ચુરમાના લાડુ (Churma Laddu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલ ની અંદર જાડો લોટ ચાળી લો પછી તેની અંદર ઘીનું મોણ નાખો પછી ગરમ પાણી વડે તેના મુઠીયા વાળો મુઠીયા આપણે પેટીસ જેવા વારો
- 2
પછી એક કડાઈમાં ઘી ગરમ મુકો પછી તેની અંદર આ મુઠીયા તળી લો બેઠો રે પછી તેને મિક્સરમાં મટકા કરી અને પીસી લો હવે એક કડાઈ ની અંદર ગોળને ગરમ કરો ઘી નાખો પછી પાછી આવી જાય એટલે આ ભુક્કા ની અંદર નાખી દો હતી તેની અંદર કાજુ કિસમિસ જાયફળનો ભૂકો બધી વસ્તુ એલચીનો ભૂકો નાખો પછી હાથ વડે લાડુ બનાવી અને ખસખસ રગદોળો તૈયાર છે આપણા ચુરમાના લાડુ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચુરમાના લાડુ (Churma Laddu Recipe In Gujarati)
અહીં મેં ગુજરાતીના પ્રિય એવા શુદ્ધ ઘીના ચુરમાના લાડુ બનાવ્યા છે#GA 4#week14#post11#ladoo Devi Amlani -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ચુરમા ના લાડવા (Churma Laddu Recipe In Gujarati)
#GA4#WEEK14#લાડવાચુરમા ના લાડવા ને ગોળ ના લાડવા પણ કેવાય છે ગુજરાત મા બ્રાહ્મણ ને જમાડવા ના હોય ત્યારે ચુરમાં ના લાડુ જ બને. સાથે ભજિયા દાલ, ભાત ને શાક પીરસવા મા આવે છેસારા નરસા પ્રસંગો મા અવાર નવાર બનતી સ્વીટ રેસિપી છેઘણા લોકો ને ત્યા દેવી,દેવતા ને નેવેધ ધરવા માટે પણ બને છે Kiran Patelia -
-
-
-
-
-
-
ચુરમાના લાડુ (churma na laddu recipe in Gujarati)
#GC કોઈપણ શુભ કાર્ય કરતા પહેલા આપણે ગણપતિ દાદા ને યાદ કરીએ છીએ તો આજે ગણેશ ચતુર્થી નિમિત્તે સૌ પ્રથમ આપણે વિઘ્નહર્તા દેવ ને લાડુનો પ્રસાદ ધરીશુ. kinjal mehta -
-
-
ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCRચુરમાના લાડુ એટલે ગણપતિ દાદાનું મનભાવન ભોજન. Rita Vaghela -
-
-
ચુરમાના લાડવા(Churma laddu recipe in Gujarati)
#GA4#Week14#ladoo આજે મે ચુરમાના લાડવા બનાવ્યા છે,નાત કે ચોરાશી કે પછી કોઇ પણ જમણવાર હોય લાડવા તો હોય જ સાથે વાલ,બટેટા નુ શાક,દાળ,ભાત,પૂરી આવો જમણવાર હોય તો મજા આવી જાય છે.તમે પણ આ રીતે 1 વાર લાડવા બનાવજો જરુર ગમશે. Arpi Joshi Rawal
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14242508
ટિપ્પણીઓ