ગાજર નો સંભારો

Avani Dave
Avani Dave @cook_20846673
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. અડધું ગાજર
  2. 1મરચું
  3. 1/2 ચમચીવઘાર માટે તેલ
  4. 1/4 ચમચીરાય
  5. મીઠું
  6. 1/4 ચમચીહળદર
  7. ચપટી હિંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ગાજરને છીણીને તેમાં મરચું ઝીણું સુધારો

  2. 2

    ત્યારબાદ એક વાસણમાં વઘાર માટે એક ચમચી તેલ મૂકો. તેમાં રાય ઉમેરો, વઘાર આવ્યા બાદ તેમાં સહેજ હિંગ નાખો.

  3. 3

    વઘારમાં ગાજર મરચાં ઉમેરો. પછીથી તેમાં સ્વાદ અનુસાર હળદર અને નિમક નાખો

  4. 4

    એક બે મિનિટ સુધી ગેસ ઉપર તેને ચડવા દઇ ત્યારબાદ સર્વિંગ બાઉલમાં સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Avani Dave
Avani Dave @cook_20846673
પર

ટિપ્પણીઓ

Similar Recipes