દાબેલી (Dabei recipe in gujarati)

Harita Mendha
Harita Mendha @HaritaMendha1476
શેર કરો

ઘટકો

  1. 1પેકેટ પાવ
  2. 8-10 નંગબાફીને મેશ કરેલા બટાકા
  3. 4-5 નંગડુંગળી ઝીણી સમારેલી
  4. 1/2 કપલીલી ચટણી
  5. 1 કપઆમલી ની ચટણી
  6. 2-3 ટેબલ સ્પૂનલસણ ની ચટણી
  7. 3-4 ટેબલ સ્પૂનદાબેલીનો મસાલો
  8. 1 કપમસાલા શીંગ
  9. 1/2 કપઝીણી સમારેલી કોથમીર
  10. મીઠું સ્વાદાનુસાર
  11. 1બાઉલ ઝીણી સેવ
  12. 1/2 કપદાડમના દાણા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં બટેટા, મીઠું અને દાબેલી મસાલો ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  2. 2

    હવે તેમાં જરૂર મુજબ ચટણી ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  3. 3

    હવે પાઉં ને વચ્ચે થી કાપી તેમાં ચટણી લગાડી તૈયાર કરેલું સ્ટફિંગ ભરી ઉપર થી ડુંગળી અને મસાલા શીંગ ભભરાવી લો.

  4. 4

    એક તવી માં તેલ અથવા બટર ગરમ કરી તેમાં તેમાં તૈયાર કરેલી દાબેલી મુકી બંને બાજુ શેકી લો.

  5. 5

    તૈયાર દાબેલી ને વચ્ચે થી કટ કરી ચટણી, સેવ, કોથમીર, દાડમના દાણા અને ડુંગળી થી સજાવી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Harita Mendha
Harita Mendha @HaritaMendha1476
પર
cooking is my passion ❤️ I like to try new food dishes and always ready to research for new recipes 🤩🤩
વધુ વાંચો

Similar Recipes