દાબેલી સેન્ડવીચ (Dabeli Sandwich Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કડાઈમાં એક ચમચો તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં દાબેલીનો મસાલો ઉમેરી તરત જ બટેટાનો માવો નાંખવો બધા મસાલા ઉમેરી દેવા, બે-ત્રણ ચમચી આમલીની ચટણી નાખવી અને જરાક શેકી લેવું સરસ રીતે મિક્ષ કરી લેવું ગેસ બંધ કરી સાઈડમાં રાખો
- 2
હવે આપણી સેન્ડવીચ એસેમ્બલ કરીએ સૌપ્રથમ બ્રેડ પર તેલ લગાડી લાઈટ શેકી લેવી ઉપર સ્ટફિંગ પાથરવું તેની ઉપર કાંદા,મસાલાસીંગ, દાડમના દાણા, સેવ, કોથમીર નાખો ઉપરથી બીજી બ્રેડ કવર કરી કટ કરી તીખી મીઠી અને લસણની ચટણી સાથે ગરમ ગરમ પીરસો
- 3
સેન્ડવિચ ને તીખી બનાવવા માટે આદુ મરચા ઉમેર્યા છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દાબેલી (Dabeli Recipe In Gujarati)
દાબેલી આમ તો કચ્છ ભુજ ની આઈટમ કહી શકાય પરંતુ લગભગ આખા ગુજરાતમાં બધે ખાવાથી હોય છે અને દરેક ગુજરાતીઓના ઘરે લગભગ બનતી હોય છે આજે હું તમારી સાથે મેં બનાવેલી દાબેલી ની રેસીપી શેર કરું છુ Rachana Shah -
-
-
દાબેલી (Dabeli recipe in Gujarati)
#CB1#week1#cookpadgujarati#cookpadindia દાબેલી કચ્છ અને ગુજરાતનું એક ખૂબ જ ફેમસ સ્ટ્રીટ ફુટ છે. દાબેલી નો સ્વાદ ચટપટો અને તીખો હોય છે. આ વાનગી ડબલ રોટી તરીકે પણ ખૂબ જ પ્રખ્યાત છે. દાબેલી ને કચ્છી દાબેલી તરીકે પણ ઓળખવામાં આવે છે. દાબેલી બનાવવા માટે પાવ અને બટાકાના માવાનો ઉપયોગ કરવામાં આવે છે. બટાકાને બાફી તેનો માવો બનાવી તેમાં ડુંગળી, મસાલા સીંગ, દાડમ અને કોથમીર સાથે પાવની અંદર સ્ટફ કરવામાં આવે છે. દાબેલી બનાવવા માટે કચ્છી દાબેલીનો મસાલો ખૂબ જરૂરી ઇન્ગ્રીડીયન્ટ છે. Asmita Rupani -
-
પરાઠા દાબેલી(paratha dabeli recipe in Gujarati)
#વિકમીલ ૩ #ફ્રાઇડ#પોસ્ટ ૧#માઇઇબુક#પોસ્ટ ૨૦ Manisha Hathi -
-
કચ્છી દાબેલી(dabeli recipe in gujarati)
દાબેલી કે કચ્છી દાબેલી કે કચ્છી ડબલરોટી એ એક તાજું ફરસાણ છે જેનું ઉદ્ગમ ભારતના ગુજરાત રાજ્યના કચ્છ ક્ષેત્રમાં થયું હતું. આ એક મસાલેદાર વાનગી છે.#માઇઇબુક#સાતમ Nidhi Jay Vinda -
-
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#SF#cookpadgujrati#cookpadindiaભારતની ખાદ્યસંસ્કૃતિને વ્યાખ્યાયિત કરવામાં street food નો મહત્વનો ફાળો રહેલો છે.આપણે જાણીએ જ છીએ કે દરેક જગ્યાએ અવનવી શૈલીમાં street food ઉપલબ્ધ હોય જ છે અને દરેક નો સ્વાદ પણ એકદમ અલગ જ હોય છે. આવા દરેક સ્વાદની વિશિષ્ટતાઓ નો કોઈ અંત જ નથી . આવી જ એક મોઢામાં પાણી લાવી દે તેવી આઇટમ છે દાબેલી...દાબેલી એક લોકપ્રિય ભારતીય સ્ટ્રીટ ફૂડ છે વાસ્તવમાં તે ગુજરાતના કચ્છમાંથી ઉદ્ભવેલી પ્રાદેશિક વાનગી છે જેને ડબલ રોટી તરીકે પણ ઓળખવામાં છે આ વાનગી ઓછી મહેનતે અને આરોગ્યપ્રદ રીતે ઘરમાં પણ આસાનીથી તૈયાર કરી શકાય છે તો આવો જાણીએ દાબેલી બનાવવાની રીત. Riddhi Dholakia -
વેજ સેન્ડવીચ (Veg Sandwich Recipe In Gujarati)
સવાર ના નાસ્તા મા ભટપટ બનતી સ્વાદ થી ભરપુર પોષ્ટીક રેસીપી છે Saroj Shah -
-
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
#CB1 જેમ કહેવાય છે કે કચ્છ નહી દેખા તો કુછ નહી દેખા તેમ અમારી કચ્છી દાબેલી નહીં ખાઈ તો કુછ નહીં ખાયા. દાબેલી એ એક તાજું ફરસાણ છે જેનું ઉદ્ગમ ભારતના ગુજરાત રાજ્યના કચ્છ ક્ષેત્રમાં થયું હતું. આ એક મસાલેદાર વાનગી છે. જેમાં બાફેલા બટેટાના મસાલાને પાંઉને કાપીને તેના બે ફાડીયાની વચ્ચે મૂકીને બનાવાય છે. સ્વાદ માટે તેમાં આંબલી, ખજૂર, લાલ મરચું, લસણ, વગેરેની ચટણી અને શેકેલા મસાલેદાર શિંગદાણા પણ ઉમેરાય છે.દાબેલીને કચ્છી દાબેલી, કચ્છી ડબલરોટી પણ કહે છે. જેમ મુંબઈગરા વડાપાંઉ ખાય, વિદેશી બર્ગર ખાય તેમ કચ્છીઓ દાબેલી ખાય. કેટલીક વાનગીઓ માટે એ પ્રદેશમાં જ જવું પડે. કચ્છી દાબેલી આમ તો હવે જ્યાં-જ્યાં ગુજરાતી વસે છે ત્યાં મળે છે, પણ કચ્છમાં જઈને દાબેલી ખાઓ તો લાગે કે આ દાબેલીનો સ્વાદ કંઈક જુદો જ છે. કચ્છમાં માંડવી ભુજ અંજાર ગાંધીધામ મા માંડવી તેમજ બિન હરીફ ની દાબેલી ખુબ જ વખણાય છે તેમજ અંજારમાં ભીખા ભાઈ ની દાબેલી ખુબ જ વખણાય છે દાબેલી લેવા જઈએ એટલે ઘણી ભીડ હોવાથી કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવું પડે છે. મેં કચ્છી દાબેલી બનાવી છે તે ખૂબ જ ટેસ્ટી બની છે.બજારમાં મળે તેવોજ કચ્છી સ્વાદ.તમે પણ ચોક્કસ ટ્રાય કરજો જરૂર પસંદ આવશે. Ankita Tank Parmar -
-
-
-
દાબેલી સેન્ડવીચ (Dabeli Sandwich Recipe In Gujarati)
#PSદાબેલી આપણે ઘણી વખત બનાવતા હોઈએ છીએ અને અમારા ઘરમાં બધાને ખાટું-મીઠું અને તીખું ચટપટુ ભાવે છે તો આ વખતે દાબેલી સેન્ડવીચ બનાવી છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બધાને ઘરમાં ભાવે છે Kalpana Mavani -
-
-
-
દાબેલી (Dabeli recipe in Gujarati)
#સ્નેક્સ#પોસ્ટ1#આલુ#પોસ્ટ4દાબેલી,કચ્છ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ જેણે પોતાની ચાહના કચ્છ ની બહાર પણ ફેલાવી છે. તીખી તમતમતી દાબેલી નાના મોટા સૌને પસંદ છે. Deepa Rupani -
-
રવા ઈડલી દાબેલી (Rava Idli Dabeli Recipe In Gujarati)
#EB આપણે દાબેલી ખાઈ ખાઈને કંટાળી ગયા છે પણ જો નવી જ રીતે લાગેલી બનાવી ને ખાઈએ તો કંઈક મજા પણ અલગ આવે અને તંદુરસ્તી તરીકે પણ મેંદાની દાબેલી નુકસાન કારક છે. પણ આજે રવા ની ઈડલી એકદમ ટેસ્ટી મજેદાર લાગે છે જરૂર થી ટ્રાય કરજો અને મને જણાવજો કેવી લાગી. Varsha Monani -
-
-
-
-
-
-
જૈન ભેળ (Jain Bhel Recipe In Gujarati)
#GA4#Week6# chat.# જૈન ભેળ.Post.3.રેસીપી નંબર 94.બોમ્બેની ભેળ વર્ષોથી પ્રખ્યાત છે. અને દરેક નાના-મોટા ગામોમાં બોમ્બે ની ભેળ તરીકે street food મા વખણાયેલી આઈટમ છે. Jyoti Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13983340
ટિપ્પણીઓ (2)