ફરાળી ફ્રૂટ રાઇતું (Farali Fruit Raita Recipe In Gujarati)

Bharvi Vora
Bharvi Vora @Bharvi
Bhuj

#MB

ફરાળી ફ્રૂટ રાઇતું (Farali Fruit Raita Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#MB

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મીનીટ
૩ લોકો માટે
  1. ૧ નંગ ગાજર
  2. ૧ નંગ સફરજન
  3. ૮-૧૦ કાળી ફ્રેશ દ્રાક્ષ
  4. ૪-૫ કાળી સૂકી દ્રાક્ષ
  5. ૧ ચમચી ચાટ મસાલો
  6. ૧ ચમચી પીસેલી ખાંડ
  7. ૧/૨ ચમચી જીરું પાઉડર
  8. ૧ વાટકો દહીં

રાંધવાની સૂચનાઓ

૨૦ મીનીટ
  1. 1

    સૌપ્રથમ ગાજર ની ખમણી લેવું, ત્યારબાદ તેમાં કાળી ફ્રેશ દ્રાક્ષ, સફરજન ના ઝીણા કટકા, સુકી કાળી દ્રાક્ષ ઉમેરી મિક્સ કરવું.

  2. 2

    ત્યારબાદ એક બાઉલમાં દહીં લેવું, અને તેમાં ચાટ મસાલો, પીસેલી ખાંડ, જીરુ પાઉડર,સિંધાલૂણ મીઠું ઉમેરી અને તેમાં બધા ફ્રુટ અને ગાજર ઉમેરી દેવા તો આ ફરાળી ફ્રુટ રાયતુંતૈયાર છે.તેને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bharvi Vora
Bharvi Vora @Bharvi
પર
Bhuj

ટિપ્પણીઓ

Similar Recipes