પીનટ ચાટ

Ekta Kholiya
Ekta Kholiya @cook_17814734
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપશેકેલી ખારી શિંગ
  2. 1ડુંગળી
  3. 1ટામેટું
  4. 1લીલું મરચું
  5. થોડી કોથમીર
  6. લીંબુ નો રસ
  7. મીઠું સ્વાદાનુસાર
  8. 1/2 ચમચીલાલ મરચુ
  9. 1/2 ચમચીચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ખારી શિંગ નાં ફોતરા કાઢી નાખવા. હવે તેમાં ડુંગળી ટામેટા લીલાં મરચાં અને કોથમીર નાખવી.

  2. 2

    ત્યારબાદ તેના લીંબુ નો રસ મીઠુ મરચું અને ચાટ મસાલો નાખી મિક્સ કરી પીરસવું. તૈયાર છે પીનટ ચાટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ekta Kholiya
Ekta Kholiya @cook_17814734
પર

ટિપ્પણીઓ

Similar Recipes