પડ વાળી પૂરી (ફરસી પૂરી)

#SFR
રાધંણ છટ્ટ ,સાતમ ના ત્યોહાર માટે મે ફરસી પૂરી બનાવી છે,એમા મે ઘી ના મોણ ની જગયા ઘી ના કીટુ ના ઉપયોગ કરયુ છે સરસ ક્રિસ્પી લેયર વાલી બની છે
પડ વાળી પૂરી (ફરસી પૂરી)
#SFR
રાધંણ છટ્ટ ,સાતમ ના ત્યોહાર માટે મે ફરસી પૂરી બનાવી છે,એમા મે ઘી ના મોણ ની જગયા ઘી ના કીટુ ના ઉપયોગ કરયુ છે સરસ ક્રિસ્પી લેયર વાલી બની છે
રાંધવાની સૂચનાઓ
- 1
1થાલી મા મેંદો,મીઠું,અજમો,ઘી ના કીટુ નાખી ને મિક્સ કરી ને ક્રમ્બલ મિક્સ કરવુ.પછી 1/2વાટકી પાણી નાખી ને લોટ ભેગુ કરી લેવુ, લોટ ને મસળવાના નથી, નહી તો પડ તુટી જાય
- 2
હવે આઢણી પર લોટ ભેગુ કરી ને મોટી રોટલી વણી લેવી રોટલી 1/2 ઈચં જાડી રાખવી. રોટલી પર ફૉક થી ઈમ્પ્રેશન પાડી લેવુ જેથી પૂરી ફુલે નહી.. ત્યાર પછી ગોળ કટર અથવા વાટકી થી નાની નાની પૂરી કાપી લેવુ.
- 3
કઢાઈ મા તેલ ગરમ કરી ને મીડીયમ ફલેમ પર ક્રિસ્પી ગુલાવી રંગ ની તળી લેવુ. કીટુ ના મોણ ના લીધે ગોલ્ડન ક્રન્ચી દાણા દેખાય છે જે ખાવા મા ખુબ સરસ લાગે છે. તૈયાર છે છટ્ટ સાતમ માટે કોરા નાસ્તા.". ફરસી પૂરી.."
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પડ વાળી પૂરી
#cookpad #cookpadindia #cookpadgujarat આ પૂરી સાતપડ વાળી પૂરી પણ કહેવાય છે . આપુરી ખૂબ જ ફરસી અને ક્રિસ્પી હોય છે. આ પૂરી લાંબા સમય સુધી સારી રહે છે Bhavini Kotak -
ફરસી પૂરી (Farsi Puri Recipe In Gujarati)
દિવાળી એટલે ફરસી પૂરી.. 😂 દિવાળી હોય અને ફરસી પૂરી ના બને આવું બને જ નહીં. તો દિવાળી સ્પેશિયલ રેસિપિ ફરસી પૂરી વગર અધૂરું જ કહેવાય. તેથી મેં બનાવી આજે મારી ખૂબ જ ફેવરિટ ફરસી પૂરી.#DIWALI2021 Nidhi Desai -
લેયર્ડ ફરસી પૂરી (Layered Farsi Poori Recipe In Gujarati)
#DFTદિવાળી એટલે ફરસાણની વણઝાર.. આજે મેં લેયર્ડ ફરસી પૂરી બનાવી.. એકદમ ક્રિસ્પી અને સોફ્ટ પૂરી બની છે. Dr. Pushpa Dixit -
ક્રિસ્પી ફરસી પૂરી (Crispy Farsi Poori Recipe In Gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#DTRદિવાળીનો તહેવાર આવે એટલે બધા અલગ અલગ પ્રકારના નાસ્તા બનાવે છે. એમાં ફરસી પૂરી એ ભારતનો જાણીતો તળેલો નાસ્તો છે. બધા નાસ્તા બનાવી એ પણ મારા ફેમિલીમાં બધાનો ફેવરેટ નાસ્તો ફરસી પૂરી છે. ફરસી પૂરી મેંદા અને ઘઉંના લોટમાંથી બને છે. અહીં મેં મેંદાના લોટમાંથી ફરસી પૂરી બનાવી છે મેંદાના લોટમાંથી બનતી પૂરી ખસ્તા બને છે. આ પૂરીનો લોટ બાંધવા માટે ઘીનું મુઠ્ઠી પડતું મોણ નાખવામાં આવે છે. પરફેક્ટ માપ સાથે લોટ બાંધશો તો પૂરી પરફેક્ટ બનશે. Parul Patel -
ફરસી પૂરી(Farsi poori recipe in gujarati)
#સાતમ#પોસ્ટ1ફરસી પૂરી નાસ્તા માં બધાને ખૂબ પસંદ આવે છે માટે લોકો તહેવાર માં નાસ્તા બનાવે તેમાં એક આ નાસ્તો તો હોય જ. આ પૂરી બનાવવી ખૂબ સરળ છે. ક્રિસ્પી કરારી પૂરી અને ચા ખૂબ જ સરસ કોમ્બિનેશન છે. Shraddha Patel -
ફરસી પૂરી
#RB5#WEEK5- ફરસી પૂરી અમારા ઘર માં બધા ને બહુ જ ભાવે છે.. દિવાળી માં અને શ્રાવણ મહિના માં ખાસ ફરસી પૂરી બને અને ખાસ બધા આ ખાવા માટે ઘેર નાસ્તો કરવા આવે.. Mauli Mankad -
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
મેંદા ના લોટ અને ચણાના લોટને લઈ ફરસી પૂરી બનાવી આ પૂરી બહુ જ સરસ લાગે છે#RC1 Rajni Sanghavi -
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
#SFRમિત્રો, સાતમ આઠમનો તહેવાર હોય અને ફરસી પૂરી ન બને એ કેવી રીતે શક્ય છે? ફરસી પૂરી શ્રાવણ મહિનામાં આવતા તહેવારનું સ્પેશિયલ ફરસાણ છે. Ruchi Anjaria -
ડોનટ પૂરી(ફરસી પૂરી) (Doughnut Puri Recipe In Gujarati)
દિવાળીના તહેવારોમાં અલગ અલગ જાતની ફરસી પૂરી બનાવીએ છીએ મેં આજે વધારે લેયર ખુલે તેવી ડોનટ ના શેપમાં ફરસી પૂરી બનાવી છે જેની રેસીપી હું તમારી સાથે શેર કરું છું #કુકબૂક Rachana Shah -
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
#DTR#Diwali_Special#cookpadgujarati ફરસી પૂરી એક ક્રિસ્પી પૂરી છે જે સ્વાદમાં લાજવાબ છે. ગુજરાતીમાં “ફરસી” નો મતલબ ક્રિસ્પી થાય છે અને માટે તેના નામ પ્રમાણે તે એકદમ ક્રિસ્પી હોય છે. તેને મેંદો, મરી, જીરું અને અન્ય મસાલાઓથી બનાવવામાં આવે છે. પહેલાના સમયમાં તેને વિશેષ નાસ્તાના રૂપે ખાસ કરીને તહેવારો દરમિયાન બનાવવામાં આવતી હતી. આ પૂરી મીઠું અને ખાટુ કેરીનું અથાણું અથવા ચા અને કોફીની સાથે સૌથી સરસ લાગે છે. ફરસી પૂરી ગુજરાતમાં સૌથી વધારે લોકપ્રિય છે, જેને દિવાળીના તહેવારમાં પણ ઘણા લોકો બનાવે છે. Daxa Parmar -
ફરસી પૂરી
અત્યારે સાતમ-આઠમનો તહેવાર આવી રહ્યો છે તો દરેકના ઘરમાં બનતી ફરસી પૂરી#cookwellchef#ebook#RB14 Nidhi Jay Vinda -
ત્રિરંગી ફરસી પૂરી
#TR#RB19#SJR#cookpadgujarati#cookpadindia#cookpad 15 ઓગસ્ટ ની ઉજવણી નિમિત્તે મેં આજે ત્રિરંગી ફરસી પૂરી બનાવી છે. મેં આ પૂરી મેંદાના લોટના ઉપયોગથી બનાવી છે. મેંદાના લોટમાં સેફરોન અને ગ્રીન કલર ઉમેરીને પૂરીને સરસ મજાનો ત્રિરંગી કલર આપ્યો છે. આ પૂરી દેખાવમાં જેટલી સરસ કલરફુલ લાગે છે તેટલી જ ખાવામાં પણ સ્વાદિષ્ટ અને ક્રિસ્પી બની છે. તો તમે પણ આ ત્રિરંગી પૂરી બનાવી તમારો અભિપ્રાય જરૂરથી શેર કરજો. Asmita Rupani -
ખાજલી (Khajali Recipe In Gujarati)
# હોળી માટે નાસ્તા#ટી ટાઈમ સ્નેકસ# છોટી છોટી ભૂખ અને હલ્કા ફુલ્કા નાસ્તા#પડ વાલી પૂડી ,લેયર પૂડી.સાટા પુડી (લછછા પૂરી) Saroj Shah -
ત્રિકોણી ફરસી પૂરી (Triangle Farsi Poori Recipe In Gujarati)
#DTR#cookpad_gujarati#cookpadindiaફરસી પૂરી એ ભારત નો જાણીતો તળેલો નાસ્તો છે જે સામાન્ય રીતે મેંદા, ઘઉં ના લોટ થી બને છે પણ અન્ય લોટ ના ઉપયોગ થી પણ બની શકે છે. પણ મેંદા ના લોટ થી બનતી પૂરી સરસ ફરસી અને ખસ્તા બને છે. સ્વાસ્થ્ય ની દ્રષ્ટિએ મેંદો તથા તળેલો નાસ્તો બન્ને હાનિકારક છે. પરંતુ તહેવાર હોય તો થોડું તળેલું તો ખવાય જ ને? 😊 Deepa Rupani -
ક્રિસ્પી લેયર પૂરી (Crispy Layer Poori Recipe In Gujarati)
#DTR#Diwali special#cookpad Gujaratiપડ વાલી પૂરી ,લેયર પૂરી,સ્પાઈરલ પૂરી અને ખાજલી જેવા નામો થી જાણીતી નાસ્તા રેસીપી છે ,દિવાલી મા ડ્રાય સ્નેકસ તરીકે નમકીન અને મીઠી બન્ને રીતે બને છે.મે નમકીન બનાવી છે Saroj Shah -
ક્રિસ્પી ફરસી પૂરી
#RB20#week20#SJR સાતમ આઠમ નાં તહેવારો માં ફરસી પૂરી બધા બનાવતા હોય છે. પણ મે અહીંયા ધઉં નાં લોટ ની ફરસી પૂરી બનાવી છે.જે સ્વાદ માં તેમજ હેલ્થ માટે પણ ઉત્તમ છે. Nita Dave -
ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
શ્રાવણ ફેસ્ટિવ રેસીપી#SFR : ફરસી પૂરીતહેવાર આવતા ની સાથે જ બધી બહેનો નાસ્તા બનાવવા મા લાગી જાય. એમા ફરસી પૂરી તો બધા ની ફેવરિટ. ચા કોફી સાથે ખાવાની મજા આવે . મારા સન ને ફરસી પૂરી બહુ જ ભાવે. Sonal Modha -
લચ્છા પૂરી(lachchaa puri recipe in gujarati)
#સ્નેક્સઆપણે સૌ લચ્છા પરાઠા બનાવતા હોઇ એ છીએ. આજે મે લચ્છા પૂરી બનાવી. એકદમ સરસ ફરસી બની, મરી અને અજમા થી એકદમ ટેસ્ટી લાગે છે, તેના એક એક લેયર એટલા સરસ દેખાય છે કે જોઈ ને જ ખાવાનું મન થઈ જાય.. તમે પણ જરૂર બનાવજો લચ્છા પૂરી... Jigna Vaghela -
મેથી ની ભાજી વાળી ફરસી પૂરી
#ff3સાતમ આઠમ મા બધાં ફરસાણ બનાવે છે કોઈ મીઠાઈ બનાવે છે મે ઘઉં નાં લોટ ની ફરસી પૂરી બનાવી મેથીની ભાજી નાખી ને Vandna bosamiya -
ફરસી પૂરી(farsi puri recipe in gujarati)
ગુજરાતીઓના ઘરમાં ફરસી પૂરી અચુક બનતી જ હોય છે. તહેવારોના સમયમાં તો ખાસ ફરસી પૂરી બનાવવામાં આવે છે. ફરસી પૂરીને તમે ચા-કોફી સાથે નાસ્તામાં ખાઈ શકો છો.#કૂકબુક Nidhi Jay Vinda -
ફરસી પુરી
#ઇબુક૧#૨૯ફરસી પૂરી નાસ્તા માટે બનાવી શકાય છે કોઈ મદદ માટે ના હોય તો આવી ત્રિકોણ પૂરી એકલા હાથે ઝડપથી બની જાય છે mamtabhatt829@gmail.com Bhatt -
# ફરસી પડ વાળી પૂરી(Farsi pad vadi puri)
#સ્નેક્સ આ સ્નેક્સ ચા અને મસાલા દૂધ સાથે ખાવાની અલગ જ મજા છે 15-20 દિવસ સુધી આ પૂરી ને સ્ટોર કરીને ખાવાની મજા કંઈક જુદી છે આને. એકલી પણ ખૂબ જ સારી લાગે છે.આની પાછળ એક બીજું પણ યાદ છે આ રેસિપી મારા મ્મમી ની છે. હું એક વર્કિંગ વુમન છું અને મને ચા સાથે આ પૂરી ખાઇને બીજું કામ કરું છું Patel chandni -
ફરસી સમોસા પૂરી (Farsi Samosa Poori Recipe In Gujarati)
#DFTઘઉં ના લોટની પડ વાળી એકદમ ક્રિસ્પી અને સરસ ફરસી સમોસા પૂરી બનાવી છે. આ પૂરીમાં મસાલો પણ કરી શકાય અને ગરમ હોય ત્યારે ચાટ મસાલો ભભરાવી દો તો પણ ખૂબ જ સ્વાદીષ્ટ લાગે છે. Dr. Pushpa Dixit -
ફરસી પૂરી
દિવાળીના તહેવારમાં ફરસી પુરી દરેકના ઘરે બને છે અને સવારે નાસ્તામાં ચા સાથે ખૂબ સારી લાગે છે#DFT Rajni Sanghavi -
મેથી ફરસી પૂરી (Methi Farsi Poori Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiમેથી એ બહુ જ ગુણકારી છે. મેથી શરીર ના ઘણા રોગો ને નાશ કરે છે અને ઘણી રીતે ફાયદાકારક પણ છે. શિયાળામાં તો ભરપૂર પ્રમાણ માં મેથી મળે છે અને એને અલગ અલગ રીતે રસોઈમાં વાપરવામાં આવે છે. હવે વાત કરીએ પૂરી ની તો પૂરી એ ગુજરાતી નો પ્રખ્યાત નાસ્તો કહેવાય છે. અને પૂરી ને મેથી સાથે બનાવવામાં આવે તો એનો ટેસ્ટ પણ બહુ જ સારો આવે છે. અહીં મેં મેથી ની ફરસી પૂરી બનાવી છે. જે ટેસ્ટ ની સાથે ગુણકારી પણ છે અને એકદમ સોફ્ટ ક્રિસ્પી છે.સવારની કે સાંજની ચા સાથે નાસ્તા માટે નો આ એક બેસ્ટ ઓપ્શન છે. Unnati Bhavsar -
લચ્છા પૂરી(Lachha puri recipe in gujarti)
#સાતમ સાતમ આઠમ આવી રહી છે. તોહ મે એના માટે લચ્છા પૂરી બનાવી છે.. તહેવારોના સમયમાં તો ખાસ આ પૂરી બનાવવામાં આવે છે. આ પૂરીને તમે ચા-કોફી સાથે નાસ્તામાં ખાઈ શકો છો. ખાવામાં એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી લાગે છે. Mitu Makwana (Falguni) -
ફરસી પૂરી(farsi puri recipe in gujarati)
#સાતમબાળકોને ભાવે માટે મે જુદા જુદા શેઇપ ની પૂરી બનાવી છે. Shweta ghediya -
તીખી ફરસી પૂરી (Tikhi Farsi Puri Recipe In Gujarati)
#સાતમ #વેસ્ટ #વેસ્ટઇન્ડીયારેસીપીકોનટેસ્ટ #ગુજરાતસ્ટેટફરસી પૂરી એક ટી ટાઈમ સ્નેક છે., જે સહુને ગમે છે.. દિવાળી અથવા શ્રાવણ માસમાં આવતી સાતમ માં દરેક ગુજરાતી ના ઘર માં તીખી પૂરી બનાવવા માં આવે છે.. ક્રિસ્પી અને સ્વાદિષ્ટ તીખી પૂરી બધા ની ફેવરિટ છે.. Foram Vyas -
પડ વાલા રોલ પરાઠા
#MBR4Week 4cookpad Gujaratiપરાઠા મા ઘણી બધી વિવિધતા જોવા મળે છે ઠંડી ની ઋતુ હોય અને ગરમાગરમ પરાઠા ખાવાની મજા આવી જાય છે મે અનેક લેયર વાલા સોફટ અને ક્રિસ્પી પરાઠા બનાયા છે લંચ ,ડીનર ,બ્રેકફાસ્ટ મા બનાવી શકાય Saroj Shah -
મેંદાની ફરસી પૂરી (Maida Ni Farsi Puri Recipe In Gujarati)
#GA4#Week9#Puri#Maida#Friedચાર આકાર ની પૂરી જુદા જુદા પડે વાળી ફરસી પૂરી તૈયાર દીવાળી તહેવાર માં બનાવી એ છીએ. Kapila Prajapati
More Recipes
ટિપ્પણીઓ (5)