ચીઝી સ્વીટ કોર્ન પોપર્સ
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં અધકચરા વાટેલા મકાઈના દાણા, ચોખા નો લોટ, બધાં મસાલા, ઝીણા સમારેલા લીલાં મરચાં તથા કોથમીર ઉમેરી બરાબર મિક્સ કરી લો.એક કયુબ ચીઝ ને ઝીણી ને તેમાં ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 2
ચીઝ ને નાના નાના ચોરસ કયુબ માં કટ કરી લો.હવે તૈયાર કરેલા મકાઈના મિશ્રણ માંથી લીંબુ ની સાઈઝ ના ગોળા બનાવી લો પછી તેમાં વચ્ચે કટ કરેલા ચીઝ ના ૨ થી ૩ ટુકડા મુકી ગોળા બનાવી લો.તૈયાર કરેલા ગોળા ને ધીમા તાપે તેલ માં તળી લો.
- 3
તૈયાર કરેલા ચીઝી સ્વીટ કોર્ન પોપર્સ ને ગરમાગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
પોટેટો-કોર્ન ચીઝ બોલ્સ
#એનિવર્સરી#સ્ટાર્ટર્સબ્રેડ ની આઈટમ.. તળવા થી વઘારે તેલ શોષી લે છે... એટલે મેં હમેશા બ્રેડ ની વાનગી એરફ્રાયર માં બનાવું છું.પણ બઘાં ને બેક કરેલ વાનગી નો સ્વાદ નથી ભાવતું.. એટલે મેં ક્યારેક હાફ બેક કરી હાફ ફ્રાય કરી ને વાનગી બનાવવાની કોશિશ કરી છું.અહીં પણ આ સ્વાદિષ્ટ વાનગી ને હાફ બેક કરીને ફ્રાય કરી છે. Jasmin Motta _ #BeingMotta -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ઈટાલીયન ચીલી ગાર્લિક સોસ (Italian Chili Garlic Sauce Recipe In Gujarati)
#cookpadindia #Cookpadgujaratiઈટાલિયન ચીલી ગાર્લિક સૉસ Ketki Dave -
-
-
-
-
સાગો રોલ
#એનિવર્સરી#સ્ટાર્ટર્સઆ સ્વાદિષ્ટ સ્ટાર્ટર ને ઓછું તેલ વપરાય માટે મેં આ સાગો રોલ્સ ને હાફ બેક કરીને તેલમાં તળા છે. Jasmin Motta _ #BeingMotta -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11606902
ટિપ્પણીઓ