પંજાબી થાળી (Punjabi Thali Recipe In Gujarat)

Manisha Maniar
Manisha Maniar @cook_25547474
Mumbai

ભારત દેશ માં એટલી બધિ વિવિધતા છે.દરેક રાજ્ય માં બધાના ખોરાક અલગ.એમાંથી નોર્થ નિ બાંધી જ ડિશ આખી દુનિયા માં ફેમૉસ છે.અને એમા અમૃતસર ના બ્લેક છોલે અને કુલચા.અને જેને ખબર નથી એની જેનિ જાણ માટે કે આખાય નોર્થ માં તમે જવ ત્યા કોઇ પણ જગ્યા ઍ છોલે સાથે મૂળા નુ સલાડ આપવામા અવે જ છે. જેને લીધે ખાધેલી વસ્તુ જલદી પછી જય છે.તો ચલો રેસિપ શરુ કરીયે.

પંજાબી થાળી (Punjabi Thali Recipe In Gujarat)

ભારત દેશ માં એટલી બધિ વિવિધતા છે.દરેક રાજ્ય માં બધાના ખોરાક અલગ.એમાંથી નોર્થ નિ બાંધી જ ડિશ આખી દુનિયા માં ફેમૉસ છે.અને એમા અમૃતસર ના બ્લેક છોલે અને કુલચા.અને જેને ખબર નથી એની જેનિ જાણ માટે કે આખાય નોર્થ માં તમે જવ ત્યા કોઇ પણ જગ્યા ઍ છોલે સાથે મૂળા નુ સલાડ આપવામા અવે જ છે. જેને લીધે ખાધેલી વસ્તુ જલદી પછી જય છે.તો ચલો રેસિપ શરુ કરીયે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 થિ 2 30 કલાક
3 થિ 4 લોકો માટ
  1. 300 ગ્રામછોલે
  2. 1 કપ મેદો
  3. 5 નંગ મોટી ડુંગળી
  4. 2 ચમચીલસણ પેસ્ટ
  5. 2 ચમચીઆદુ પેસ્ટ
  6. 1 ચમચીકાપેલા મરચાં
  7. 1 ચમચીકસુરી મેથી
  8. 1 નાની ચમચીમરી અને લવિંગ
  9. 1 ચમચીઅનાર દાના
  10. 1 ચમચીસુકા આમળા
  11. જરુર પ્રમાણે મીઠુ
  12. 3 નંગ નાના ટોમેટો
  13. 1 ચમચીલાલ મરચુ પૌડર
  14. 1 ચમચીહલદર
  15. જરૂર મુજબ છોલે મસાલો
  16. 1/2 ચમચી ગરમ મસાલો
  17. જરૂર મુજબ બટર
  18. 1 નંગ નાનો મુલો.અને ગાજર
  19. 1 વાડકીમેશ કરેલુ પનીર
  20. 1 વાડકીપનીર ના ટૂકડા
  21. 1 ચમચીજીરુ
  22. 1 ચમચીશેકેલું જીરુ પાઉડર
  23. 1 ચમચીદહીં

રાંધવાની સૂચનાઓ

2 થિ 2 30 કલાક
  1. 1

    સૌ પ્રથમ 4 થી 5 કલાક પેલા છોલે ને પલાડી રાખવા.અને પછી કૂકેર માં મીઠુ અને સુકા આમળા નાખી બાફી નાખવા.5 થિ 6 વિસલ સાથે.

  2. 2

    હવે મિક્સર બાઊલ માં 1 1ચમચી આદુ અને લસણ નિ પેસ્ટ,થોડુ જીરુ,1 થિ દોઢ ચમચી અનાર દાણા,કાલા મરી અને લવિંગ સાથે પીસી લેવુ.

  3. 3

    પછી એક મોટી કડાઈ માં 3 મોટી ચમચી તેલ લેવુ.પચી તેલ અવે એટલે એમા પેલી પેસ્ટ નાખી દેવી.2 થિ 3 મિનિટ સોંતે કરી 2 ડુંગળી ઝીણી કાપેલી નાખવી.અને 2 ટોમેટો નિ પ્યુરિ. એમા મીઠુ,થોડુ લાલ મરચુ,થોડી હલદર,1 ચમચી કસ્તુરી મેથી,અને 1/2ચમચી ખાંડ,1 ચમચી છોલે મસાલો નાખી હલાવવું.5 થિ 7 મિનિટ સોંતે કરી,પેલા બાફેલા છોલે નાખી દેવા અને એમા 2 ચમચી બટર નાખવું..અને એની ઉપર કોથમીર અને આદુ ની લાંબી પતલી ચીરીયો કાપી નાખી અને તરત ઢાંકી દેવું.તમારા ટેસ્ટી છોલે તૈયાર.

  4. 4

    હવે કુલચા માટે એક પરત માં મેંદો લેવો.એમા વચ્ચે ખાડો કરી એમા 1 ચમચી દહીં,1/4 ચમચી બેકિંગ પાઉડર,મીઠુ,અને 1/2ચમચી ખાંડ નાખી રોટલી જેવો લોટ બાંધી ને ઢાંકી 2 કલાક રાખવો.

  5. 5

    કુલચા નો મસાલો મટે એક બાઊલ માં 4 બાફેલા બટાકા,1 જીણી ડુંગળી કાપેલી,થોડી કોથમીર,1/2 ચમચી ધણા,વાટેલું શકલુ જીરુ,મીઠુ,લાલ મરચુ,આમચૂર પાઉડર નાખી મિક્સ કરવુ.

  6. 6

    પનીર કુલચા મટે બટાકા નિ જગ્યાએ પનીર લેવુ બાકીનો મસાલો સેમ રાખવો.1 વાટકી મેશ કરેલુ પનીર લેવુ.

  7. 7

    ઓનિઓન લછા સલાડ મટે ડુંગળી નઍ ગોળ ગોળ કાપી એને છુટી કરશો એટલે રિંગ બનશે.એમા લીંબુ,મીઠુ શકલુ જીરુ પૌડર અને લાલ મરચુ નાખવું.

  8. 8

    કુલચા બનાવવાની રીત મેં વિડિયો માં મુકી છે એ રીતે હાથની મદદ વડે તૈયાર કરી હેન્ડલ વાળી લોધી પર ઍ કુલચા ને પાણી લગાવી મુકવું.અને છળી જઅય એટલે લોધી ને ઉંધી કરી શેક્વુ..એટલે કુલચા તૈયાર.એની ઉપર સરખુ બટર લગાવી પીરસવું.

  9. 9

    મૂળા ને તમે કોઇ પણ શેપ માં કાપી શકો છે.ગાજર,ટોમેટો,કાકડી,કોઇ પણ સલાડ ખાઈ શકો છો.

  10. 10

    તવા ઍ પનીર મટે 1 બાઊલ માં પનીર ના ટૂકડા નાખી એની ઉપર લાલ મરચુ,ગરમ મસાલો,મીઠુ અને 1 ચમચી દહીં નાખી ધીમેથી હલાવી 15 મિનિટ રાખી મુકવું

  11. 11

    તવા એ પનીર નોર્થ નુ સ્ટ્રીટ ફૂડ છે.ઍ બનાવવા મટે નાની કડાઈ માં 2 ચમચી તેલ મુકી એમા 1 નાની ચમચી આદુ લસણ નિ પેસ્ટ નાખી સોંતે કરવી અને એમા 1 નાની વાટકી ડુંગળી અને ટોમેટો જીણા કાપેલા નાખી સોંતે કરવુ.5 મિનિટ પછી એમા 8 થિ 10 કેપ્સિકુમ ના નાના ટૂકડા નાખી 2 મિનિટ હલાવી પેલું પનીર નાખી દેવું અને ઉપર થોડી હલદર,મીઠુ,કસુરી મેથી,નાખી હળવેથી હલાવી ઢાંકી દેવું.અને પછી ગરમ ગરમ ડિશ માં પીરસવું..તો તમારી તૈયાર છે પંજાબી વાનગી...જરુર થી જલદી બનવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Manisha Maniar
Manisha Maniar @cook_25547474
પર
Mumbai

ટિપ્પણીઓ (3)

Similar Recipes