રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પ્રેશર કૂકર માં 3 સીટી કરી મગ બાફી લો
- 2
પછી પેનમાં તેલ મૂકી સૂકું મરચું, તમાલ પત્ર, રાઇ જીરું, તજ લવીંગ, લીમડો અને હીંગ મૂકી ટમેટાં ના પીસ વઘારો, ટમેટાં સંતલાઇ જાય એટલે મગ વઘારો
- 3
પછી સૂકાં મસાલા નાંખી સાતલો અને 2 વાટકા પાણી નાખી મગ સારી રીતે ઉકલવા દો,પાંચ મિનિટ ઉકાળી, બાઉલમાં કાઢી ધાણા ભાજી ભભરાવો
- 4
ગરમાગરમ મગ ભાત અને રોટલી સાથે સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
પંજાબી દાળ અને જીરા રાઈસ
#સુપરશેફ 4#રાઈસ અને દાળ રેસીપી આપણા ગુજરાતી ભોજન માં દાળ ભાત નું આગવું સ્થાન છે,એમાંય પંજાબી દાળ અને જીરા રાઈસ નું કોમ્બિનેશન માણવા મળે તો કંઈક અલગ જ સ્વાદ આવે.તમે પણ આ પંજાબી દાળ અને જીરા રાઈસ જરુર થી ટ્રાય કરજો,મજા આવસે 🙂 Bhavnaben Adhiya -
-
-
-
-
કઢી, ભાત અને મગ (Kadhi Rice Moong Recipe In Gujarati)
#30mins નવરાત્રી ના તહેવારો ચાલી રહ્યા છે, બહેનો ને ગરબા રમવા જવું હોય તો ઝડપથી બની જાય અને સંતોષ મળી રહે તેવી રસોઈ બનાવવી ગમે. આજે મેં 30 મિનિટ માં બની જાય તેવા કઢી, ભાત અને મગ બનાવ્યા, ખૂબ જ જમવાની મજા આવી. 😋 Bhavnaben Adhiya -
ગુવાર ઢોક્ળી નું શાક (guvar dhokli nu saak in gujarati)
#સુપરશેફ 1 હું નાની હતી ત્યારે મારાં મમ્મી આ ગુવાર ઢોક્ળી નું શાક ખૂબ બનાવતાં,એટલે આજે મેં શાક બનાવ્યું બહુ મજા આવી,તમે પણ ટ્રાય કરી જુઓ. Bhavnaben Adhiya -
-
-
-
-
-
-
-
મેથી વાળી કાઠીયાવાડી કઢી (Methi Vali Kathiyawadi Kadhi Recipe In Gujarati)
#ROK#cookpadgujarati#cookpadindia#Week 2 Bharati Lakhataria -
-
-
-
લીલી ડુંગળી અને ચણા દાળ નું શાક(Spring onion with chana dal sabji recipe in Gujarati)
#GA4#Week11 શિયાળો એટલે ગ્રીન સબ્જી ની સિઝન તેમાંય લીલી ડુંગળી ની સબ્જી તો મજા પડી જાય,આજે મેં લીલી ડુંગળી અને ચણા દાળ નું શાક બનાવ્યું તો ખૂબ સરસ બન્યું,તમે પણ ટ્રાય કરી જુઓ 🙂 Bhavnaben Adhiya -
-
-
સુવા ની ભાજી અને રીંગણ ની સબ્જી
#MW4#wintershakreceip શીયાળૉ એટલે શાક ભાજી અને વસાણા ની સિઝન,આ સિઝન માં તમે મનપસંદ શાક બનાવી ખાઈ શકો,મેં આજે સુવા ની સબ્જી બનાવી તો ખૂબ મજા આવી,તમે પણ ટ્રાય કરજો 🙂 Bhavnaben Adhiya -
-
કોદરી મસાલા ખીચડી (Kodari Masala Khichadi Recipe In Gujarati)
#GA4#Week7#cookpadindia#cookpadgujratiઆ પણે બધા મોટા ભાગે ખીચડી બનાવવા માટે ચોખા નો જ ઉપયોગ કરીએ છીએ.પરંતુ કોદરી વિશે બહુ ઓછાં લોકો જાણતા હોય છે પોષક તત્વો થી ભરપુર અને પચાવવા માં હલકી હોય છે માટે વજન ઘટાડવા માં ખૂબ ઉપયોગી ,fasting glucose level ne ઘટાડે છે માટે ડાયટીંગ કરવા વાળા લોકો અને ડાયાિબીટીસના દર્દી ઓ માટે કોદરી આશીર્વાદ છે.કોદરી માં કાર્બોહાઈડ્રેટ નું પ્રમાણ બહુ જ ઓછું છે અને ફાય ટો નુટ્રિયાંત ,વિટામિન મિનરલ્સ વધુ હોય છે માટે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. Bansi Chotaliya Chavda
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11612522
ટિપ્પણીઓ