રાંધવાની સૂચનાઓ
- 1
શો પ્રથમ ઘઉંના ફાડાને અડધી વાટકી ઘી નાખી કુકરમાં શેકી લેવા શેકાઈ જાય પછી બે વાટકા પાણીની અંદર અડધો વાટકો ખાંડ નાખી અને પાણી ઉકાળી લેવો પછી તે પાણી શેકાઈ ગયેલા ફાડાને અંદર નાખી દેવું પછી કરને બંધ કરી ગેસ ઉપર બે સીટી વગાડી ધીમેગે સે 5 મિનીટ પાકવા દેવું થોડીવાર પછી ફરે એટલે તેમાં ઉપર બદામ અને એલચીનો ભૂકો નાખી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ઓરમું (Ormu Recipe In Gujarati)
#ChooseToCook#30 મિનિટ રેસીપી અમારા ઘર માં બધાં ને ઓરમું ખૂબ જ ભાવે છે અમે જન્મદિવસ હોય તો શુકન નું ઓરમું કરીએ છીએ Bhavna C. Desai -
-
-
-
-
-
-
-
-
-
ફાડા લાપસી (ઓરમુ)
#કાંદાલસણ ફાડ લાપસી ને કુકર માં બનાવા થી જલદી થાય અને સમય પણ બચે છે Vaghela bhavisha -
-
-
-
ઓરમું
ઓરમું એક પૌષ્ટિક મીઠાઈ છે તે પહેલા ના જમાનામાં લોકો દૂધની મીઠાઈ બનાવતા તો તે ખીર ને દૂધપાક ને બાસુંદી ચરમાના લાડુ હોય બેસનના લાડુ કે મોહનથાળ બુંદીના લાડુ છૂટી બુંદી જે ગળી હોયછે ને તેને ગરમાગરમ નર તાજી જ થાળીમાં સર્વ થાયછે આજે આ બધું વિસારતું જાય છે મહેમાન આવે તો લાપસી અથવા રવાનો શીરો હોય તો અત્યારે કોઈ આવાનું હોય તો ઘરના લોકો એમજ કહી દે કે આવું દેશી ના ચાલે બસ રસ ગુલ્લા અથવા જામ્બુ સનદેશ અંગુર રબડી વગેરે વગેરે ની માંગ હોય પણ આવી મીઠાઈ ના જાને કેટલા દિવસની હોય ને તે કેવી રીતે બન્યું છે તે કોઈ જાણવાની કોશિશ પણ ના કરે વહેંચવા વાળા કહે જ કે તાજું છે પણ આપણને આ વાતની ખબર ના હોય ઓકે આપડે અત્યારના જનરેશનને પણ સાચવવા જોઈએ ક્યારેક આ બધું પણ લેવું પડે પણ જો ટાઈમ હોય ને શોખ હોય તો ને આવડતું હોય તો ઘરે જ બનાવાનો આગ્રહ રાખવો તો ક્યારે ક આ પણ ઘરનું જ બનાવી ને રેશીપી મોકલીશ તો આજે આ ઓરમું જોઈ લઈએ તે હેલ્દી છે તેમાં ફાઇબર વિટામિન ને બીજા પણ ઘણા ફાયદા છે તો મને લાગેછે કે ઓરમું બધાને ગમસે#goldenapron3 week 8 #ટ્રેડિશનલ Usha Bhatt -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11395933
ટિપ્પણીઓ