રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા એક કડાઈમાં તેલ ગરમ કરો અને તેલ ગરમ થાય એટલે તેમાં મેશ કરેલા બટાકા ઊમેરો. અને સ્વાદ મુજબ નમક અને દાબેલી મસાલો ઉમેરો. હવે તેમાં દાડમ ના દાણા ઊમેરો અને મિક્સ કરી લો અને હવે એક બાઉલમાં લઈ લો.
- 2
હવે એક બ્રેડ લઈ તેમાં લીલી ચટણી, લાલ ચટણી, ખજૂર આમલી ની ચટણી લગાવો.
- 3
હવે તેની ઊપર બટાકા નો માવો લગાવી તેની ઉપર ડુંગળી ઝીણી સમારેલી, કોથમીર અને સેવ ભભરાવો અને તેની ઉપર બીજી બ્રેડ લગાવી દો. આ રીતે બધી સેન્ડવીચ તૈયાર કરી લો.
- 4
હવે તવા પર તેલ લગાવી સેન્ડવીચ શેકી લો અને ડીસ મા લઈ લો.
- 5
તો તૈયાર છે દાબેલી સેન્ડવીચ જેને તમે ચટણી અને કેચપ સાથે સર્વ કરી શકો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દાબેલી (Dabeli recipe in Gujarati)
#CB1#week1#cookpadgujarati#cookpadindia દાબેલી કચ્છ અને ગુજરાતનું એક ખૂબ જ ફેમસ સ્ટ્રીટ ફુટ છે. દાબેલી નો સ્વાદ ચટપટો અને તીખો હોય છે. આ વાનગી ડબલ રોટી તરીકે પણ ખૂબ જ પ્રખ્યાત છે. દાબેલી ને કચ્છી દાબેલી તરીકે પણ ઓળખવામાં આવે છે. દાબેલી બનાવવા માટે પાવ અને બટાકાના માવાનો ઉપયોગ કરવામાં આવે છે. બટાકાને બાફી તેનો માવો બનાવી તેમાં ડુંગળી, મસાલા સીંગ, દાડમ અને કોથમીર સાથે પાવની અંદર સ્ટફ કરવામાં આવે છે. દાબેલી બનાવવા માટે કચ્છી દાબેલીનો મસાલો ખૂબ જરૂરી ઇન્ગ્રીડીયન્ટ છે. Asmita Rupani -
-
દાબેલી સ્ટફ્ડ ઈડલી ફ્રાય
#ટીટાઈમઈડલી ને એક નવો સ્વાદ આપવા આ વાનગી માં દાબેલી ભરી ને ફ્રાય કરી છે . Jagruti Jhobalia -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
કચ્છી દાબેલી
#હેલ્ધી#હેલ્ધી ફાસ્ટ ફૂડ#કચ્છી સીરિઝકચ્છ નું નામ પડે ને દાબેલી યાદ આવે.. તો ચાલો થઇ જાય.. Daxita Shah -
કચ્છી દાબેલી
#સ્ટ્રીટ કચ્છ ની પ્રખ્યાત દાબેલી.. આજે બધા ગુજરાત ના શહેરમાં અને નાના મોટા ગામડામાં પણ દાબેલી મળે છે. અને કચ્છ ની દાબેલી એટલી જાણીતી છે કે બધી જ લારીઓ પર કચ્છી દાબેલી જ લખેલું હોઈ છે.તો ચાલો આજે કોન્ટેસ્ટ નો છેલ્લો દિવસ છે તો કચ્છી દાબેલી બનાવીએ. Krishna Kholiya -
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11418989
ટિપ્પણીઓ