મસાલા કંસાર

Pooja Jaymin Naik @cook_20176411
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કંસાર માં તેલ નાખી બરાબર હલાવી લેવું ત્યાબાદ પાણી ગરમ કરી એમાં કંસાર નાખી આદુ લસણ ની પેસ્ટ, લીલા મરચા ની પેસ્ટ,મીઠું નાખી હલાવી દેવું અને ૫ મિનિટ માટે ધીમા તાપે થવા દેવું.. તૈયાર છે મસાલા કંસાર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કંસાર ની થુલી
#ઇબુક૧#પોસ્ટ૪૨તમે ગળ્યો કંસાર તો ખાધો જ હશે પણ કોઈવાર કંસાર ની થુલી ખાધી છે??? નહીં???? તો ચાલો આજે તમને કંસાર ની થુલી બનાવતા શીખવીશ જે ટેસ્ટ માં ખૂબ જ સ્વાદિષ્ટ છે અને ૫-૧૦ મિનિટ માં તૈયાર થઈ જાય છે.. મારો દીકરો જ્યારે પણ સાંજે ભાત માગે તો એને આ ગરમ ગરમ બનાવી આપુ છું ખૂબ જ હોંશ થી ખાઈ છે... નાના બાળકો માટે આ બેસ્ટ ડીશ છે જેને હજી બરાબર દાત પણ નથી આવ્યા એને ખીચડી ના બદલા માં આ કંસાર ની થુલી ખવડાવી શકો છો. Sachi Sanket Naik -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
તુરીયા માં પાતરા.(turiya patara in Gujarati.)
#મોમ. આ તુરીયા પાતરા મારી મમ્મી ખૂબ સરસ બનાવે છે. મને ખૂબ જ ભાવે છે. આજે મે બનાવ્યા છે. આમ આ રેસિપી ગુજરાતી લગ્ન પ્રસંગ માં ખાસ બને છે . ખૂબ સરસ ટ્રેડિશનલ ડીશ છે તમે પણ એક વાર જરૂર બનાવજો. Manisha Desai -
-
-
પુલાવ ઢોકળા (Pulav dhokla recipe in gujrati)
#ભાત. આ ઢોકળા મે સવારે બનાવેલા પુલાવ થોડો બચ્યો હતો એમાં થી બનાવ્યા છે. ખુબજ ટેસ્ટી અને સોફ્ટ બન્યા છે. અને કોઈપણ ઝંઝટ વિના આરામ થી ખુબ સેહલી રીત થી બની જાય છે. જરૂર થી હવે તમે પુલાવ બનાવો ત્યારે ટ્રાય કરજો. Manisha Desai -
-
-
-
ભરેલી પાપડી નું શાક.(પાપડી ના રવૈયા.)
આ પાપડી ખાસ રવૈયા માટે વપરાય છે. ખૂબ જ સરસ સ્વાદ હોય છે આનો. એક વાર ટેસ્ટ જરૂર કરજો.#ઇબૂક૧.#પોસ્ટ૪૮#સ્ટફડ Manisha Desai -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11569858
ટિપ્પણીઓ