ગોળ ચુરમાના લાડુ(ladu recipe in gujarati)
ગણેશજી માટે પ્રસાદ
#Gc
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં એક વાસણમાં લોટ લો તેમાં મોણ ઉમેરી કડક લોટ બાંધો હવે તેના મુઠીયા વાળો
- 2
હવે બધા મુઠીયા થઈ જાય પછી તેને ગરમ તેલમાં તળી લો
- 3
હવે તેને ઠંડા કરી મિક્સરમાં ક્રશ કરી લો
- 4
હવે એક કડાઈમાં ઘી લો ઘી ઓગળે એટલે તેમાં કાજુ બદામ ના ટુકડા ઉમેરો હવે તેમાં ઝીણો સમારેલો ગોળ ઉમેરો ગોળ નો પાયો નથી કરવાનો ગોળ ઓગળે એટલે ગેસ બંધ કરી દો હવે આ મિશ્રણને લોટમાં ઉમેરો
- 5
હવે તેને મિક્સ કરી તેમાં ઇલાયચી પાઉડર જાયફળ પાઉડર નાખીને મિક્સ કરો હવે તેના લાડુ બનાવી લો હવે પ્રસાદી તૈયાર છે ગણેશજી માટે
- 6
ગણેશજીને પ્રસાદ ધરાવવો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચુરમાના લાડુ (Churma ના Ladu Recipe In Gujarati)
#GC ગણપતી બાપા મોરીયા ધીમા લાડુ ચોરીયા આજે ગણેશ ચતુથીૅ છે તો મે ગણપતી બાપા ને પ્રસાદ મા ધરવા માટે બનાવ્યા છે. Devyani Mehul kariya -
-
-
-
-
-
ચુરમાના લાડુ(ladu recipe in gujarati)
#Gcઆજે ગણેશ ચતુર્થી છે તો અમારા ઘરે ગણપતિ દાદાની પૂજા કરી પ્રસાદીમાં ચુરમાના લાડુ બનાવ્યા છે .જેમાં મેં ઘઉંનો કરકરો લોટ,ગોળ, ડ્રાયફ્રુટ અને ઘી થી લચપચતા લાડુ તૈયાર કર્યા છે તો તમે આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો. Falguni Nagadiya -
-
ચુરમા ના લાડુ (Churma Na ladu Recipe In Gujarati)
#GC #વેસ્ટ ગણપતિ બાપા નો પ્રિય પ્રસાદ લાડુ Rinku Bhut -
-
ચુરમા લાડુ(ladu recipe in gujarati)
#Gc ગણેશ ઉત્સવ મા આ બધાં ની ધરે બને છે. એક લાડુ મા વચ્ચે સીક્કો મુકવા મા આવે છે જે લકી હોય તેને પ્રસાદ સાથે મળે છે. Bindi Shah -
-
-
ચુરમા ના લાડુ
#RB5#Week5#Cookpad#Cookpadgujarati#Cookpadindia#માય રેસીપી બુકલાડુ એ આપણી પરંપરાગત વાનગી છે લાડુ ખાવાથી શરીરમાં લોહીના ટકા વધે છે શરીર પુષ્ટિવર્ધક બને છે મારા કુટુંબમાં મારા દાદાને લાડુ ખૂબ જ ભાવે છે એટલે મેં તેને ડેડીકેટ કરવા લાડુ ની વાનગી બનાવવાનું પસંદ કર્યું છે તેની આ મનભાવન વાનગી છે Ramaben Joshi -
-
ચુરમાનાં લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#SGCગણેશ ચતુર્થી એ શ્રી ગણેશની ઘરે તથા જાહેર સ્થળો એ સ્થાપના કરવામાં આવે છે. ગણેશજી ના પ્રસાદ માટે વિવિધ લાડુ અને મોદક બનાવવામાં આવે છે. અહીં મેં ચુરમાનાં લાડુ બનાવ્યા છે. Jyoti Joshi -
-
-
-
ચુરમાના લાડુ(Churama Na Ladu Recipe In Gujarati)
#GCગણેશ ચતુર્થી આવે એટલે ગુજરાતીઓ ના ઘરે ચુરમા ના લાડુ અચુક બને છે મરી મામ્મી પાસે થી શીખી ને આજે મેં બહું ઓછા ઘી મા પરફેટ માપ સાથે ખાંડ ની જગ્યાએ ગોળ ને યુઝ કરી ને આ ચુરમાના લાડુ બનાવ્યા છે. Komal Batavia -
ચુરમા લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCRગણેશ ચતુર્થી એટલે 10 દિવસ માટે ઉજવાતા ગણેશોત્સવ ની શરૂઆત. બાપ્પા ની પધરામણી એટલે ભક્તિ મય વાતાવરણ. અવનવા પ્રસાદ અને નીતનવી વાનગીઓ ની મજા. અહીં મેં ચુરમા લાડુ બનાવ્યાં છે. Jyoti Joshi -
-
ચૂરમાં ના લાડુ(churma na ladu recipe in gujarati)
#GCઆજે મેં ગણેશ ચોથ ના પ્રસાદ માટે પરંપરાગત ચૂરમાં ના લાડુ બનાવ્યા છે Dipal Parmar -
-
-
ચૂરમાં ના લાડુ (churma na ladu recipe in gujarati)
#gc આજ ના આ પાવન અવસર પર cookpad ની ટીમ અને બધા મેમ્બર્સ ને મારા અને મારા પરિવાર તરફથી #HappyGaneshChaturthi... Tejal Rathod Vaja -
ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
આપણો દેશ ભારત અને એમાં પણ ગુજરાત રાજ્ય ના લોકો તહેવાર પ્રિય છે અને ખાવાના પણ ખૂબ જ શોખીન છે તો આજે આપણે ટ્રેડિશનલ તહેવારને અનુરૂપ ચુરમાના લાડુ બનાવશો#festival special 😋🎉🎉 @Darshcook_29046696Darshna Pandya -
મોદક (Modak Recipe In Gujarati)
#GC ગણપતિ બાપા ને પ્રિય એવા મોદક , પ્રસાદ માટે ઘરે જલ્દી બની જાય ખૂબ જ ઓછી સામગ્રી માં થી ત્યાર થતાં મોદક Khushbu Sonpal -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13474745
ટિપ્પણીઓ