મેંદા ની સાત પડ વાળી પૂરી

Smita Suba
Smita Suba @cook_20739683
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકી મેંદો
  2. મલાઈ
  3. જીરું, મીઠુ, મરી સ્વાદમુજબ
  4. તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધી વસ્તુ મિક્સ કરી લોટ બાંધો.

  2. 2

    લોટ ની પૂરી વણી તેના બે પડ વચ્ચે લોટ ભભરાવી ફરી વણો. તેના નાના લુવા બનાવો.

  3. 3

    પૂરી વણી તેલ માં તળો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Smita Suba
Smita Suba @cook_20739683
પર

Similar Recipes