રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં ડુંગળી ટામેટા કેપ્સીકમ મરચું અને મકાઈ ના દાણા લો.તેમા મરી પાવડર ચીલી ફ્લેક્સ માયોનીઝ અને મીઠું નાખી હલાવી લો.
- 2
બ્રેડ ની સ્લાઈસ પર ટોમેટો કેચઅપ લગાવી તેનાં પર તૈયાર કરેલું મિશ્રણ લગાવી છીણેલું ચીઝ નાખો.
- 3
નોનસ્ટિક પેનમાં ઘી લગાવો.તેના પર બ્રેડ ની સ્લાઈસ મૂકી ઢાંકણ બંધ કરી પાંચ મિનિટ માટે રહેવા દો.પીઝા બની જાય એટલે તેને ડીશ માં લઇ સવૅ કરો તો તૈયાર છે બ્રેડ પીઝા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પીઝા પુરી
#ડીનરફ્રેન્ડ્સ, મેં અહીં પાણી પુરી ની પુરી ઘરે જ બનાવી અલગ સ્ટફીગ સાથે સર્વ કરી છે જેની રેસીપી નીચે મુજબ છે. પુરી બનાવવા ની રીત મેં આગળ પોસ્ટ કરેલ છે જે અહીં ફોલો કરેલ છે. asharamparia -
ઢોકળીયા પીઝા (dhokliya pizza)
મેં અહીં ગુજરાતી અને ઇટાલિયન વાનગીનું ફ્યુઝન તૈયાર કર્યું છે.#વિકમીલ૩#સ્ટીમઅથવાફ્રાય#માઇઇબુક #પોસ્ટ ૧૭ Bansi Chotaliya Chavda -
-
-
-
ગ્રીલ્ વેજીટેબલ બ્રેડ પીઝા (Grill Vegetable Bread Pizza Recipe In Gujarati)
#GA4 #Week15 Roshni K Shah -
-
બ્રેડ પીઝા બોમ્બ (Bread Pizza Bomb Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#WEEK1#cookpadgujaratiપીઝા નામ સાંભળીને જ ખાવાનું મન થઈ જાય. નાના મોટા સૌને પીઝા પસંદ હોય છે.તો મે બ્રેડ પીઝા બોમ્બ બનાવ્યા છે.જે સ્ટાર્ટર તેમજ સ્નેક્સ માં લઈ શકાય છે તથા ટિફિનમાં પણ બાળક ને આપી શકાય છે. Ankita Tank Parmar -
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11395581
ટિપ્પણીઓ