રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલાં ગ્લાસ માં ફુદીના ના પાન ને હાથ વડે તોડી ને તેમાં ચાટ મસાલો નાખી લીંબુ ના ટુકડા નાખી સહેજ ટિચી નાખો પછી તેમાં ચાટ મસાલો નાખી ને તેમાં દાડમ નો પલ્પ નાખી બરાબર મિકસ કરી લો
- 2
પછી તેમાં ચમચી આડી રાખી સોડા વોટર ને ધીરે થી નખીડો પછી ઉપર ફૂડના ના પણ થી ગાર્નિશ કરી ને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ઈન્ડિયન બ્લેકબેરી મોકટેલ (Indian Blackberry Mocktail Recipe In Gujarati)
#Viraj મેં વિરાજ ભાઈ ની રેસીપી થી કાળા જાંબુ નું મોકટેલ બનાવ્યું.હું જાંબુ નો પલ્પ ફ્રોઝન કરી રાખું છું. Alpa Pandya -
-
-
-
મેંગો બીટરૂટ મોઇતો (Mango Beetroot Mojito Recipe In Gujarati)
#summer#cookoadindia#cookoadgujarati सोनल जयेश सुथार -
રોઝ મોકટેલ
#એનિવર્સરીઆજે મેં રોઝ મોકટેલ બનાવ્યું છે જે ખૂબ જ સરસ લાગે છે.તમે ઘરે જ બાળકો ને આ રીતે બનાવી આપશો તો બહાર ના કોલ્ડડ્રિકસ પીવાની જીદ ના કરે.તમે ઘરે કીટી પાર્ટી કે બર્થ-ડે પાર્ટીમાં પણ વેલકમ ડ્રિકસ તરીકે આપી શકાય છે. Bhumika Parmar -
-
-
-
-
-
-
ઓરેન્જ મોકટેલ(Orange Mocktail Recipe in Gujarati)
#GA4#WEEK17#mocktail Colours of Food by Heena Nayak -
-
-
-
મિન્ટ ઓરેન્જ લેમોનેડ
#એનિવર્સરીથોડો ફુદીનાનો ટેસ્ટ થોડો ઓરેન્જ અને લેમન સાથે આ ડ્રિન્ક એકદમ ફ્રેશ મેહસૂસ કરાવે છે ... Kalpana Parmar -
-
-
-
-
કુકુમ્બર લેમોનેડ (Cucumber Lemonade Recipe In Gujarati)
#RC4#GREENRECIPE આ રેસિપી મે સુપર કૂક ગેમ શો માથી મૌલી માંકડ કે જેમને તે ગેમ શો ની હરીફાઈ માં ભાગ લીધેલો હતો.. તો તેમની રેસિપી જોઈ ને મે પણ કુકુમ્બર લેમોનેડ બનાવેલ છે.. બહુ જ સરસ પીણું છે.. રિફ્રેશિંગ ડ્રીંક છે.. તમે પણ આ ડ્રીંક ની જરૂર ટ્રાય કરજો....🤗🤗 Kajal Mankad Gandhi -
-
-
બ્લૂ કોરાસો લેમોનેડ
આપણે મોટે ભાગે ડ્રિંક નું સીરપ બહાર થી લાવતા હોઈએ પણ હું અહી ડ્રિંક સાથે સીરપ ની રેસીપી પણ શેર કરું છું.#એનિવર્સરી#ડ્રિંક Viraj Naik -
સ્ટ્રોબેરી બ્લુબેરી મોકટેલ
ફ્રેશસ્ટ્રોબેરી મળેછે તેથી તાજા જ ફળો માંથી જયુસ બનાવી વેલ કમ ડ્રીંકસ બનાવો,#વેલકમ ડ્રીકસ#ઇબુક૧#goldenapron3Week3#29 Rajni Sanghavi -
રિફ્રેશિંગ દાડમ મોક્ટેલ
#cookpadindia#cookpadgujratiઆ moktail પીવા થી તાજગી આવી જાય છે . કોઈ મહેમાન આવે ત્યારે વેલ્કમ ડ્રિંક માં પણ સર્વ કરી શકાય છે .ખુબ જ attractive lage che 🍹🍹અને એકદમ જડપ થી થઇ જાય છે. Hema Kamdar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11583355
ટિપ્પણીઓ