પીનટ ચાટ(Peanut chat recipe in Gujarati)

#GA4
#Week12
# peanut
હેલ્થી એન્ડ ટેસ્ટી પીનટ ચાટ મને જયારે ચટપટું ખાવા નું મન થાય અને જે જલ્દી થી બની જાય એવું હોય તો બસ ઘર માં ખારી સીંગ હોય તો પછી તો પછી હું જલ્દી થી આ પીનટ ચાટ બનાવી લવ છું જે જલ્દી બની પણ જાય છે અને તેની સાથે સાથે હેલ્થી અને ટેસ્ટી પણ છે એક વાર આવી રીતે પીનટ ચાટ બનાવશો તો પછી વારે બનાવી ને ખાવા નું મન થશે
પીનટ ચાટ(Peanut chat recipe in Gujarati)
#GA4
#Week12
# peanut
હેલ્થી એન્ડ ટેસ્ટી પીનટ ચાટ મને જયારે ચટપટું ખાવા નું મન થાય અને જે જલ્દી થી બની જાય એવું હોય તો બસ ઘર માં ખારી સીંગ હોય તો પછી તો પછી હું જલ્દી થી આ પીનટ ચાટ બનાવી લવ છું જે જલ્દી બની પણ જાય છે અને તેની સાથે સાથે હેલ્થી અને ટેસ્ટી પણ છે એક વાર આવી રીતે પીનટ ચાટ બનાવશો તો પછી વારે બનાવી ને ખાવા નું મન થશે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ખારી સીંગ ને સાફ કરી તેના દાણા છૂટા પાડવા ત્યારબાદ બધા વેજિટેબલ્સને ઝીણા સમારી લેવા
- 2
હવે એક બોલમાં ખારી શીંગ અને ત્યારબાદ ઉપર થી બધા જીણાં સમારેલા વેજીટેબલ નાખવા હવે ઉપરથી લાલ મરચું પાઉડર અને મીઠું જરૂર મુજબ, ચાટ મસાલો અને ગ્રીન ચટણી નાખવી હવે ઉપરથી ઝીણી સેવ તથા જીણી સમારેલી કોથમીરથી ડેકોરેટ કરવી
- 3
તો તૈયાર છે ઝટપટ બની જાય એવી ચટપટી પીનટ ચાટ 😋😋🥗🥗🥗
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખાખરા મસાલા ચાટ (Khakhra Masala Chaat Recipe In Gujarati)
#PSઆ ચાટ ખાખરાની બનાવી છે, જે જલ્દી બની જાય છે અને ટેસ્ટી પણ લાગે છે. Harsha Israni -
પીનટ રાજમા ચાટ(Peanut rajma chat recipe in Gujarati)
#GA4#Week12રાજમાં અને પીનટ (સીંગદાણા ) આ બેય ને ભેગા કરી એક ચાટ મે બનાવી છે. આ ચાટ સ્ટાટર્ર માં સર્વ કરી શકાય છે. પ્રોટીન ની માત્રા પણ સારી છે. રાજમાં માં પ્રોટીન સારી માત્રા માં હોઈ છે. આ ચાટ સવારે નાસ્તા માં પાન ખાય શકાય છે. ડિનર કે લંચ માં સ્ટાર્ટર તરીકે પણ સર્વ કરી શકાય છે. #penut#beans#Rajma#રાજમાં#બોઈલ પીનટ રાજમાં ચાટ Archana99 Punjani -
આલુ ચાટ (Aloo Chat Recipe In Gujarati)
#SJR આલુ સેવ બનાવી તો ચટપટી ચાટ તો બનાવી જ જોઈએ. તેમાં પણ વૅકીંગ વુમન માટે ને ખાસ સાતમ મા ઠંડુ ખાવા નું હોય બટાકા બાફી ને રાખો તો 5 મીનીટ માં ચાટ તૈયાર તેમા પણ સાતમા રાત્રે શું જમવું નો પ્રશ્ર્ન સોલ HEMA OZA -
પાપડી ચાટ
#FFC8#Week - 8#ફૂડ ફેસ્ટિવલ ચેલેન્જચાટ નું નામ પડે એટલે બધા ને ખાવા નું મન થઇ જ જાય છે અને ચાટ ની પુરી પણ ઘરે જ બનાવી છે. Arpita Shah -
ચિપ્સી ચાટ(Chips Chaat Recipe in Gujarati)
#GA4#WEEK6 સાંજે ચટાકેદાર ખાવાનું મન થાય તો આ ચાટ જલ્દી બનાવી ને ખાય શકાય. Amy j -
મમરા ની ઈન્સ્ટન્ટ ચાટ (Mamra Instant Chat Recipe In Gujarati)
#choose to cook : મમરા ની ઇન્સ્ટન્ટ ચાટઆજે સાંજે ટીવી જોતા જોતા કાંઈ ચટપટું ખાવાનું મન થયું તો મેં મમરા ની ઇન્સ્ટન્ટ ચાટ બનાવી જે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે. નાના મોટા બધા ને ચટપટી ચાટ ભાવતી જ હોય. Sonal Modha -
ચણા દાળ પૂરી ચાટ (Chana dal poori chaat Recipe in Gujarati)
ફ્રેન્ડસ ચાર્ટ તો અનેક રીતે બનતી હોય છે તો અહીં ચનાદાલ સાથે પૂરી ચાટ બનાવી છે ખૂબ જ સ્વાદિષ્ટ છે Nidhi Jay Vinda -
ગાંઠિયા ચાટ
ગાંઠિયા એક ગુજરાત નો ફેમસ નાસ્તો છે. સામાન્ય રીતે તેને ચ્હા કે કોફી સાથે ખાવામાં આવે છે. પણ તેને એક ચાટ ના રૂપ માં પણ પીરસવામાં આવે છે. ગાંઠિયા એ સૌરાષ્ટ્ર ની ખાસ ડિશ છે અને ચાટ નું નવું રૂપ પણ ત્યાં થી જ મળ્યું છે. તમે આ ડિશ બનાવવા કોઈ પણ જાત ના ગાંઠિયા નો ઉપયોગ કરી શકો છો. મેં અહીં મેથી ના ગાંઠિયા નો ઉપયોગ કર્યો છે. આ ચાટ બનાવ્યા પછી તરતજ ઉપયોગ કરવો નહીં તો ચટણી ના લીધે ચાટ નરમ પડી જશે. તમેં ઈચ્છા મુજબ થોડું દહીં પણ ઉમેરી શકો છો.Sohna Darbar
-
સ્પરાઉટ કોન ચાટ (sprout cone chaat recipe in gujarati)
#GA4#week11#sprout ઉગાડેલા કઠોળ પ્રોટીન થી ભરપૂર હોવાથી ખૂબ હેલ્થી હોય છે.. એને જો ચાટ બનાવી ને આપીએ તો બધા ને ખૂબ ભાવે એટલે મે અહીં બધા મિક્સ કઠોળ ની ચાટ ને ઘઉં ના લોટ થી બનાવેલા કોન માં સર્વ કરી છે.. જે સ્વાદ માં ખૂબ ટેસ્ટી લાગે છે. Neeti Patel -
મકાઈ ચાટ(makai chat recipe in gujarati)
#વેસ્ટઅમેરીકન મકાઈ ના દાણા ખુબ જ સ્વીટ અને સોફ્ટ હોય છે..આ દાણા મીઠું નાખી નેં બાફી ને તેમાંથી ફટાફટ બની જતી ચાટ એ પણ બટાકા કે ફરસાણ અને મમરા વગર જ બનાવી છે.. બહું જ ઓછી સામગ્રી થી બનાવી છે.. Sunita Vaghela -
પાપડી ચાટ (Papadi chat recipe in gujarati)
#cooksnapમને આજે કંઈક અલગ જ ખાવા નું મન થયું એટલે મેં કૂકસ્નેપ પર રેસીપી શોધી તો મને ચટપટી ચાટ મળી એટલે મેં એક ઓથર ની રેસીપી જોઈ મેં આજે બનાવ્યા. Vk Tanna -
પાપડી ચાટ
ચાટ નું નામ પડતા જ બધા ને મો માં પાણી આવી જાય અને દરેકની ફેવરિટ આવી પાપડી ચાટ જો પૂરી તૈયાર હોય તો ગમે ત્યારે બનાવી સર્વ કરી શકાય છે#cookwellchef#ebook#RB9 Nidhi Jay Vinda -
ક્રિસ્પી ચપાટી ચાટ (Crispy Chapati Chat Recipe In Gujarati)
#GA4#Week6#chat#cookpad#cookpadIndia#cookpadgujratiખાવાના શોખીન લોકો રેસીપી માં અલગ અલગ ઈનોવેશન કરતા રહેતા હોય છે. મોટેભાગે સાંજના સમયે અથવા રાત્રે નવાનવા વ્યંજનો ઘરે બનતા હોય છે. બાળક હોય કે મોટા સૌ કોઈ ચટપટા વ્યંજનો પસંદ કરતા જ હોય છે. અને એમાંય ચાટ તો ખુબ કોમન ડિશમાંની એક છે.આજે હું એવા જ ઈનોવેટિવ ટેસ્ટી પ્લસ હેલ્થી અને ઝટપટ બનતાં ચાટની રેસીપી શેર કરી છે. Komal Khatwani -
બેસન ચીલા પીઝા(Besan chilla pizza recipe in Gujarati)
#GA4#Week12#besan મારી ડોટર ને બેસન ચીલા બહુ જ ભાવે છે અને પીઝા પણ બહુ જ ભાવે છે એટલે મેં એને આવી રીતે બનાવી ને એક વાર આપ યુ તો એ એને એટલા ભાવિ યા કે બસ હવે તો જયારે પણ ચીલા બને એટલે તેની ડિમાન્ડ પિઝા ચીલા ની જ હોય અને હું પણ ખુશી ખુશી બનાવી પણ દવ છું કેમ કે એ હેલ્થી ટેસ્ટી અને જલ્દી થી બની જાય છેJagruti Vishal
-
પીનટ ચાટ
#goldenapron3 #Week-8 આ સિંગ ની ચાટ ખૂબ ટેસ્ટી અને ફકત10 મિનિટ માં બને છે Tejal Vijay Thakkar -
પાલક પત્તા ચાટ (palak patta chat recipe in gujarati)
વરસદ ની મોસમ એટલે તીખું, તમતમતું અને ચટપટું ખાવાની મોસમ. જેટલી મજા પકોડા ખાવાની આવે છે એટલી જ મજા ચાટ ખાવાની પણ આવે છે. તો એવુ કૈંક હોઇ કે જે પકોડા અને ચાટ બેઉ નુ સંયોજન હોય તો વાત જ કૈંક અલગ છે , એમાંય પાલક સાથે મળી જાય તો શું વાત. #superchef3 #સુપરશેફ3 Nidhi Desai -
દહીં કચોરી ચાટ (Dahi Kachori Chat Recipe In Gujarati)
#GA4#Week6Keyword: Chat#cookpad#cookpadindiaચાટ નું નામ સાંભળીને જ મોઢા માં પાણી આવી જાય છે. આ ડીશ આપડે સાંજ ના નાસ્તા મા કે ડિનર મા ખાઈ શકીએ છીએ. બહુ ઓછાં ingredients થી અને જલ્દી બની જાય છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
રસ ખારી (Ras Khari Recipe in Gujarati)
આ સુરત ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને જલ્દી બની પણ જાય છે જો તમારા પાસે બધી ચટણી તૈયાર હોય. Disha Prashant Chavda -
ચણા ચાટ (Chana Chaat Recipe In Gujarati)
#GA4 #Week6 #chatચાટ એ ખૂબ જ ઝડપથી બનતી ડીશ છે, જેવી કે, ચાટ પૂરી, બાસ્કેટ ચાટ, કોર્ન ચાટ અને ચણા ચાટ વગેરે.આજે મેં સાંજના નાસ્તા માં હેલ્થી ચણા ચાટ બનાવ્યા. ઘણા બાળકો ચણાનું શાક ખાવાનું પસંદ કરતા નથી તો તેને ચણાની ચાટ ડીશ બનાવી ને આપવામાં આવે તો તે પસંદ કરે છે. વળી ચણામાં સારા એવા પ્રમાણમાં આયર્ન, ફાઈબર, પ્રોટીન્સ અને કાર્બોહાઇડ્રેટ હોય છે જે એનિમિક વ્યક્તિ માટે ફાયદાકારક છે. ચણાના પાણીથી ચહેરો ધોવામાં આવે તો ચમક વધે છે. બાફેલ ચણા ના પાણીનું સૂપ પણ ફાયદાકારક છે. Kashmira Bhuva -
-
બનારસી ચાટ(Banarasi chaat in Gujarati)
#GA4#week6#chatચાટ બધાની પિ્ય હોય છે.આજે મે બનારસ ની લોકપ્રિય બનારસી ટમાટર ચાટ બનાવી છે.જે ખૂબ જલ્દી બની જાય છે, અને ટેસ્ટી પણ છે. Kinjalkeyurshah -
સ્પ્રાઉટ બાસ્કેટ ચાટ (Sprouts Basket chat Recipe In Gujarati)
#goldenapron3#week 15#keyword#sprout (pulses)આજે મે કઠોળ માથી ચાટ બનાવ્યું.જે બાળકો તેમજ મોટા બધા ને ભાવશે.એકદમ પૌષ્ટીક અને હેલ્ધી છે. Bhakti Adhiya -
ક્રિસ્પી બ્રેડ ચાટ
#પાર્ટીપાર્ટી મા લોકો ને ચટપટી, ખાટી મીઠી ચાટ બહુ ભાવતી હોય છે.આ ચાટ ખૂબ જ જલ્દી, સામાન્ય ઘટકો થી બની જાય છે. Jagruti Jhobalia -
પીનટ ચાટ(Peanut chat recipe in Gujarati)
ખૂબ જ જટપટ બની જતી આ ચાટ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. જરૂરી ફેરફાર કરી તમે ફરાળ મા પણ આ બનાવી શકો છો. ડાયેટ મા પણ બનાવી શકાય છે.#GA4#week12#peanuts#cookpadindia Riddhi Ankit Kamani -
વઘારેલા બટર સમોસા ચાટ
#India " વઘારેલા બટર સમોસા ચાટ" નામ સાંભળી ખાવા નું મન થયું ને! મેં તમારા માટે એકદમ નવી વાનગી બનાવી છે.આજ સુધી કોઈ એ પણ આવી સમોસા ની ચાટ નહીં બનાવી હોય. તો રાહ શું જોવાની બનાવી લો "વઘારેલા બટર સમોસા ચાટ "અને ટેસ્ટ ફૂલ ચાટ ખાવા ની મજા માણો. Urvashi Mehta -
બિસ્કીટ ચાટ (Biscuit Chat Recipe In Gujarati)
#GA4 #Week 17જલ્દી બનતો ને હેલ્થી બ્રેકફાસ્ટ /નાસ્તા )બાળકો ને સબ્જી સાથે ચીઝ બટર બિસ્કિટ બધું જ ભાવશે Parita Trivedi Jani -
આલુ ટિક્કી છોલે ચાટ(Aalu tikki chole chat recipe in Gujarati)
#GA4#Week-6ચાટ નામ સાંભળતા જ મોંમા પાણી આવી જાયપછી ગમે તે ચાટ હોય મે આલુ ટિક્કી બનાવી છે ને છોલે બનાવ્યા છે તેની ચાટ બનાવી છે ખુબજ ટેસ્ટી બને છે હુ તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
મખાણા ભેળ (Makhana Bhel Recipe In Gujarati)
#LCM1 આજે મે માખાના ભેળ બનાવી છે જે હેલધી અને ટેસ્ટી બને છે અને ઝટપટ બની પણ જાય છે hetal shah -
મસાલા સીંગ સ્લાઈસ (Masala Peanuts Slice Recipe in Gujarati
#GA4#week12#peanut#COOKPADGUJRATI#CookpadIndia કોઈ પણ સેન્ડવીચ સ્ટોર પર આ વાનગી સહેલાઈથી મળી જાય છે. આ ડિશ ખાવામાં એકદમ સરસ છે અને ફટાફટ ઘરે પાંચ જ મિનિટમાં બની જાય છે. મેં અહીં ઘરે બનાવેલી મસાલા શીંગ નો જ ઉપયોગ કર્યો છે તમારી પાસે ના હોય તો તમે તૈયાર લાવી શકો છો. Shweta Shah -
સમોસા ચાટ (Samosa Chaat Recipe in Gujarati)
#GA4#Week6#chatચાટ એ એક એવી વાનગી છે જે બધા લોકો ને પ્રિય હોય છે. ચાટ ઘણી જાત ની બને છે. મે અહીંયા સમોસા ની ચાટ બનાવી છે. જે ખુબજ ટેસ્ટી લાગે છે. Nilam Chotaliya
More Recipes
ટિપ્પણીઓ