મિક્સ ફ્રૂટ કસ્ટર્ડ

Parul Patel
Parul Patel @Parul_25

#એનીવર્સરી
#Week4ડેઝર્ટ્સ/સ્વીટ્સ
#હોળી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

35 મિનિટ
5 વ્યક્તિ
  1. 1 લિટરદૂધ
  2. 1/2 કપખાંડ
  3. 2 મોટી ચમચીકસ્ટર્ડ પાવડર
  4. 6નંગ કેળા
  5. 8નંગ ચીકુ
  6. 2નંગ સફરજન
  7. 1 કપલીલી દ્રાક્ષ
  8. 1 કપદાડમ ના દાણા

રાંધવાની સૂચનાઓ

35 મિનિટ
  1. 1

    એક તપેલી માં દૂધ ને ઉકળવા મુકો.એક ઉભરો આવે પછી ગેસ ઓફ કરી દો. તેમાંથી 1 કપ દૂધ ને અલગ બોલ માં કાઢી ને ઠંડુ કરો. પછી તેમાં કસ્ટર્ડ પાવડર એડ કરીને હલાવી લૉ. હવે ગેસ ઓન કરો પછી તેમાં કસ્ટર્ડ વાળું દૂધ એડ કરો અને ખાંડ એડ કરીને સતત હલાવતા રહો. ખાંડ ઓગળી જાય પછી ગેસ ઓફ કરી દો.તો રેડી છે કસ્ટર્ડ

  2. 2

    કસ્ટર્ડ ને નોર્મલ ઠંડુ થવા દો. હવે બધા ફ્રૂટ ને ધોઈ સાફ કરી લો. ઉપર મુજબ ના બધા ફ્રૂટ ને સમારીને એડ કરો.

  3. 3

    તો રેડી છે મિક્સ ફ્રુટ કસ્ટર્ડ તેને ચાર પાંચ કલાક ફ્રિઝ માં ઠંડો થવા મૂકો.પછી બોલ માં કાઢી ને તેની પર દ્રાક્ષ અને દાડમ થી ગાર્નિશ કરો. પછી ઠંડો ઠંડો સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Parul Patel
Parul Patel @Parul_25
પર

ટિપ્પણીઓ

Similar Recipes