ગાજર નો ટેસ્ટી સંભારો

Rina Ruparelia
Rina Ruparelia @cook_20843968
Junagadh

ગાજર નો ટેસ્ટી સંભારો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2દેશી ગાજર
  2. 1લીલું મરચું
  3. 2 ચમચીતેલ
  4. 1/4 ચમચીરાય
  5. 1/4 ચમચીહળદર
  6. નિમક જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ગાજર ને ખમણી લેવાના અને મરચું સુધારી લેવું

  2. 2

    ખમણેલા ગાજર માં થોડું નિમક છાંટી 5 -7 મિનિટ રહેવા દેવાનું. મીઠું નાખવાથી તેમાંથી પાણી નીકળી જશે અને સંભારો છૂટો થશે.

  3. 3

    તેલ મૂકી તેમાં રાયનો વઘાર કરી પહેલા મરચું સાંતળવું પછી ગાજર ઉમેરી દેવાના. થોડીજ વારમાં સ્વાદિષ્ટ સંભારો તૈયાર થઈ જશે.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rina Ruparelia
Rina Ruparelia @cook_20843968
પર
Junagadh

ટિપ્પણીઓ

Similar Recipes