સૂકી ભેળ (Dry Bhel Recipe In Gujarati)

Deepika Yash Antani
Deepika Yash Antani @Deepika_1990
Mumbai - Ghatkopar (west)

#GA4
#Week26
# BHEL
આ મુંબઈ ની પ્રખ્યાત ભેળ છે.

સૂકી ભેળ (Dry Bhel Recipe In Gujarati)

#GA4
#Week26
# BHEL
આ મુંબઈ ની પ્રખ્યાત ભેળ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 100 ગ્રામકોરા મમરા
  2. થોડી નમકીન ચણા દાળ
  3. થોડી મોળી સેવ
  4. ખારી શીંગ
  5. 1 નંગડુંગળી
  6. 1 નંગટામેટું
  7. 2લવિંગિયા લીલા મરચા
  8. સંચળ સ્વાદ અનુસાર
  9. 1 ચમચીલીંબુ નો રસ
  10. 1 ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  11. ચપટીચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મમરા માં બધા નકમકીન નાખી દેવા

  2. 2

    Koતેમાં ડુંગળી,મરચા,ટામેટા,નાખી મિક્સ કરી લેવું

  3. 3

    પછી ચાટ મસાલો સંચળ નાખી મિક્સ કારી કોથમીર થી ગાર્નિશ કરી સર્વે કરવું

  4. 4

    જુઓ આ ટેમટિંગ સૂકી ભેળ તૈયાર છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deepika Yash Antani
Deepika Yash Antani @Deepika_1990
પર
Mumbai - Ghatkopar (west)
i love to cook..n also like to serve to all..delicious food.love to eat also....
વધુ વાંચો

ટિપ્પણીઓ (6)

Similar Recipes