વેજીટેબલ વિથ મેથી સબ્જી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મેથીને રાત્રે પલાળી દેવી સવારે પાણી નિતારી કૂકરમા બાફી તૈયાર કરી લેવી ત્યારબાદ રીંગણ બટેટુ અને તમે તેને સમારીને તૈયાર રાખવા
- 2
એક કડાઈમાં વઘાર માટે તેલ લઈ ગેસ ઉપર મૂકવું તેલ આવી ગયા બાદ તેમાં લસણ ના કટકા કરી નાંખવા ત્યારબાદ સૌપ્રથમ બટેટાના પીસ નાખવા થોડા ચડી જાય પછી રીંગણ તેમજ તમે તાના પીસ નાખવા ત્યારબાદ હળદર મરચું પાવડર ખાંડ તેમજ નિમક નાખી હલાવવું થોડીવાર ઉપર તાપી થોડું ચડવા દેવું ત્યારબાદ તેમાં બાફેલી મેથી દાણા નાખવા બધું સારી રીતે હલાવી ચડવા દેવું એકદમ ચડી ગયા બાદ તેમાં ધાણાજીરું પાવડર નાખી નીચે ઉતારી લેવું
- 3
ત્યારબાદ ઉપર ધાણા ભાજી નાખી સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ડ્રાયફ્રુટ રવાનો શીરો (Dry fruits rawa no shiro recipe in gujrati)
#goldenapron3#week 14 Ansuya Yadav -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12249106
ટિપ્પણીઓ