બુંદી સલાડ (Boondi Salad Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કાકડી,ટામેટું,ડુંગળી,લીલું મરચું અને કોથમીર ઝીણા સમારી લો.બુંદી ને એક બાઉલ માં કાઢી લો.
- 2
હવે એક બાઉલમાં બધા વેજીટેબલ ને લઈ લો.ત્યાર બાદ તેમાં તેલ અને લીંબુ નો રસ નાખો.
- 3
હવે તેમાં બુંદી અને કોથમીર નાખી બધું બરાબર હલાવી ને મિક્સ કરી લો.હવે સરવિંગ પ્લેટ માં લઇ ને કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરો.
- 4
તો તૈયાર છે ટેસ્ટી અને ઝડપ થી બની જતું બુંદી નું સલાડ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
વેજ સલાડ (Veg Salad Recipe In Gujarati)
#MBR4#SPR#vegsalad#salad#mixveg#cookpadgujarati Mamta Pandya -
-
-
-
-
-
-
-
-
-
-
-
લીલા ચણા નું સલાડ (Green Chana Salad Recipe In Gujarati)
#SPR#Saladrecipe#Novemberrecipe#MBR4#My recipe book#lilachananusalad#Healthyjinjarasalad#Healthygreenchickpea'ssalad#protinrichsalad Krishna Dholakia -
-
-
-
-
-
-
મૂંગ સલાડ (Moong Salad Recipe In Gujarati)
આજે બુધવાર એટલે જુદી-જુદી રીતે મગ બનાવું. તો આજે પલાળેલા મગને પાર બોઈલ કરી સલાડમાં ઉપયોગ કર્યો છે.મેં આજે આ સલાડ જમવામાં સર્વ કર્યું છે પણ જે લોકો health conscious હોય અથવા weight loss કરવા માંગતા હોય તેઓ સવારે બ્રેકફાસ્ટ માં અથવા ડિનરમાં સૂપ સાથે પણ લઈ શકે છે.આવી જ રીતે ફણગાવેલા મગ કે બીજા કોઈ પણ કઠોળનો ઉપયોગ કરી શકાય. દ્રાક્ષ, દાડમનાં દાણા કે સફરજનના ટુકડા અથવા મનગમતા કોઈ પણ સીઝનલ ફ્રુટ્સ પણ સરસ લાગે. આમ, પ્રોટીન, ફાઈબર, વિટામિન્સ નો કોમ્બો પેક છે આ સલાડ. Do try friends😋 Dr. Pushpa Dixit -
ચિકપીસ સલાડ (Chickpea Salad Recipe In Gujarati)
સલાડ ઘણી બધી જુદી-જુદી રીતે બને અને સલાડ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારું. કાચા શાકભાજી સાથે મગ, ચણા કે છોલેનું કોમ્બીનેશન ખૂબ સરસ છે. આ સલાડ પ્રોટીનથી ભરપૂર હોવાથી વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. આ સલાડને સવારે કે બપોરે ભોજનમાં લઈ શકાય. Dr. Pushpa Dixit -
-
-
સલાડ (Salad Recipe In Gujarati)
#SPR#સલાડ/પાસ્તા રેશીપી#ડાયેટ રેશીપી#MBR4#Week4*માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)*📕📗*સ્ટેપ પિક્ચર્સ વાળી ઈબુક* Smitaben R dave -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16650316
ટિપ્પણીઓ