કર્ણાટક સ્પેશ્યલ અકી રોટી

Kiran Solanki
Kiran Solanki @kiran_solanki
Junagadh

કર્ણાટક સ્પેશ્યલ અકી રોટી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કપચોખાનો લોટ
  2. અડધો કપ ટોપરાનું છીણ
  3. 1 કપસુધારેલી ડુંગરી
  4. અડધો કપ સુધારેલું ગાજર
  5. અડધો કપ છીણેલી કાકડી
  6. 1સમારેલું લીલું મરચું
  7. લીમડાના પાન ૪ થી ૫
  8. થોડું આદુ છીણેલું
  9. સ્વાદ અનુસાર મીઠું
  10. તેલ ૧ ચમચો
  11. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં ચોખાનો લોટ લો એની અંદર સુધારેલી ડુંગળી,ગાજર, ખમણેલી કાકડી,જીરુ,નાળિયેરનું છીણ અને તેલ નાંખીને એકદમ મિક્સ કરો.

  2. 2

    ત્યારબાદ આદુ,મરચા અને ધાણા ભાજી નાખો જરૂર મુજબનું પાણી ઉમેરો અને લોટ તૈયાર કરો.

  3. 3

    હવે એક પેનમાં બધી બાજુ તેલ લગાવી લો તૈયાર કરેલા લોટમાંથી મોટો લૂઓ લઈ તેના ઉપર રાખીને બધી બાજુ હાથેથી ફેલાવીને સરસ રોટલી તૈયાર કરો.

  4. 4

    હવે પેનને ગેસ પર રાખી ને થોડું તેલ નાખો અને બધી બાજુથી રોટીને સરસ રીતે પકાવો.

  5. 5

    તૈયાર છે કર્ણાટક સ્પેશિયલ અકી રોટી... નાળિયેરની ચટણી સાથે અકી રોટીને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kiran Solanki
Kiran Solanki @kiran_solanki
પર
Junagadh
I love cooking very much
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes