સ્ટોબરી અને ફુદીના મીજીતો
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ખાંડ લો.ત્યાર બાદ તેની ચાસણી કરો.ત્યાર પછી તેને ગાળી લો.અને ઠરવા મૂકો.
- 2
એક મીકચર જાર માં સ્ટોબરી લો અને તેને ક્રશ કરો.
- 3
ત્યાર પછી તેને ખાંડ ની ચાસણી માં ઠરે પછી નાખી દો.અને મિક્ષ કરો.
- 4
હવે મિક્ષ્ચર જારમાં આદુ ફુદીનો લો અને તેને ક્રશ કરો.અને સંચળ પાવડર સોડા મસાલો નિમક અને તીખા પાવડર ને મિક્ષ કરો.
- 5
હવે સોડા મેકર માં સોડા એક ગ્લાસ બનાવો.
- 6
ત્યાર બાદ સર્વિંગ ગ્લાસ માં ૨ ચમચી સીરપ સ્તોબરી સીરપ નાખો.ત્યાર પછી તેમાં બરફ ના ટુકડા નાખો.ત્યાર બાદ તેમાં બનાવેલી સોડા નાખો.
- 7
હવે તેમાં લીંબુ સ્લાઈસ ફુદીના સમારેલ અને સ્તોબરી સમારેલી નાખી દો.
- 8
હવે તેને સજાવી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પાઈનેપલ મીન્ટ પંચ
#એનિવર્સરીફ્રેશ પાઈનેપલ મીન્ટ વાલુ આ વેલકમ ડ્રિકસ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.ફ્રેશ પાઈનેપલ ના હોય તો પાઈનેપલ ક્રશ પણ ચાલે છે. Bhumika Parmar -
રોઝ મોકટેલ
#એનિવર્સરીઆજે મેં રોઝ મોકટેલ બનાવ્યું છે જે ખૂબ જ સરસ લાગે છે.તમે ઘરે જ બાળકો ને આ રીતે બનાવી આપશો તો બહાર ના કોલ્ડડ્રિકસ પીવાની જીદ ના કરે.તમે ઘરે કીટી પાર્ટી કે બર્થ-ડે પાર્ટીમાં પણ વેલકમ ડ્રિકસ તરીકે આપી શકાય છે. Bhumika Parmar -
-
-
કાવો(વિસરાતી વાનગી)
#ઇબુક#day 15 શિયાળા માં કાવો પીવા માં આવે છે સવાર મા કાવો પીવાથી શરીર માં ગરમાવો રે છે સરદી અને કફ નથી થતો શરીર માટે આ ખૂબ સારું પીણું છે આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસીપી ગમશે 😊😊 Jyoti Ramparia -
-
-
-
-
-
-
-
ફ્રેશ ઓરેંજ મિન્ટ મોજીતો
#એનિવર્સરી#લવ#વીક૧#સૂપઅનેવેલ્કમડ્રીંકએનિવર્સરી ના કોન્ટેસ્ટ ના વીક ૧ માટે સૂપ અને વેલ્કમ ડ્રીંક માટેઓરેંજ મિન્ટ મોજીતો ની રેસીપી લઈ ને આવી છું.. ઓરેંજ એક એવું ફળ છે જેમાં વિટામીન સી ભરપૂર પ્રમાણ માં મળી રહે છે... મારા બેબી ને પણ બહુ ભાવ્યુ તો તમે પણ જરૂર બનાવજો... Sachi Sanket Naik -
-
-
-
આદુ ફુદીના આઇસ ટી
ગરમી મા કોઈ મસ્ત ઠંડુ ઠંડુ આપે તો મજ્જા પડી જાય.બધા એ આઈસ ટી તો પીધી જ હશે પણ આદુ અને ફુદીનો બંને એમાં મળે તો કંઇક અલગ જ મજા છે.#ટીકોફી Shreya Desai -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11586045
ટિપ્પણીઓ