ચણા ચાટ (Chana Chaat recipe in Gujarati)

Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
અમદાવાદ

#SSR
#cookpad_guj
દેશી ચણા એ શક્તિ અને પ્રોટીન નો ભંડાર છે અને તેનો ઉપયોગ આપણે આપણા રોજિંદા ભોજન માં અમુક સમયાંતરે કરવો જ જોઈએ. રમતવીરો માટે તો રાત થી પલાળેલા ચણા ના 10-15 દાણા ભરપૂર શક્તિ આપનાર રહે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 વ્યક્તિ
  1. 2 કપબાફેલા દેશી ચણા
  2. 1ઝીણી સુધારેલી ડુંગળી
  3. 1ઝીણું સુધારેલું ટામેટું
  4. 1ઝીણું સુધારેલું લીલું મરચું
  5. 1 ચમચીચાટ મસાલો
  6. 1/2 ચમચીશેકેલું જીરું પાઉડર
  7. 1ચમચો લીંબુ નો રસ
  8. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    બાફેલા ચણા ને નિતારી લેવા. ડુંગળી, ટામેટાં અને મરચાં ને સુધારી લેવા.

  2. 2

    એક વાસણ માં ચણા અને બાકી ના ઘટક નાખી સારી રીતે ભેળવી લો.

  3. 3

    લીંબુનો રસ પણ નાખી દો.

  4. 4

    સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ ચણા ચાટ નો આનંદ ઉઠાવો. ચાહો તો ઠંડુ કરી ને પણ ખાઈ શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deepa Rupani
Deepa Rupani @dollopsbydipa
પર
અમદાવાદ
સ્વાસ્થ્યપ્રદ રસોઈ એ મારું પેશન છે. આપણી જુની તથા અત્યાર ની વાનગી ના અમૂક ઘટકો માં ફેરફાર કરી વાનગી ને સ્વાસ્ત્યપ્રદ બનાવું છુ.
વધુ વાંચો

Similar Recipes