કચ્છી દાબેલી

Daxita Shah @DAXITA_07
કચ્છી દાબેલી
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા બાફી લો ટામેટા છીણી લો. દાબેલી નો મસાલો સાંતળી ને તેમાં ટામેટા બટાકા નાખો જરૂર મુજબ મીઠું મરચું લીંબુ નાખો.
- 2
પાવ ને વચ્ચે થી કટ કરી ને ત્રણેય ચટણી લગાવો. બટાકા નો માવો દાડમ મસાલા સીંગ સેવ નાખો બટર માં સેકી લો..
- 3
તૈયાર છે દાબેલી..
- 4
કચ્છી સીરિઝ ની બીજી વાનગી જુઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કચ્છી કડક/ કચ્છી બાઉલ
#હેલ્થીફૂડ#હેલ્ધી#કચ્છી સીરિઝઆજે હેલ્ધી ફાસ્ટ ફૂડ રેસીપી માં હું કચ્છી વાનગી ઓ લઈને આવી છું.. એક નહિ ત્રણ ત્રણ કચ્છી રેસીપી ની મજા લો.. Daxita Shah -
-
કચ્છી દાબેલી (Kutchi Dabeli)
#સુપરસેફ3 વરસાદ ની સીઝન મા બધાને ચટપટું ખાવા નું ખૂબ મન થાય તો તેમાં ભજીયા તો બધા ને ભાવે ને એમાં જો ગરમાગરમ દાબેલી પણ મળી જાય તો ખૂબ મજા પડી જાય તો ચાલો આપણે કચ્છ ની ફેમસ દાબેલી બનાવીએ. Shital Jataniya -
કચ્છી ટોસ્ટ
#હેલ્થીફૂડ#કચ્છી સીરિઝચાલો થઇ જાય કચ્છી ટોસ્ટ.. મારી ત્રણેય કચ્છી રેસીપી ની મજા લો.. Daxita Shah -
-
કચ્છી દાબેલી
#સ્ટ્રીટ કચ્છ ની પ્રખ્યાત દાબેલી.. આજે બધા ગુજરાત ના શહેરમાં અને નાના મોટા ગામડામાં પણ દાબેલી મળે છે. અને કચ્છ ની દાબેલી એટલી જાણીતી છે કે બધી જ લારીઓ પર કચ્છી દાબેલી જ લખેલું હોઈ છે.તો ચાલો આજે કોન્ટેસ્ટ નો છેલ્લો દિવસ છે તો કચ્છી દાબેલી બનાવીએ. Krishna Kholiya -
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
કચ્છી દાબેલી એ કચ્છ નુ સ્ટ્રીટ ફૂડ છે પણ આજે આ દાબેલી દેશ વિદેશ માં પણ ખૂબ પ્રખ્યાત છે.. જલ્દી અને સરળ રીતે બની જાય છે. Niyati Mehta -
કચ્છી બાસ્કેટ
#હેલ્થીફૂડ#કચ્છી સીરિઝકચ્છી કોન તમે ખાધો હશે પણ બાસ્કેટ તો નહિ જ ખાધી હોય ખરુંને ક્યાંથી ખાધી હોય આ મારી ઇનોવેટિવ રેસીપી છે.. ચાલો ત્યારે બનાવો આ પ્રમાણે..મારી ત્રણેય કચ્છી રેસીપી ની મજા લો... Daxita Shah -
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
#CB1#week1દાબેલી મૂળ કચ્છ માંથી ઉદભવ થયેલી એક વાનગી છે. કચ્છ મા એને ડબલ રોટી થી પણ ઓળખવા મા આવે છે. જેમાં પાવ ને વચ્ચે થી કાપી એમાં બટાકા નો મસાલો ભરવા મા આવે છે. Deepika Parmar -
કચ્છી કડક
#RB6#WEEK6કચ્છી કડક એ કચ્છ ની બહુ જાણીતી સ્ટ્રીટ ફૂડ વાનગી છે. કચ્છ ની દાબેલી વખણાય છે એવી રીતે આ કચ્છી કડક માં એના મસાલા નો જ ઉપયોગ કરી ને ટોસ્ટ અને ત્રણેય ચટણીઓ સાથે આ ખવાય છે. મેં આ વાનગી નું નામ જરૂર સાંભળેલું પણ ખાધેલી નહિ, પણ હાલ માં જ અમારા એક ફ્રેન્ડ ના ઘરે મળવાનું થયું અને અમારી નાની બેન જેવી સ્વાતિ ઠાકર એ આ વાનગી બનાવી હતી જે બધા ને ખુબ ભાવી હતી. એ થી મેં પણ ઈ રેસીપી બુક ના ૬ ઠા વીકમાં આ વાનગી બનાવી. Bansi Thaker -
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
#CB1 દાબેલી ફાસ્ટ ફૂડ ગણાય છે. આપણું દેશી ફાસ્ટ ફૂડ.દાબેલી નો ઉદ્દભવ કચ્છ માં થયો હતો ..ગુજરાત અને તેના આજુબાજુ ના રાજ્યો માં સૌથી સરળતાથી ઉપલબ્ધ આ વાનગી હવે ઘરે ઘરે બનતી થઈ ગઈ છે... Nidhi Vyas -
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
કચ્છી રાજસ્થાની રેસિપી#KRC : કચ્છી દાબેલીદાબેલી નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય. અને એમાં પણ કચ્છ ની દાબેલી જોતા જ ખાવાનું મન થઈ જાય ભાનુશાલી નો ફેમસ દાબેલી મસાલો. આજે મારા ઘરે મહેમાન છે તો થોડી કોન્ટીટી વધારે બનાવી છે. Sonal Modha -
-
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
#RB1#Week1 મારાં બન્ને બાળકો ને તેમજ મારો ભાઈ ચેતન પાલા ને મારી બનાવેલી દાબેલી ખૂબ જ પ્રિય છે હું તેને ડેલિકેટ કરવા માંગુ છું. 🥰🥰 Bhavna Lodhiya -
કચ્છી દાબેલી
#RB2#Week2કચ્છી દાબેલી મારા સનની મનપસંદ ડીશ છે. તો હું આ રેસિપી મારા સન ઓમ ને ડેડીકેટ કરીશ. Hetal Poonjani -
કચ્છી દાબેલી (Kutchi Dabeli recipe in gujarati)
#Cookpad#Cookpad India#Cookpad gujaratiકચ્છી દાબેલી કચ્છની પ્રખ્યાત વાનગી છે. દાબેલી માં મીઠો અને તીખો એમ બે ટેસ્ટ નું કોમ્બીનેશન હોય છે. પાર્ટી માટે બેસ્ટ ડિશ છે. દાબેલી ગરમ અને ઠંડી બંને રીતે ખાઈ શકાય છે. દાબેલી નાના બાળકો ને બહુજ ભાવે છે. Parul Patel -
-
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
દાબેલી કચ્છ કચ્છી દાબેલી (રોટી) ની પ્રખ્યાત સ્ટ્રીટ ફુડ છે. નાના મોટા સૌ નેભાવતી વાનગી. .😋# cookpadgujrati#SF Shilpa khatri -
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#PSદાબેલી ગુજરાતના કચ્છ પ્રદેશની એક પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. નાના મોટા બધાને ભાવતી આ ચટપટી દાબેલી ઘરમાં સરળતાથી બનાવી શકાય છે. Hetal Siddhpura -
કચ્છી દાબેલી - ડબલ રોટી (Kutchi Dabeli Recipe In Gujarati)
#Week1 #CB1 #દાબેલી #ડબલરોટી#કચ્છી_દાબેલી #કચ્છી_ડબલરોટી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveકચ્છ ગુજરાત ની આ સ્પેશિયલ રેસીપી છે. દરેક ને મનપસંદ સ્ટ્રીટ ફાસ્ટ ફૂડ છે. કચ્છ માં ડબલરોટી નાં નામે પણ ઓળખાય છે . Manisha Sampat -
કચ્છી દાબેલી ડબલ રોટી (Kutchi Dabeli Double Roti Recipe In Gujar
#કચ્છી_દાબેલી - #ડબલ_રોટી#KRC #કચ્છી_રાજસ્થાની_રેસીપી#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeકચ્છી ડબ્બલ રોટી - દાબેલી --- કચ્છ માં પહેલા દાબેલી, ડબ્બલ રોટી નાં નામે ઓળખાતી હતી . સમય જતાં દાબેલી નાં નામે પ્રખ્યાત થઈ ગઈ. નાના ગોળ પાઉં માં બધો મસાલો ભરવાથી, ઊભાર બહુ થતો, તો દાબી ને આપવા ની રીત ને લીધે એનું નામ *દાબેલી* થઈ ગયું . મૂળભૂત રીતે બટર માં શેકી ને નહોતી મળતી . હવે તો બટર ને ચીઝ નું પ્રમાણ અતિશય વધી ગયું છે . Manisha Sampat -
કચ્છી કડક (Kutchhi Kadak Recipe In Gujarati)
✨ કચ્છી કડક, કચ્છની વેસ્ટ માંથી બેસ્ટ બનતી વાનગી છે. દાબેલી નાં બચેલા પાઉં ને ભઠ્ઠી માં સેકીને કડક કરવામાં આવે છે, અને પછી તેનો દાબેલીના મસાલા સાથે બટેટાનો માવો મિક્સ કરી બધા મસાલા ઉમેરી રગડો બનાવવામાં આવે છે. આમ, 'કડક' ની ઉપર દાબેલી નો રગડો નાખી પીરસવામાં આવે છે. આવી રીતે, આ વાનગી કચ્છી કડક તરીકે ઓળખવામાં આવે છે, જે તમને કચ્છ ના દરેક ગામો ગ્રામ માં લારીઓ પર જોવા મળશે!#CT#Kutchi#StreetFood#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
દાબેલી (Dabeli recipe in Gujarati)
#CB1#week1#cookpadgujarati#cookpadindia દાબેલી કચ્છ અને ગુજરાતનું એક ખૂબ જ ફેમસ સ્ટ્રીટ ફુટ છે. દાબેલી નો સ્વાદ ચટપટો અને તીખો હોય છે. આ વાનગી ડબલ રોટી તરીકે પણ ખૂબ જ પ્રખ્યાત છે. દાબેલી ને કચ્છી દાબેલી તરીકે પણ ઓળખવામાં આવે છે. દાબેલી બનાવવા માટે પાવ અને બટાકાના માવાનો ઉપયોગ કરવામાં આવે છે. બટાકાને બાફી તેનો માવો બનાવી તેમાં ડુંગળી, મસાલા સીંગ, દાડમ અને કોથમીર સાથે પાવની અંદર સ્ટફ કરવામાં આવે છે. દાબેલી બનાવવા માટે કચ્છી દાબેલીનો મસાલો ખૂબ જરૂરી ઇન્ગ્રીડીયન્ટ છે. Asmita Rupani -
-
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
#ATW1#TheChefStory#cookpad#Streetfoodભારત વિવિધ સંસ્કૃતિઓ અને પરંપરા નો દેશ છે. દરેક પ્રદેશની પોતાની બોલી અને રહેણીકરણી અલગ અલગ હોય છે. તેવી જ રીતે દરેક પ્રદેશનો ખોરાક પણ અલગ અલગ હોય છે. દરેક પ્રદેશોના એવા ઘણા સ્ટ્રીટ ફૂડ પણ છે જે ખૂબ જ પ્રખ્યાત છે. આ સ્ટ્રીટ ફૂડ ટ્રાય કરવા માટે દેશ-વિદેશથી પણ ઘણા લોકો આવે છે.દાબેલી કે કચ્છી દાબેલી કે કચ્છી ડબલરોટી એ એક તાજું ફરસાણ છે જેનું ઉદ્ગમ ભારતના ગુજરાત રાજ્યના કચ્છ ક્ષેત્રમાં આવેલું માંડવી શહેરમાં થયું હતું. આ એક મસાલેદાર વાનગી છે. જેમાં પાઉંને વચ્ચેથી કટ કરી ખજૂર આમલીની ચટણી લસણની ચટણી મૂકીને બટેટાનું મસાલો બનાવીને તેનું સ્ટફિંગ ભરવામાં આવે છે તેના પર મસાલા શીંગ, ડુંગળી, સેવ મૂકવામાં આવે છે. Ankita Tank Parmar -
-
કચ્છી દાબેલી (kachchhi dabeli recipe in Gujarati)
#આલુદાબેલી એ કચ્છ ની ખૂબ પ્રખ્યાત વાનગીઓ માં ની એક છે.. કચ્છ માં આવે અને દાબેલી ના ખાય તેવું તો બને જ નહી, આજે તમારી સાથે કચ્છી દાબેલી ની રેસીપી શેર કરી છે. Jigna Vaghela -
દાબેલી
માય રેસીપી ઈબુક 📒📕📗#RB15વીક 1કચ્છી / રાજસ્થાની રેસીપી 🤩🙌#KRCદાબેલી નું નામ પડતા જ મને તો કચ્છ દેખાવા માંડેકેમ કે ત્યાં જેવી દાબેલી દુનિયામાં ક્યાંય પણ ના મળેત્યાંનો સ્વાદ જ અલગ,,,,અને ખૂબી એ છે કેકચ્છના કોઈપણ ગામમાં તમે ક્યાંય પણ દાબેલી ખાવ,લારી હોય કે રેસ્ટોરેન્ટ,,,,સ્વાદ એકસરખો જ આવે,અને આ ખૂબીને કારણે જ કચ્છી દાબેલી દુનિયામાં પ્રસિદ્ધ બની છે. Juliben Dave -
-
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
#KRC#Cookpadgujaratiદાબેલી કચ્છી દાબેલી અને ડબલ રોટી ના નામે પણ ઓળખાય છે. આ એક તાજું ફરસાણ છે. તેની શરૂઆત કચ્છના માંડવી શહેરથી થઈ છે તેથી તે કચ્છી દાબેલી ના નામે પ્રખ્યાત થઈ છે લોકો દેશ-વિદેશથી કચ્છમાં આવે ત્યારે દાબેલી અચૂક ખાય છે અને દાબેલીનો મસાલો પણ અચૂક લઈને જાય છે. કચ્છ જેવી દાબેલીનો સ્વાદ બીજે ક્યાંય નથી. લોકો દાબેલીને બટર તેલ કે ઘીમાં શેકીને પણ ખાય છે તેનો સ્વાદ પણ ખૂબ જ સરસ આવે છે. Ankita Tank Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11030269
ટિપ્પણીઓ