મેથીના થેપલા

Kavita Pandya
Kavita Pandya @cook_19752385

#ગુજરાતી રેસીપી
#goldenapron2
# week 2

મેથીના થેપલા

#ગુજરાતી રેસીપી
#goldenapron2
# week 2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાટકી મેથીની ભાજી
  2. વાટકી ઘઉંનો લોટ
  3. મરચાંનો ભૂકો
  4. 1 ચમચીહળદર
  5. 1 ચમચીધાણાજીરૂ
  6. મીઠુ
  7. તેલ ૧ વાટકી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પ્રથમ એક વાટકા લોટ ની અંદર એક વાટકી મેથીની ભાજી એક ચમચી હળદર એક ચમચી મરચાંનો ભૂકો ૧ ચમચી તેલ સ્વાદ અનુસાર મીઠું 1 ચમચી ધાણાજીરૂ બધું મિક્સ કરી અને પાણી નાખીને લોટ બાંધી લેવો

  2. 2

    પછી તેને નાના લૂઆ લઇ અને પાટલા ઉપર થેપલાં નાખવા પછી એક નોનસ્ટીક લોઢી ગેસ ઉપર ગરમ કરી અને બ્રાઉન કલરના શેકી લેવા તૈયાર છે આપણા મેથીના-થેપલા રબારે અથવા દહીં સાથે તમે ખાઈ શકો છો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kavita Pandya
Kavita Pandya @cook_19752385
પર

ટિપ્પણીઓ

Similar Recipes