ચુરમાના લાડુ

Heer N Chauhan
Heer N Chauhan @cook_19677636

ગુજરાતી #goldenapron2 #week-2.....વધુ

ચુરમાના લાડુ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

ગુજરાતી #goldenapron2 #week-2.....વધુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૩ વાટકી ઘઉંનો લોટ
  2. 1વાટકી ઘી
  3. 1વાટકી ગોળ
  4. 1.5વાટકી પાણી લોટ બાંધવા માટે
  5. ૩ વાટકી તેલ
  6. જાયફળ
  7. 4બદામ
  8. ૪ કાજુ
  9. આઠ-દસ કિસમિસ
  10. ચપટીખસ ખસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા 3 વાટકી ઘઉંનો લોટ લઈ લો ત્યારબાદ તેમાં એક વાટકી તેલનું મોણ નાખી પાણી વડે કડક લોટ બાંધો

  2. 2

    હવે તેના નાના નાના મુઠીયા વાળી તેલમાં તળી લો

  3. 3

    ત્યારબાદ તેને મિક્સરમાં ક્રશ કરી લો હવે એક વાટકી ઘી ગરમ કરી તેમાં ગોળ ઉમેરી નોર્મલ પાઈ લો હવે લોટનું મિશ્રણ કે પાઈ માં એડ કરો

  4. 4

    હવે તેમાં કાજુ બદામ કિસમિસ જાયફળ બધુ એડ કરી મિક્સ કરી દો

  5. 5

    ત્યારબાદ તેના નાના નાના લાડુ વાડી તેના ઉપર ખસ ખસ લગાવો

  6. 6

    તો તૈયાર છે ગુજરાતી સ્પેશિયલ ચુરમાના લાડુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Heer N Chauhan
Heer N Chauhan @cook_19677636
પર

ટિપ્પણીઓ

Similar Recipes