પાઉંભાજી

Chhaya Panchal @Chhayab_86
પાઉંભાજી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા કોબીજ ફ્લાવર બટેકા અને રીંગણ ને મિક્સ માં સમારીને ધોઈને કુકરમાં એક ગ્લાસ પાણી નાખીને બાફવા મૂકો. એક સીટી વાગી જાય એટલે ગેસ બંધ કરી દો. હવે કુકર ઠંડુ પડી જાય પછી ઢાંકણ ખોલીને બધા શાકને ચમચા ની મદદ થી દબાવી દો.
- 2
એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો ગરમ થાય પછી તેમાં જીરું હિંગ નાખી ખાંડેલું લસણ મરચું નાખો સાથે ડુંગળી પણ ઉમેરી દો ડુંગળી બરાબર ચડે ત્યાં સુધી ફાસ્ટ ગેસ એ હલાવતા રહો ત્યારબાદ તેમાં ટામેટા પણ ઉમેરી દો અને ટામેટા એકદમ મેશ થાય ત્યાં સુધી તેને ચડવા દો.
- 3
હવે તેમાં બધા મસાલા ઉમેરી દો પાવભાજી મસાલો પણ ઉમેરી દો. બધા મસાલા થોડીવાર સાંતળીને પછી તેમાં બાફેલા શાકભાજી ઉમેરી દો લીંબુ પણ એડ કરો અને બરાબર મિક્સ કરો પાણી ઓછું લાગે તો થોડું ઉમેરો અને પાંચ મિનિટ શાકને ચઢવા દો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાઉંભાજી (Pavbhaji Recipe In Gujarati)
#GA4#Week4દરેક નાના મોટા સૌ ને ભાવે પાઉંભાજી. આજના છોકરાઓ બધા શાક ના ખાય તો જે શાક પાઉંભાજી માં મિક્ષ કરવા હોય તે થાય. એટલે બધા વિટામિન મળશે. Richa Shahpatel -
ચટપટી પાવ- ભાજી-(Pav Bhaji recipe in gujarati)
#વેસ્ટપાવ ભાજીનું નામ સાંભળતા જ લોકોના મોઢામાં પાણી આવી જાય છે. આ દરેક લોકો ખૂબ પસંદ પણ કરે છે. Sheetal Chovatiya -
ચટપટી સ્પાઇસી ભાજી પાવ (Chatpati Spicy Bhaji Pav Recipe In Gujarati)
#PSચટપટી spicy પાવભાજી નું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે. આ પાવભાજી નાના-મોટા દરેકને ભાવે છે. બાળકો બધા શાક ખાતા નથી .પાવભાજી માં બધા શાક લઈ ને બનાવવામાં આવે તો તેમને ખબર પણ પડતી નથી .હોંશે હોંશે ખાઇ જાય છે. Jayshree Doshi -
પાઉં ભાજી
#લોકડાઉન#પોસ્ટ6પાઉંભાજી નામ સાંભળી ને મોહ મા પાણી ના આવે એવુ ભાગ્યે જ કોઈક હશે..😜😜 અમારા ઘરે તો બધા ને બઉ જ ભાવે. બધું શાક હોય એટલે પાઉં ભાજી તો બનાવી જ નાખવી. સહેલી અને તરત બની પણ જાય. છાસ સલાડ પાપડ જોડે મઝા આવી જાય.. Khyati Dhaval Chauhan -
રગડા પેટીસ (Ragda Patties Recipe In Gujarati)
#trend3રગડા પેટીસ સૌને ભાવે છે .નાના હોય કે મોટા સૌને ભાવે .રગડા પેટીસ નું નામ સાંભળી ને દરેક ના મોમાં પાણી આવી જાય છે . Rekha Ramchandani -
પાઉંભાજી(pav bhaji recipe in gujarati)
#Happycookingપાવભાજી એક એવી રેસિપી છે જે નાના-મોટા દરેક વ્યક્તિને ખૂબ ભાવતી હોય. આજે અહીં બટાકા ને બદલે કાચા કેળાનો ઉપયોગ કરેલો છે. ચાલો જાણી લઈએ તેની રેસિપી. Nita Mavani -
પાઉંભાજી (Paubhaji Recipe In Gujarati)
નાના મોટા બધા ની ફેવરિટ અને ટેસ્ટી વાનગી હોવાથી વારંવાર બને છે. Rajni Sanghavi -
પાઉંભાજી (Pav bhaji recipe in Gujarati)
પાઉંભાજી, નાના મોટા બધા ને ભાવે. અને સૌથી સારી વસ્તું એમાં એ કે તમને ગમતાં બધા જ વેજીટેબલ્સ તમે એમાં નાંખી શકે છો. મારી પુત્રી ને શાક બધા ઓછા ભાવે, પણ પાઉંભાજી ભાવે. એટલે હું મહિનાં માં એક દિવસ તો અવશ્ય બનાવું. મસ્ત ચટાકેદાર ભાજી - બટર અને લીબું મારકે, મસાલા બન અને તવા પુલાવ. મોં મા પાણી આવીગયું કે શું??તમે પણ આ બનાવો, અને જણાવો કે તમેં બીજા કયા વેજીટેબલ્સ એમાં નાંખો છો??#માઇઇબુક#cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah -
પાઉંભાજી ફોન્ડયુ (Pavbhaji Fondue Recipe in Gujarati)
#આલુપાઉં ભાજી તો બધા ની ફેવરિટ હોય જ છે એમાં હૂં થોડું ટિવસ્ટ કરી ને રેસિપી લઈને આવી છું. તમે પણ ચોક્કસ બનાવજો. ખૂબ જ મસ્ત લાગે છે. Charmi Shah -
દિલ્હી આલુ ચાટ (Delhi Aloo Chaat Recipe In Gujarati)
આજે પણ sreet food ખાવાની ઈચ્છા થઈ કે કાંઈ ચટપટું ખાવું છે. તો મેં આજે દિલ્હી આલુ ચાટ બનાવ્યું. ચાટ નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય. Sonal Modha -
પાઉંભાજી (Pavbhaji Recipe In Gujarati)
પાઉં ભાજી બધા અલગ અલગ સ્ટાઈલ થી બનાવે છે.પણ લગભગ બધા ને ભાવે છે. Varsha Dave -
પાઉંભાજી
#goldenapron2#મહારાષ્ટ્રની પ્રખ્યાત વાનગી છે જે નાના થી લઈને મોટા ને બહુ જ ભાવે છે અને તેને શિયાળામાં ખાવાની મજા આવે છે. Thakar asha -
પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
#FFC7 પનીર અંગારાપનીર નું નામ પડતાં જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય.આજે રવિવાર રજાનો દિવસ બધા ઘરે જ હોય તો સાથે બેસીને જમવાની મજા આવે.તો મેં આજે પંજાબી ડીશ બનાવી. Sonal Modha -
મુંબઈ પાઉંભાજી(pav bhaji recipe in gujarati)
#વેસ્ટ આ પાઉંભાજી મારા ઘરે મારા મિસ્ટર જ બનાવે છે.અમારા ફેમીલી માં બધા ને ખુબ જ ભાવે છે.આ પાઉંભાજી મહારાષ્ટ્ર ની ખુબ જ ફેમસ છે. Ila Naik -
પાઉં ભાજી (Pav Bhaji Recipe In Gujarati)
બધાં ની ફેવરિટ પાઉં ભાજી.. શિયાળા માં તો બને જ છે. પણ બારે માસ બનતી જ હોય છે. શાક ભાજી નું મિશ્રણ એવી ,આ ભાજી માં બધાં જરૂરી પોષક તત્વો મળી જાય છે.સાથે સલાડ ને મસાલા છાસ.. સંપુર્ણ આહાર..નું ઉદાહરણ પૂરું પાડે છે.#પાઉંભાજી.. Rashmi Pomal -
પાઉંભાજી (Pav Bhaji Recipe in Gujarati)
#USઉતરાયણ પર્વની ઉજવણી માટે ઉંધિયું, જલેબી અને પુરણપોળી તો બને જ..પણ ફટાફટ તૈયાર થઇ જાય એવી પાઉંભાજી પણ ખાવાની મજા આવી જાય.. Sunita Vaghela -
ચવાણું (Chavanu Recipe In Gujarati)
#DFT#CB3#Week 3ચવાણા નું નામ સાંભળતા બધા ના મોઢા માં પાણી આવી જાય છે. ખાટું મીઠું અને તીખું ટેસ્ટી લાગે છે . Sonal Modha -
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#Week10લાપસી બધાને ભાવે છે, અમારા ઘરમાં બધાને લાપસી નું નામ પડતાં જ મોંમાં પાણી આવી જાય છે.. Rachana Sagala -
વરાળીયુ
#સુપરશેફ1#પોસ્ટ2#માઇઇબુક#પોસ્ટ23 વરાળીયુ નામ સાંભળી મોમાં પાણી આવી જાય ...બધા નું પ્રિય છે તો જરૂર બનાવજો.... Badal Patel -
પાઉંભાજી(pav bhaji in gujarati)
#માઇઇબુક#પોસ્ટ 7#સ્પાઈસી#વિકમીલ1 આમ તો પાઉં ભાજી ના શાક માં ઘણા બધા વેજીટેબલ લઇ શકાય પણ હું ફક્ત 3 શાક માં થી જ ભાજી બનાવું છું, એ પણ ટેસ્ટ માં ખૂબ જ મસ્ત બને છે. Savani Swati -
આયર્ન થી ભરપૂર હરિયાળી પાઉંભાજી
#શાકજેમના છોકરાઓ શાક ના ખાતા હોય એમના માટે બાળકો ને ખવડાવવું ઈ થોડી મુશ્કેલી નું કામ હોય છે. પરંતુ પાઉંભાજી એવી વસ્તુ છે જે દરેક ને મોટાભાગે ભાવતી જ હોય છે અને બધું શાક આવે એટલે પોષકતત્વો થી ભરપૂર પણ હોય છે. વળી ઈ પાઉંભાજી જો હજુ હેલ્થી અને આયર્ન થી ભરપૂર બનાવી દેવામાં આવે તો કોઈ મમી ને વાંધો ના આવે ખવડાવવામાં. તો ચાલો બનાવીએ આયર્ન રિચ હરિયાળી પાઉંભાજી. Khyati Dhaval Chauhan -
પાવભાજી
પાવ ભાજી નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે પાવભાજી મારા ઘરમાં બધાની ફેવરેટ છે#cookpadindia#cookpadgujrati#RB11 Amita Soni -
મહારાષ્ટ્રીયન વડા પાઉં (Maharashtrian Vada Pav Recipe In Gujarati)
મહારાષ્ટ્રીયન રેસિપી#MAR : મહારાષ્ટ્રીયન વડા પાઉંવડા પાઉં નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય છે. તો આજે મેં વડા પાઉં બનાવ્યા. Sonal Modha -
પાઉંભાજી (Paavbhaji Recipe In Gujarati)
પાવભાજી એ દરેક શહેરની ફેમસ વાનગી છે અમારા ધોરાજી ગામમાં પણ કૈલાસની અને ખાખીની પાવભાજી ખૂબ જ પ્રખ્યાત છે દૂર-દૂરથી તેનો સ્વાદ માણવા લોકો આવે છે મેં પણ એનો સ્વાદ અનેકવાર માણ્યો છે અને તેથી જ તેના જેવી બનાવવાનો પ્રયત્ન કર્યો છે.#CT Rajni Sanghavi -
-
પાણીપુરી નું પાણી
નાના મોટા સહુ ને ભાવતું કંઇક હોય તો એ છે પાણીપુરી, પાણી પૂરી નું નામ પડતાં જ મોઢા માં પાણી આવી જાય હે ને,!! મારા ઘર માં આ રેસિપી નું પાણી બધાનું ખૂબ જ ફેવરિટ છે. Kinjal Shah -
ફ્રેન્ચ ફ્રાઈસ
#ઇબુક૧#૩૬જેવું ફ્રેન્ચ ફ્રાઈસ નું નામ લઇ એ એટલે Mc Donalds ની યાદ આવી જાય.ફ્રેન્ચ ફ્રાઈસ નું નામ સાંભળી ને બધા ના મ્હોં માં પાણી આવી જાય.ખાસકરીને નાના બાળકોને તો ફ્રેન્ચ ફ્રાઈસ ઘણી ભાવતી હોય છે. Chhaya Panchal -
રેડ વેલ્વેટ ભાજી😍
#લોકડાઉનફ્રેન્ડ્સ, લોકડાઉન જેવી પરિસ્થિતિ માં સિમ્પલ અને હેલ્ધી ખોરાક આવકાર્ય છે. આવી પરિસ્થિતિમાં સામાન્ય રીતે આપણે કેટલાક શાકભાજી નો સ્ટોક કર્યો હોય તે સ્વાભાવિક છે. હવે આપણી પાસે અવેલેબલ શાક માંથી એક ટેસ્ટી ભાજી બનાવી ને એટ્રેકટીવ નામ સાથે સર્વ કરીએ તો થોડું ચેન્જ પણ મળશે અને બઘાં ને ભાવતું હેલ્ધી ભોજન પણ. રેડ વેલ્વેટ ભાજી પણ એક આવા જ વિચાર સાથે સર્વ કરી છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11487013
ટિપ્પણીઓ