રાંધવાની સૂચનાઓ
- 1
મેંદો લઈ તેમાં મીઠું અને દહીં નાખીને લોટ બાંધો. ત્યારબાદ તેને પાંચથી સાત કલાક માટે મુકી રાખો.
- 2
બાસમતી ચોખાને પલાળી અને ઓસાવી લેવા. ત્યારબાદ તેમાં ઘી અને જીરાનો વઘાર રેડી મીઠું નાખી મિક્સ કરો. તૈયાર છે જીરા રાઈસ
- 3
દાલ ફ્રાય માટે દાળને થોડી વાર પલાળી અને બાફી લેવી. ત્યાર બાદ એક ચમચી તેલનો વઘાર મૂકી તેમાં જીરુ ડુંગળી ટામેટા આદુ-મરચા-લસણની પેસ્ટ અને બધા સુકા મસાલા નાખી તેને હલાવો. ત્યારબાદ તેમાં બાફેલી દાળ નાખી મીઠું નાખી થોડી વાર ઉકાળી કોથમીર નાખી દેવી. તૈયાર છે દાલ ફ્રાય
- 4
મટર પનીર માટે ડુંગળી ટામેટાની પેસ્ટ કરી લેવી. ત્યારબાદ તેલ મૂકી તેમાં પનીર તળી લેવું. વટાણાને પાણીમાં ઉકાળી લેવા. હવે તેલ મૂકી તેમાં ગ્રેવી નાખી અને બધા સુકા મસાલા નાખવા. ત્યારબાદ તેલ છૂટે એટલે તેમાં પનીર અને વટાણા નાખી દેવા. મીઠું અને કસુરી મેથી નાખવી. બે ચમચી મલાઈ નાંખવી. કોથમીર નાખી પીરસવું.
- 5
નાનો લોટ થોડો મસળી તેની નાન વણી ને તવી માં શેકી લેવું. બટર કે ઘી ચોપડી પીરસવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
પંજાબી થાળી
#એનિવર્સરી#મૈનકોર્સ#વીક૩#તીખીમે મૈનકોસૅ માં બનાવ્યું છે નોથૅ ઈન્ડિયન ફુડ. બટર ચપાટી રોટી, પનીર કડાઈ, શાહી બિરયાની અને વેજ. રાઇતું.બટર ચપાટી રોટી, પનીર કડાઈ, શાહી બિરયાની, વેજ રાઇતું Charmi Shah -
પંજાબી થાળી (Punjabi Thali Recipe In Gujarati)
Week2#SN1#Vasantmasala#aaynacookeryclub#cookpad#cookpadindia#cookpadgujaratiપંજાબી વાનગી ખૂબ જ ફ્લેવરફુલ હોય છે. મરી મસાલા, મલાઈ અને તેજાના નો ઉપયોગ કરીને પંજાબી વાનગી બનાવવામાં આવે છે. મોટાભાગના લોકો પંજાબી વાનગી પસંદ કરે છે. Bhavini Kotak -
-
-
-
-
પંજાબી પ્લેટર
#એનિવર્સરી#મૈનકોર્સમારા ઘરના બધા જ સદસ્યો ને પંજાબી ડીશ ખાવી ખૂબ જ ગમે છે.મહિનામા એક વાર ઘરે હું અલગ અલગ પ્રકારના શાક ,દાલ ફ્રાય,જીરા રાઈસ બનાવું છું.આજે કૂકપેડ ની એનિવર્સરી ના માટે મેં અહીં પંજાબી પ્લેટર બનાવ્યું છે.જેમા મેં રેડ વેલવેટ કોફતા, પનીર ચીઝ મસાલા,દાલ ફ્રાય,જીરા રાઈસ,તંદુરી રોટી બનાવી છે સાથે છાશ, પાપડ અને સલાડ સાથે સર્વ કર્યુ છે. Bhumika Parmar -
-
પંજાબી ફૂલ થાળી
#એનિવૅસરીકૂક ફોર કૂકપેડ માટે મે આજે બનાવ્યુ છે. ફૂલ ડીસ પંજાબી થાળી જેમા બટર પનીર સબ્જી, તદુરી રોટી ,પાપડ,ડૂગળી,દાલફાય,જીરા રાઈસ,તથા ગાજર નો હલવો. ગુજરાતી હોય અને પ્લેટ મા સ્વીટ નહોય એવુ તોનજ બને.#મૈન કૉસ#week3 Kinjal Shah -
પનીર ભૂરજી નાનીઝા
#મૈંદાનાન પર પનીર ભુરજી અને ચીઝ મૂકી ને નાનિઝા તૈયાર કર્યા છે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
-
-
-
પંજાબી સીઝલર (Punjabi Sizzler Recipe In Gujarati)
#નોર્થ#ઓગસ્ટ#cookpadgujarati#cookpadindia#weekendchefપંજાબી જમવાનું આજે સો ને ભાવે છે .એમાં પણ પનીર ની સબ્જી નાન હોય તો મઝા પડી જાય. Jagruti Chauhan -
વેજ કીમા મસાલા (Veg Keema Masala Recipe in Gujarati)
બાળકો ઘણા શાકભાજી ખાતા નથી ત્યારે તેમને થોડો ફેરફાર કરી ને ખવડાવી શકાય છે. આ રેસીપી દરેક ને પસંદ આવે એવી છે. Disha Prashant Chavda -
-
-
પંજાબી થાળી (Punjabi Thali Recipe In Gujarat)
ભારત દેશ માં એટલી બધિ વિવિધતા છે.દરેક રાજ્ય માં બધાના ખોરાક અલગ.એમાંથી નોર્થ નિ બાંધી જ ડિશ આખી દુનિયા માં ફેમૉસ છે.અને એમા અમૃતસર ના બ્લેક છોલે અને કુલચા.અને જેને ખબર નથી એની જેનિ જાણ માટે કે આખાય નોર્થ માં તમે જવ ત્યા કોઇ પણ જગ્યા ઍ છોલે સાથે મૂળા નુ સલાડ આપવામા અવે જ છે. જેને લીધે ખાધેલી વસ્તુ જલદી પછી જય છે.તો ચલો રેસિપ શરુ કરીયે. Manisha Maniar -
-
-
-
પંજાબી થાળી(panjabi thali recipe in gujarati)
#goldenapron3#week16#મોમ મધર ડે ઉજવવા માટે ખાસ હું મારી દિકરીને ભાવતું પ્રિય પંજાબી થાળી બનાવી છે. મારી મમ્મી પણ મને આજ રીતે સંપૂર્ણ ખોરાક લેવા ની ટેવ પાડી છે.હુ પણ એજ આગૃહ થી મારી દિકરી માટે બનાવતી રહીશ. Rashmi Adhvaryu -
-
-
-
દાલફ્રાય જીરા રાઈસ
#એનિવર્સરી#મેઈન કોર્સદાલફ્રાય મારી દીકરી ના ફેવરીટ એટલે અવારનવાર બને અને બધી દાળ ના ઉપયોગ ના કારણે પ્રોટીન ભરપુર મળે. Nilam Piyush Hariyani -
More Recipes
ટિપ્પણીઓ