રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી જ સામગ્રી તૈયાર કરી લો..ત્યારબાદ એક પેનમાં વઘાર માટે તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું, હિંગ, તજ, લવિંગ,તમાલપત્ર ના પાન,લાલ મરચાના કટકા અને લીમડો નાખી વઘાર કરો.
- 2
ત્યારબાદ તેમાં ડુંગળી નાખી પાંચ મિનિટ સાંતળો. ત્યારબાદ તેમાં ઝીણા સમારેલા બટાકા, બધા ફ્રુટસ અને તૂટીફુટી ઉમેરો. હવે તેમાં બધા જ મસાલા અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો. અને પાંચ મિનિટ સાતળવા દો. ત્યારબાદ તેમાં કોથમરી અને લીબુ નો રસ છાટી મિક્સ કરો.
- 3
તૈયાર છે મિક્સ ફ્રુટ ની સુકી ભાજી. તેને એક પ્લેટમાં લઈ કાજુ વડે ગાર્નીશ કરી ગરમ ગરમ સર્વ કરો. આ સૂકી ભાજી બ્રેડ કે પાઉં સાથે ખુબ જ સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મિક્સ ફ્રૂટ ક્રીમ (Mix Fruit Cream Recipe In Gujarati)
#GA4#Week22#fruit creamઆ મિક્સ ફ્રૂટ ક્રીમ ઉનાળાની ગરમીમાં ખાવાની ખૂબ જ મજા આવે છે. એમાં બાળકોને તો બહુ જ મજા આવે. ખુબ જ સરસ લાગે છે. તો હું આજે અહીં મિક્સ ફ્રૂટ ક્રીમ બનાવું છું. Nita Prajesh Suthar -
-
મિક્સ ફ્રૂટ (નાસ્તા માં)
#LSR#cookpadindiaલગ્ન પ્રસંગ મા બ્રેક ફાસ્ટ માં હોય છે.જે લાઈટ બ્રેક ફાસ્ટ કરવા માગતા હોય તેમના માટે ઉત્તમ છે. Rekha Vora -
મિક્સ ફ્રૂટ અને ડ્રાયફ્રુટ મઠો (Mix Fruit Dry Fruit Matho Recipe In Gujarati)
#FDS#RB18#SJRઆ રેસિપી હું મારી ફ્રેન્ડ ને ડેડીકેટેડ કરું છું અને તેને યાદ કરીને આ રેસિપી બનાવી છે આ રેસિપી ઉપવાસમાં અને જૈન બંનેમાં ચાલે છે Kalpana Mavani -
-
-
-
-
-
મિક્સ ફ્રૂટ પણો
#RB4 આ પણો આંબા ની સીઝન હોય ત્યારે ખાવા ની મજા આવે છે આંબા થી સ્વાદ બહુજ સરસ આવે છેKusum Parmar
-
-
-
-
-
હેલ્ધી ફ્રૂટ બાસ્કેટ (Healthy Fruit Basket Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#homemade#homefood#healthyandtasty Neeru Thakkar -
-
-
-
-
-
ફ્રુટ્સ કસ્ટડૅ વીથ ચોકલેટ બાઉલ
બાળકો ફ્રુટ નથી ખાતાં તો કંઇંક નવીન રીતે આપીએતો તરતજ ખાઇલે છે.#ફ્રુટસ#goldenapron3#રેસિપિ6 Rajni Sanghavi -
-
એપલ ફ્રૂટ જ્યુસ
#goldanapron3#week3એપલ ફ્રૂટ જ્યુસ બહુ જ સરસ લાગે છે એકવાર જરૂર થી બનાવો. ને ઠંડા પીણાં નો આનંદ લો. Urvashi Mehta -
-
મિક્સ ફ્રુટસ પંચ
#ફ્રૂટ્સ#પોસ્ટ૯#goldenapron3#dessertશિયાળા ની ઋતુ માં ઘણા બધા ફ્રુટસ મલે છે અને ખૂબ જ મીઠા અને તાજા મલે છે એટલે મેં આજે બનાવ્યું છે મિક્સ ફ્રુટસ પંચ. Charmi Shah -
-
રોઝપેટલ ફ્રૂટ કડૅ ડેઝર્ટ (Rose Petals Fruit Curd Dessert Recipe In Gujarati)
#Fruit session Recipe Ashlesha Vora -
મિક્સ ફ્રૂટ ત્રિરંગી ફોરમ શેક
#ફ્રૂટ્સબધા ફ્રૂટ ભેગા કરી મિક્સ જ્યુસ બનાવી પીવા ની બહું મજા પડે છે આ બધા ફ્રૂટ થી હિમોગ્લોબિન નુ પ્રમાણ વધે છે અને ખાંડ વગર આ જ્યુસ નો ટેસ્ટ સારો લાગે છે એકવાર જરૂર થી ટ્રાય કરજો. Urvashi Mehta -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11486982
ટિપ્પણીઓ