મિક્સ ફ્રૂટ પણો

Kusum Parmar
Kusum Parmar @KUSUMPARMAR

#RB4 આ પણો આંબા ની સીઝન હોય ત્યારે ખાવા ની મજા આવે છે આંબા થી સ્વાદ બહુજ સરસ આવે છે

મિક્સ ફ્રૂટ પણો

#RB4 આ પણો આંબા ની સીઝન હોય ત્યારે ખાવા ની મજા આવે છે આંબા થી સ્વાદ બહુજ સરસ આવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1પાકેલ આંબો
  2. 1દાડમ
  3. 2કેળા
  4. 1 વાટકીલીલી દ્રાક્ષ
  5. 2 ચમચીખડી સાકર નો ભૂકો
  6. આ નીચેના ફ્રૂટ મે નથી ઉમેર્યા
  7. આ સીવાય કાળી દ્રાક્ષ
  8. ચીકુ ની છાલ કાઢી તેના પિસ
  9. સફરજન ની છાલ કાઢી તેના નાના પીસ
  10. શક્કરટેટી ના પિસ
  11. પાકેલી ચિભડી ના પીસ ઉમેરી શકો
  12. ખાટા ફળ નહી ઉમેરવાના

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધા ફ્રૂટ ના પીસ કરી તેમાં સાકર નો ભૂકો નાખી તેને મિક્સ કરી લો તૈયાર પણો

  2. 2
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kusum Parmar
Kusum Parmar @KUSUMPARMAR
પર

Similar Recipes