દાડમ જ્યુસ

Leena Pahelajani Kanjani
Leena Pahelajani Kanjani @cook_20418273

એનિવર્સરી

દાડમ જ્યુસ

એનિવર્સરી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4નંગ દાડમ
  2. 2 ટી સ્પૂનખાંડ (પીસેલી)
  3. ચપટીસંચળ
  4. ચપટીમરી પાવડર
  5. 6બરફ ના ટુકડા
  6. 1ગ્લાસ પાણી
  7. ફુદીનો ગાર્નિશિંગ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ દાડમ છોલી તેના દાણા કાઢી લો.

  2. 2

    હવે મિક્ષચર લઇ તેમાં દાડમ, ખાંડ, સંચળ, પાણી, બરફ ના ટુકડા નાખી બરોબર મિક્સ કરી લો.

  3. 3

    પછી તેને ચાયની વડે ગાળી લો.

  4. 4

    હવે તેને ગ્લાસ માં નાખી તેમાં મરી પાવડર નાખો અને ફુદીના ના પાન સાથે સર્વ કરો.

  5. 5

    આ જયુસ વેલકમ ડ્રીંક તરીકે લઇ શકાય છે. બનવા માં એક દમ સરળ છે અને ઝડપ થી બની જાય છે અને ખુબ હેલ્થી અને ટેસ્ટી લાગે છે.

  6. 6

    આભાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Leena Pahelajani Kanjani
પર

ટિપ્પણીઓ

Similar Recipes