રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બનાવેલી મેંદા ની પુરી લેવી મેંદા ની પુરી અગાઉથી તૈયાર કરીને રાખી શકાય છે આથી આ chat ફટાફટ 10 મિનિટમાં બની શકે છે
- 2
બાફેલા બટેટા ને ઝીણા ઝીણા સમારી લેવા ડુંગળી અને ટામેટાને પણ ઝીણા ઝીણા સમારી લેવા કોથમીર સુધારી લેવી લસણની ચટણી લીલી ચટણી અને આમલીની ચટણી ને પણ તૈયાર કરીને રાખી દેવું
- 3
તૈયાર કરેલી મેંદાની પૂરી ઉપર બાફેલુ બટેટુ ડુંગળી ટામેટા આમલીની ચટણી લસણની ચટણી લીલી ચટણી ચાટ મસાલો અને કોથમીર અને છેલ્લે ઉપર સેવ ભભરાવવી તૈયાર છે આપણી મસ્ત મજાની ચાટ પુરી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
આલુ ટિક્કી બ્રેડ ચાટ (Alu Tikki Bread Chat Recipe In Gujarati)
# ડિનર#goldenapron3#week 2 Riddhi Sachin Zakhriya -
-
કડ પુરી ચાટ
#goldenapron3 # વિક ૧૩ #ડીનરઆ લોકડાઉના સમય મા જો કાઈ ચટપટુ ખાવા નુ બનાવીયે તો કેવી મજા આવે તો મેતો આજે મારા ધરે આ કડ પુરી ચાટ બનાવી તમે પન બનાવજો સ્વાદ મા ખુબજ સરસ અને હેલદી છે Minaxi Bhatt -
-
-
-
-
દહીં પુરી (ચાટ)
#કાંદાલસણ#goldenapron3 #week19 #curd(કાંદા લસણ વગરનું ચટપટું ખાવાની ઈચ્છા થાય ત્યારે બનાવો દહીંપુરી.) Kashmira Bhuva -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સેવ પુરી
#સ્ટ્રીટદહીંપુરી,પાણીપુરી, સેવપુરી સ્ટ્રીટ ફૂડ માં ખાસ કરી ને લેડીઝ ની વધારે ખવાતી આ સ્ટ્રીટફૂડ રેસીપી છે . જો પુરી ઘર માં હોય તો સેવ પુરી જલ્દી બસની જાય છે. તો સેવ પુરી કોન્ટેસ્ટ માટે આજે મેં બનાવી છે. Krishna Kholiya -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11719658
ટિપ્પણીઓ