શક્કરિયા ચાટ

Deepa Rupani @dollopsbydipa
#ચાટ
શક્કરિયા એ દુનિયાભર માં મળતું કંદ છે. આપણે શક્કરિયા ને શિવજી ના પ્રિય કંદ તરીકે જાણીએ છીએ અને મહાશિવરાત્રી માં તેનો મહત્તમ ઉપયોગ કરીએ છીએ. વિટામિન એ થઈ ભરપૂર ઈવા શક્કરિયા માં બીજા ઘણા પોષક તત્વો છે જે આપણી પાચનશક્તિ માં વધારો કરે છે.
શક્કરિયા ચાટ
#ચાટ
શક્કરિયા એ દુનિયાભર માં મળતું કંદ છે. આપણે શક્કરિયા ને શિવજી ના પ્રિય કંદ તરીકે જાણીએ છીએ અને મહાશિવરાત્રી માં તેનો મહત્તમ ઉપયોગ કરીએ છીએ. વિટામિન એ થઈ ભરપૂર ઈવા શક્કરિયા માં બીજા ઘણા પોષક તત્વો છે જે આપણી પાચનશક્તિ માં વધારો કરે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
શક્કરિયા ને બાફી,છાલ ઉતારી ટુકડા કરી લો.
- 2
સેવ અને ચવાના સિવાય ના બધા ઘટકો નાખી મિક્સ કરો. હલકા હાથ થી મિક્સ કરવું. સેવ અને ચવાનું છાંટી ને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફણગાવેલા મઠ-સિંગ દાણા ચાટ
#ચાટફણગાવેલા કઠોળ ના સ્વાસ્થ્ય લાભ થી આપણે સૌ માહિતગાર છીએ જ. એ પણ જાણીએ છીએ કે તેને રાંધ્યા વગર વાપરવા થી વધારે લાભ થાય છે. આજે ચાટ અને સલાડ બંને માં ચાલે એવી વાનગી પ્રસ્તુત છે. Deepa Rupani -
ચણા ચાટ (Chana Chaat recipe in Gujarati)
#SSR#cookpad_gujદેશી ચણા એ શક્તિ અને પ્રોટીન નો ભંડાર છે અને તેનો ઉપયોગ આપણે આપણા રોજિંદા ભોજન માં અમુક સમયાંતરે કરવો જ જોઈએ. રમતવીરો માટે તો રાત થી પલાળેલા ચણા ના 10-15 દાણા ભરપૂર શક્તિ આપનાર રહે છે. Deepa Rupani -
પનીર ચાટ
#ચાટપનીર પ્રેમી ફૂડી માટે આ ચાટ ખૂબ જ આવકાર્ય છે. પનીર અને શાકભાજી સાથે આ ચાટ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ પણ છે. પનીર માં રહેલા પ્રોટીન ના લાભ સાથે આ ચાટ સંતોસ્કારક પણ છે. Deepa Rupani -
મગફળી ચાટ (Peanut Chaat Recipe In Gujarati)
#MFF#cookpad_guj#cookpadindiaમગફળી, માંડવી, ઓળા વગેરે નામ થી ઓળખાતી આ વનસ્પતિ જમીન ની અંદર ઉગે છે અને તેના બી, માંડવી, શીંગદાણા થી ઓળખાય છે. માંડવી નું વાવેતર ઉષ્ણ કટિબંધ પ્રદેશ માં થાય છે. ગુજરાત, ખાસ કરી ને સૌરાષ્ટ્ર માં મગફળી નો ભરપૂર પાક થાય છે. ખરીફ પાક/ચોમાસુ પાક માં આવતી મગફળી ના પાક નો સમય જૂન જુલાઈ થી ઓક્ટોબર નવેમ્બર સુધી નો ગણાય છે. પ્રોટીન ના ઉત્તમ સ્ત્રોત વાળી માંડવી માં ફાયબર, સારી ફેટ અને અન્ય પોષકતત્વો પણ છે. ચોમાસામાં તાજી અને કુણી મગફળી મળે છે જે કાચી, સેકી ને અથવા બાફી ને ખવાય છે.આજે તાજી માંડવી ને બાફી ને ચાટ બનાવી છે. Deepa Rupani -
ચણા જોર ગરમ (chana jor garam recipe in Gujarati)
#SFC#cookpad_gujarati#cookpadindiaચણા જોર ગરમ બાબુ મેં લાયા મજેદાર..ચણા જોર ગરમ..સૌ કોઈ આ ગીત થી જાણકાર છે અને ચણા જોર ગરમ થી પણ જાણકાર છે. ભાગ્યે જ કોઈ એવું હશે કે જેને ચણા જોર ગરમ ના ચાખ્યા હોય અને ના ભાવતા હોય. ચણા જોર ગરમ એ એક એવું સ્ટ્રીટ ફૂડ છે કે જે લગભગ સમગ્ર ભારત માં મળતું હોય છે. કોઈ હવા ખાવાનું સ્થળ એવું નહીં હોય જ્યાં ચણા જોર ગરમ ના મળતા હોય. ચણા જોર ગરમ એ એક ચાટ ની શ્રેણી માં આવતું સ્ટ્રીટ ફૂડ ગણી શકાય. મુખ્ય ઘટક ચણા એ દેશી ચણા ને દબાવી, સુકવી, તળી ને બનાવાય છે જે બહુ સરળતા થી બજાર માં મળી જાય છે. એવું કહેવાય છે કે રાજસ્થાન ના બિકાનેર એ આ ચણા નું ઉદ્દભવ સ્થાન છે અને પછી સ્ટ્રીટ ફૂડ તરીકે સૌ પ્રથમ મુંબઇ, મહારાષ્ટ્ર માં મળતું થયું અને આજે લગભગ ભારતભર માં મળતું થયું છે. ચણા જોર ગરમ અથવા ચણા ઝોર ગરમ તો ક્યાંક ચણા ચોર ગરમ થી પણ ઓળખાય છે. ચણા જોર ગરમ નામ સાંભળતા જ લોખંડની પેટી ગળા માં ભેરવી ને વેહચતો ભૈયાજી કે કાવડ ખભા પર લગાવી વેહચતો ભૈયાજી ની કલ્પના થાય છે. આ ચટાકેદાર ચણા જોર ગરમ ઘરે પણ આસાનીથી બની શકે છે. Deepa Rupani -
ખાખરા ચાટ (Khakhra Chaat Recipe In Gujarati)
ચાટ ઘણા પ્રકાર ની બનાવવામાં આવે છે . મારા Son ને આ ચાટ ખુબ ગમે છે . એટલે મેં આ ચાટ બનાવી છે.ટેસ્ટ માં ખુબ મસ્ત લાગે છે .આશા છે તમને પણ આ ચાટ ગમશે .#Fam Rekha Ramchandani -
કુકુમ્બર બોટસ (Cucumber Boats recipe in Gujarati)
#ssm#cookpad_gujarati#cookpadindiaઆપણે સૌ જાણીએ જ છીએ કે કાકડી એ પાણી થી ભરપૂર શાક છે. ગરમી માં શરીર નું પાણી નું પ્રમાણ જાળવવા માં તો મદદ કરે જ છે સાથે સાથે તેના બીજા પણ સ્વાસ્થ્ય લાભ છે. આજે મેં તેમાં એક સરળ સલાડ ભરી ને બોટ બનાવી છે. જે ગરમી માં એક સરસ વિકલ્પ બને છે. Deepa Rupani -
હરિયાળા મૂંગ
#લોકડાઉન#પોસ્ટ2પ્રોટીન થી ભરપૂર એવા મગ એ બીજા કઠોળ ની સરખામણી એ પચવા માં પણ હલકા છે. જૈન જ્ઞાતિ માં બહુ જ ઉપયોગ માં લેવાતા મગ ને મેં આજે એકદમ નવું રૂપ આપ્યું છે અને પૌષ્ટિક મગ ની વધુ પૌષ્ટિક વાનગી બનાવી છે. ભરપૂર લીલા શાકભાજી સાથે બનેલા આ મગ સ્વાદ અને સ્વાસ્થ્ય નો ઉત્તમ સંગમ બને છે. જેને આપણે ભાત, રોટી પરાઠા કે એમ જ ખાઈ શકીએ છીએ. Deepa Rupani -
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3#cookpadindia#cookpad_gujકુંભણીયા ભજીયા એ પાલીતાણા જિલ્લા ના કુંભણ ગ્રામ ની પારંપરિક વાનગી છે. સામાન્ય રીતે ભજીયા બનાવતી વખતે આપણે કુકિંગ સોડા ઉમેરતા હોઈએ છીએ પણ આ ભજીયા માં કુકિંગ સોડા નથી ઉમેરવા માં આવતા. Deepa Rupani -
પફ્ડ વિટ ચાટ (ઘઉં ના મમરા ની ચાટ)
#ચાટચાટ એ સૌ નું ચટક બટક કરવા માટે ની પ્રિય વાનગી છે. ચાટ માં તો ઘણી વિવધતા જોવા મળે છે. આ ચાટ પૌષ્ટિક છે અને સાંજ ની છોટી છોટી ભૂખ માટે શ્રેષ્ઠ છે. Deepa Rupani -
ઓટ્સ સરગવો સૂપ
#હેલ્થી#indiaઆપણે સૌ જાણીએ છીએ કે ઓટ્સ અને સરગવો એ સ્વાસ્થ્ય માટે બહુ ઉપયોગી છે. આ બંને ને ભેળવી એક હેલ્થી સૂપ બનાવ્યું છે. Deepa Rupani -
શક્કરિયા પોપ્સ
#ટીટાઇમશિવજી ના મનપસંદ શક્કરિયા માં વિટામિન એ, વિટામિન સી અને કોપર અને મેંગેનીઝ સારી એવી માત્રા માં હોય છે. તે પાચનક્રિયા માં મદદરૂપ થાય છે તથા પેટ ના ચાંદા માટે પણ મદદરૂપ છે. વળી તે આપણા શરીર માં પાણી નું પ્રમાણ પણ જાળવે છે તે છતાં તે રોજ ખાવા સલાહભર્યા નથી.આવો આજે તેમાંથી સ્વાદિષ્ટ પોપ્સ બનવીયે. Deepa Rupani -
-
-
-
સ્વીટ પોટેટો ચાટ(Sweet potato chat recipe in gujarati)
શક્કરિયા કેરોટીન થી સમૃદ્ધ છે .શક્કરિયા માનવ શરીર માટે લાભો થી ભરપૂર છે .શક્કરિયા માં કાર્બોહાઈડ્રેડ ,ફાઈબર ,વિટામિન એ ,બી ,સી આવેલું છે .શક્કરિયા બાળકો માટે ખાવું ખુબ જરૂરી છે .બાળકો ની વૃદ્ધિ અચાનક બંધ થઈ જાય તો શક્કરિયા ખાવા થી સારું થઈ શકે છે .શક્કરિયા આંખો માટે ખુબ જ ફાયદાકારક છે .શક્કરિયા ખાવા થી હાડકા મજબૂત બને છે અને હૃદય ની બીમારીથી પણ રાહત મળે છે .#GA4#Week11Sweet potato Rekha Ramchandani -
કુઝી પનિયારમ
#ઇબુક૧#૧૮પનિયારમ એ દક્ષિણ ભારત ના અમુક રાજ્ય ની ખાસ વાનગી છે જે બનાવા માં સરળ અને ઝડપી છે. જે અપમ પાત્ર, પનિયારમ નામ ના ખાસ વાસણ માં બને છે. Deepa Rupani -
પાપડ કોન ચાટ (Papad corn chaat recipe in Gujarati)
#સાઇડ#પોસ્ટ2પાપડ અને સલાડ વિના કોઈ પણ ભોજન અધૂરું લાગે છે. આજે એકદમ પ્રોટીન થી ભરપૂર ,સ્વાસ્થ્યપ્રદ રાજમા સલાડ ને પાપડ ના કોન માં સર્વ કર્યું છે. Deepa Rupani -
કંદ ચાટ(Kand Chaat Recipe In Gujarati)
#KS3કંદ ચાટ (નાથદ્વારા સ્ટ્રીટ ફૂડ) કંદ ચાટ (નાથદ્વારા સ્ટ્રીટ ફૂડ) આ ચાટ નાથદ્વારા મા મળતું ખૂબ જ જાણીતું છે . આ ચાટ બનાવવું પણ ખૂબ જ સહેલું છે. મે અહીં તેમાં વાપરતો મસાલો પણ ઘરે જ બનાવ્યો છે. Vaishali Vora -
-
ટોઠા/ઠોઠા (Totha recipe in Gujarati)
#વિકમીલ૧#પોસ્ટ3#માઇઇબુક#પોસ્ટ6ટોઠા/ ઠોઠા એ ઉત્તર ગુજરાત ની ખાસ વાનગી છે જે પુરા ગુજરાત માં એટલી જ પ્રખ્યાત છે. લીલી ડુંગળી અને લીલા લસણ થી ભરપૂર , તીખા તમતમતા ટોઠા શિયાળા માં બહુ જ ખવાય છે. મોટા ભાગે બ્રેડ અને છાસ સાથે ખવાતા આ ટોઠા પરાઠા / રોટલા સાથે પણ સારા લાગે છે. Deepa Rupani -
🍠શક્કરીયા ની ચાટ🍠(Sweet potato chat recipe in gujarati)
#GA4#Week11Keyword: Sweet potato/ શક્કરિયાઆજકાલ સ્ટ્રીટ માં હેલ્થ consious લોકો દ્વારા શેકેલા શક્કરીયા તેમજ એની ચટપટી ચાટ ખૂબ પસંદ કરાય છે. એમાં થી કાર્બસ, વિટામિન તેમજ મેગ્નેશિયમ જેવા વિવિધ પોષક તત્ત્વો ભરપુર રહેલા છે. તેથી જ ઉપવાસ માં ખાવાથી પૂરા દિવસ એનર્જી મળી રહે છે. Kunti Naik -
દૂધી ઓળો (Dudhi Olo Recipe In Gujarati)
#KS1#cookpadgujarati#cookpadindiaદૂધી, એક સ્વાસ્થ્યપ્રદ શાક છે જેનું નામ સાંભળી ઘણા લોકો મોઢું બગાડે છે. પરંતુ વિવિધ મિનરલ્સ, લોહતત્વ, પ્રોટીન અને ફાઇબર થી ભરપૂર એવી દૂધી તેના પોષકતત્વો ને લીધે પાચક ક્રિયા અને એસીડીટી માં મદદરૂપ થાય છે તો વાળ અને આંખ ના સારા સ્વાસ્થ્ય માટે મદદરૂપ થાય છે. દૂધી થી સામાન્ય રીતે આપણે શાક, સૂપ, જ્યુસ, હલવો બનાવીએ જ છીએ. આપણે સ્વાસ્થ્યપ્રદ એવી દૂધી નો મહત્તમ ઉપયોગ થાય એ ધ્યાન માં રાખવું જોઈએ.દૂધી નો ઓળો એ એક સ્વાદસભર દૂધી ની વાનગી છે જે , જેને દૂધી નું શાક ના ભાવતું હોઈ તેને પણ ભાવે છે. Deepa Rupani -
શક્કરિયા ની ચાટ (Shakkariya Chaat Recipe In Gujarati)
શિયાળામાં રસ્તા પર સગડી ઉપર શેકાતા શક્કરિયા ની સુગંધ દૂર સુધી આવતી હોય છે અને મોઢામાં પાણી આવી જાય છે. આ શેકેલા શક્કરિયા એવાજ લાગે છે ટેસ્ટ માં. તો કેમ નહીં શક્કરિયા ને ઘરે જ શેકી ને એની લુફ્ત માણીએ. Bina Samir Telivala -
મગ કોર્ન ચાટ(Mag Corn Chaat recipe In Gujarati)
#ફટાફટચાટ તો ઘણા પ્રકાર ની તમે લોકો એ ખાધી હશે .મને આજે આ ચાટ બનાવવાનું મન થયું એટલે આ ચાટ બનાવી .ઘર માં બધા ને ગમી . Rekha Ramchandani -
મસાલા કોર્ન ચાટ (Masala Corn Chaat Recipe In Gujarati)
#PS#મસાલા કોર્ન ચાટ#સુરત ની ખુબજ પ્રખ્યાત આ ચાટ છે.... Tulsi Shaherawala -
-
પાપડ કોન ચાટ (Papad Cone Chaat Recipe In Gujarati)
પાપડ કોન ચાટ..#GA4 #Week23આ એકદમ ઝડપી બની જતી ચટપટી વાનગી છે. સ્નેક માટે બેસ્ટ અને easy option છે. કીડ્સ ને બહુ attractive લાગે છે. Kinjal Shah -
લીલી ડુંગળી-મેથી ભાજી કઢી
#દાળકઢી#પીળી#OnerecipeOnetreeશિયાળા માં લીલા શાક ભાજી ભરપૂર માત્રા માં અને સરસ મળે છે ત્યારે તેનો ભોજન માં મહત્તમ ઉપયોગ થાય એ જોવાનું કામ ગૃહિણી નું હોય છે.આજે લીલી ડુંગળી અને મેથી ભાજી ની કઢી બનાવી છે જે બીજી બધી કઢી કરતા થોડી જાડી હોય છે. બાજરી ના રોટલા સાથે બહુ સરસ લાગે છે. Deepa Rupani -
લેમન કોરિઅન્ડર વેજિટેબલ સૂપ
#એનિવર્સરી#પોસ્ટ2#વીક1#સૂપવેલકમડ્રિન્કજાણીતું લેમન કોરિઅન્ડર સૂપ માં શાક ભાજી ઉમેરી થોડું વધુ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ બનાવ્યું છે. વળી થોડું નવીન પણ લાગે. Deepa Rupani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/7878723
ટિપ્પણીઓ