રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી માં દૂધ લઇ તેને ઉકાળવા મૂકી દેવું.
- 2
પછી એક પેન માં ઘી લઇ વર્મસીલી થોડી શેકી લો.
- 3
હવે એ વર્મસિલી ને દૂધ માં નાખી મિક્સ કરી લો.અને થોડીવાર થવા દો.
- 4
હવે તેમાં ખાંડ નાખી ખાંડ નું પાણી બળે ત્યાં સુધી થવા દો. 10થી 15મિનિટ સુધી થવા દો.
- 5
પછી તેમાં એલચી પાવડર કાજુ બદામ ની કતરણ નાખી મિક્સ કરી લો.
- 6
હવે એક બાઉલ માં લઇ વર્મસિલી પાયસમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ગુલરા
#goldenapron2#જમ્મુ કાશ્મીર#વીક 9 આ ડીશ જમ્મુ કાશ્મીર માં લગ્નપ્રસંગ માં બનતી હોય છે. Beena Vyas -
-
-
-
-
-
દહીં ચુરા
#goldenapron2#વીક 12#બિહાર /ઝારખંડબિહાર માં મકરસંક્રાતિ માં દહીં ચુરા બનાવવા માં આવે છે. Beena Vyas -
-
-
-
-
-
-
-
સેમિયા પાયસમ (Semiyan payasam recipe in Gujarati)
સેમિયા પાયસમ એક દક્ષિણ ભારતીય મીઠાઈ છે જે વર્મીસેલી, દૂધ, ઘી, ખાંડ કે ગોળ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ મીઠાઈ ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ મીઠાઈ પ્રસંગોપાત અથવા તો પૂજાના પ્રસાદ રૂપે પણ બનાવી શકાય. સેમિયા પાયસમ ભોજનની સાથે અથવા તો ભોજન પછી પણ પીરસી શકાય.#ST#cookpadindia#cookpad_gu spicequeen -
-
પાયસમ(payasam recipe in gujarati
#ફટાફટ #સપ્ટેમ્બર #બીજું શ્રાદ્વ#ઈન્સટન્ટ # ઝટપટ રેસિપી નાના મોટા સૌ ને ભાવે તેવી સૈવયા ખીર /પાયસમ Anupa Thakkar -
-
-
-
-
મિલ્ક મસાલા પાવડર (Milk Masala Powder recipe in Gujarati)
#FFC4week4#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11320698
ટિપ્પણીઓ (2)