કેરલા
#goldenapron2
#week 13
કેરેલા કી કરેલે કી સબજી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કારેલા છોલી લેવા પછી ચેકો પાડી બી કાઢી લેવા પછી તેમાં મીઠું ભરીને થોડી વાર રહેવા દે થોડી વાર થઈ જાય એટલે કારેલાને ગરમ પાણીમાં પલાળવા
- 2
પછી એક પેનમાં ગરમ તેલ મૂકવું તેલ ગરમ થઇ જાય એટલે તેમાં કારેલા નાખી દેવા પછી તેલમાં ચઢવા દેવા થોડીવાર ઢાંકી દેવું થોડીવાર પછી ચેક કરું કારેલા ચડી ગયા છે કે નહીં
- 3
પછી તેને બહાર કાઢી લેવા પછી એ જ કડાઈમાં રાઈ જીરું નાખવા પછી તેમાં ડુંગળી સાંતળવી રાખવી આદુ લસણની પેસ્ટ અને લીલા મરચાં નાખવાં
- 4
ડુગરી બ્રાઉન કલરની થઈ જાય એટલે તેમાં બધા મસાલા નાખી દેવા પછી થોડીવાર ઢાંકી દેવું મસાલો બરાબર ચઢી જાય એટલે તેમાં કારેલા નાખી દેવા ફરી પાછું થોડીવાર ઢાંકી દેવું
- 5
જ્યાં સુધી પાણી બળી જાય ત્યાં સુધી ચઢવા દેવા તો પાણી બળી જાય એટલે ગેસ બંધ કરી દેવો તો તૈયાર છે આપણી કારેલા ની સબ્જી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મસાલા દાલ બાટી
#goldenapron2 #Rajasthen #week10 દાલબાટી એ રાજસ્થાની ટ્રેડિશનલ ફુડ છે અને તે ખૂબ હેલ્થી અને સ્વાદિષ્ટ છે Bansi Kotecha -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
આલુ પાલક (Aloo Palak Recipe In Gujarati)
કોન પાલકની સબજી રેગ્યુલર બનાવીએ છીએ તો તેના પરથી આજે આલુ પાલક નું પ્રયત્ન કર્યો#RC4 Nikita Karia -
-
-
More Recipes
ટિપ્પણીઓ