કોઈ વધારે શાકભાજી ની જરૂર નથી પડતી અચાનક કોઈ મહેમાન આવી જાય તો તમે આ રીતે ડાઈરેક્ટ કૂકર માં બનાવી શકો છો.. અને જે બિરીયાની એના વધુ પડતા શાકભાજી ના લીધે ન ખાતું હોય એપણ આ બિરયાની ખાઈ શકે છે... Sachi Sanket Naik -
-
મેક્સિકન ક્રીમી ટોમેટો સૂપ વીથ ફ્યુસિલી પાસ્તા
#એનિવર્સરી#વીક૧#સૂપઅનેવેલ્કમડ્રીંકએકદમ યમ્મી અને ટેંગી ટોમેટો સૂપ જે મેક્સિકન સ્ટાઈલ માં બનાવ્યો છે અને એમાં પણ પાસ્તા નાખી ને અલગ રીતે બનાવ્યો છે ખૂબ જ ટેસ્ટી લાગે છે સાથે તમે ગાર્લિક બ્રેડ પણ સર્વ કરી શકો છો... તે તમે પણ જરૂર ટ્રાય કરજો... Sachi Sanket Naik -
-
-
ટોમેટો રાઈસ (Tomato Rice Recipe In Gujarati)
#RC3#Week3 ટોમેટો રાઈસ કાંદા ,ટામેટા , લીલા ધાણા અને મસાલાઓથી બનાવવામાં આવે છે. ટોમેટો રાઈસ ખાવામાં ટેસ્ટી અને જલ્દીથી બની જાય છે. Payal Sachanandani (payal's kitchen) -
રાજમા ચાવલ અને પરાઠા
#ડીનરલોકડાઉન માટે શાકભાજી વિનાની બીજી એક ડીશ રાજમા ચાવલ હેલ્ધી અને ખૂબ જ ટેસ્ટી છે. Sachi Sanket Naik -
સાઉથ ઇન્ડિયન ટોમેટો રાઈસ (South Indian Tomato Rice Recipe In Gujarati)
સાઉથ ઇન્ડિયન રાઈસ રેસિપી#SR : સાઉથ ઇન્ડિયન ટોમેટો રાઈસરાઈસ માં પણ ઘણી બધી વેરાયટી હોય છે તેમાં ના એક સાઉથ ઇન્ડિયન ટોમેટો રાઈસ રેસિપી મેં આજે બનાવી છે. જે એકદમ ટેસ્ટી 😋 લાગે છે. Sonal Modha -
ચીઝી ટોમેટો ઢોસા
#નાસ્તો#ઇબુક૧#૨#teamtreesટોમેટો ઢોસા એક હેલ્ધી વિકલ્પ છે બ્રેકફાસ્ટ માટે આ એક પ્રકાર ના ઈન્સ્ટન્ટ ક્રિસ્પી ઢોસા છે જેમાં તમારે દાળ ચોખા પલાળવા ના નથી કે નથી આથો લાવવાનો સવારે વિચારો અને તૈયાર થઈ જાય એવો નાસ્તો છે... અને ઘરમાં રહેલા ઘટકો માંથી જ ઝટપટ તૈયાર થઈ જાય છે.. અને બાળકો ને ટીફીન માં પણ આપી શકો છો... Sachi Sanket Naik -
પાલક પનીર પુલાવ
#લીલી#ઇબુક૧#પોસ્ટ૮પાલક અને પનીર ને લઈ ને એક સ્વાદિષ્ટ વાનગી લઈ ને આવી છું... શિયાળા માં ખાવા ની મજા જ આવી જાય છે... તો તમે પણ જરૂર બનાવજો... Sachi Sanket Naik -
મટર રાઈસ
#પીળીમટર રાઈસ ખૂબ જ ટેસ્ટી લાગે છે જે કોઈવારવરાઈસ સાથે કઢી કે રાયતુ ના બનાવવુ હોય તો આ રાઈસ બનાવી શકાય આ રાઈસ એમ પણ ખાઈ શકાય છે કઢી વગર... Sachi Sanket Naik -
-
આલુ દમ બિરયાની કૂકર માં
#ડીનરલોકડાઉન ડીનર માટે આ બેસ્ટ રેસિપી છે કારણ કે આ બિરયાની માટે ન તો તમને વધારે શાકભાજી ની જરૂર પડે બસ ઘરમાં જે શાકભાજી હોય એમાંથી જ બની જાય છે. Sachi Sanket Naik -
ટોમેટો રાઈસ (tomato rice recipe in gujarati)
#ફટાફટટોમેટો રાઈસ એ સાઉથ ઇન્ડિયન વાનગી છે. આ રાઈસ ઓછાં ઘટકો અને વેજીટેબલ વિના બની જાય છે. આ રાઈસ એ ખૂબ જ ઝડપથી અને સરળતાથી બની જાય છે. જ્યારે કોઈ શાક ઘરમાં ન હોય ત્યારે માત્ર ટમાટા અને ડુંગળી ના ઉપયોગ થી બનાવી શકાય છે. ટોમેટો રાઈસ એ જૂદી જૂદી રીતે બનાવવામાં આવે છે પરંતુ પ્રેસર કૂકરમાં એ માત્ર ૧૦ જ મિનિટ માં બની જાય છે. Dolly Porecha -
ટેંગી ટોમેટો રાઈસ
#ચોખાટામેટા ની પયૂરી નાખી બનાવેલા આ રાઈસ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે . અને તેમાં બધા શાકભાજી નાખ્યા હોવાથી વધારે હેલ્થી પણ છે. બાળકો ને લંચબોક્ષ મા પણ આપી શકાય છે. Bhumika Parmar -
ટેંગી મેક્સિકન રાઈસ(Tangy Mexican Rice recipe in gujarati)
#સૂપરશેફ4 #રાઈસ #વીક 4આ રાઈસને કાચા ઘી મા શેકયા છે. અને ટોમેટો ની પ્યુરી અને પાણી બે મિક્સ કરીને તેમાં કુક કર્યા છે. આ રાઈસ માં કઠોળ અને સબજી બંને નો ઉપયોગ કર્યો છે. આ રાઈસ ખુબજ હેલધી છે અને વન પોટ મીલ રીતે પણ ખાઈ શકો છો. Parul Patel -
ચીઝી સ્પીનીજ રાઈસ
#ઇબુક૧ આર્યન,પ્રોટીન,ફાઈબર વિટામીન થી ભરપૂર સ્વાદિષ્ટ અને પોષ્ટિક રેસીપી છે , બાલકો ના લંચ બાકસ મા મુકી શકો છો દરેક ઉમ્ર ના વ્યકિત ની મનપસંદ સ્વાદિષ્ટ રેસીપી છે ,લેફટ ઓવર રાઈસ ના ઉપયોગ કરી આ વાનગી બનાવી શકો છો. Saroj Shah -
કર્ડ રાઈસ બોલ્સ
આ વાનગી તમે લેફ્ટ ઓવર રાઈસ માં થી પણ બનાવી શકો છો. જલ્દી થી બની જાય છે ઉપરાંત આ વાનગી માં વધારે કોઈ જ મસાલા વાપર્યા નથી. બાળકો ને પસંદ આવે એવી આ વાનગી છે. Disha Prashant Chavda -
લેમન કોરીએન્ડર રાઈસ (Lemon coriander rice recipe in gujrati)
#ભાત આ રાઈસ એકદમ ફ્લેવર ફૂલ બને છે સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે, રાઈસ ને પ્લેન કર્ડ સાથે સર્વ કરાય છે. Radhika Nirav Trivedi -
પંચરત્ન દાળ(Panchratna Dal recipe in Gujarati)
#સુપરશેફ૪#રાઈસઅનેદાળઆજે આ રાજસ્થાની ડીશ પંચરત્ન દાળ પહેલી વાર બનાવી અને ખૂબ જ સ્વાદિષ્ટ બના. ઘરે બધા ને બહુ ભાવી. પાંચ દાળ ના મેળ સાથે આ એક હેલ્થી રેસિપી છે, અને આ દાળ ને જીરા રાઈસ સાથે સર્વ કરી છે તમે રોટલી કે પરાઠા સાથે પણ સર્વ કરી શકો છો. અને અહી મેં દાળ નું માપ અલગ રીતે લીધું છે તમે બધી દાળ સરખા પ્રમાણ માં લઈ ના પણ બનાવી શકો છો. Sachi Sanket Naik -
પાઉંભાજી
મારી ખૂબ જ પ્રિય વાનગી.... અને મારી રેસીપી પણ કઇ અલગ છે તીખી અને ચટાકેદાર પાઉભાજી😋😋😋#ઇબુક#day12 Sachi Sanket Naik -
-
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
આ એક ચાઈનીઝ વાનગી છેરાઈસ ની આઈટમ તો આપણે અલગ અલગ રીતે બનાવતા હોય છેતો આજે મે ચાઈનીઝ સેઝવાન રાઈસ બનાવ્યા છેઅમદાવાદ ના ફેમસ ચાઈનીઝ સેઝવાન રાઈસ સટી્ટ ફુડ મળે છે એ રીતે બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને#TT3 chef Nidhi Bole -
ટોમેટો વેજ પનીર પરાઠા
ટોમેટો લેયર સાથે વેજીસ અને પનીર નું કોમ્બિનેશન છે આ પરાઠા માં. સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે. આમાં જે લોટ બાંધ્યો છે તેના સ્ટફિંગ નાં ભરીએ તો ટોમેટો પ્લેન પરાઠા પણ બહુ સરસ લાગે છે. Disha Prashant Chavda -
બારબેક્યુ રાઈસ ઈન ડ્રાય ટોમેટો પાવડર
#goldenapron7th weekપનીર, વેજીટેબલ અને રાઈસ અને સાથે તંદુરી ફ્લેવર્સ. વન પોટ મીલ તરીકે સર્વ કરાય એવી આ વાનગી છે. આમ આમાં એકઝોટિક વેજીટેબલ પણ વાપરી શકાય છે. Disha Prashant Chavda -
ટોમેટો-ઓનિયન કઢી
#દાળકઢીફ્રેન્ડસ,મહારાષ્ટ્ર સ્પેશિયલ ટોમેટો કઢી જેને ટોમેટો સાર પણ કહેવામાં આવે છે જેમાં ટામેટા અને કોકોનટ નો વપરાશ થાય છે જ્યારે મેં એમાં ચણાનો લોટ અને ઓનિયન એડ કરી ને નવી રેસિપી તૈયાર કરી છે. આ કઢી સ્ટીમ્ડ રાઈસ અથવા પુલાવ સાથે સર્વ કરવામાં આવે છે.મેં અહીં "ટોમેટો-ઓનિયન કઢી" ને આલુમટર સેન્ડવીચ સાથે સર્વ કરી છે.સ્વાદ માં ખુબ જ સરસ અને ટેસ્ટી એવી આ કઢી સાથે ફાસ્ટ ફૂડ નું કોમ્બિનેશન કરી ને મેં અહીં ફયુઝન રેસિપી તૈયાર કરી છે. જે ચોક્કસ બઘાં ને પસંદ આવશે. 😍👍 asharamparia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10838542
ટિપ્પણીઓ