રાંધવાની સૂચનાઓ
- 1
ત્રણેય કેપ્સીકમ ગાજર ડુંગળી ને ધોઈ ખમણી કરી લો.
- 2
પેન પર તેલ લગાવી બેટર પાથરી દો પછી લસણની ચટણી પીઝા સોસ બંને મિકસ કરી તેના પર લગાવી બધુ ખમણ પાથરી ચડવા દો
- 3
તેમા મરચુ, મીઠુ,ગરમ મસાલો,પનીર,ચીઝ નાખી બધો મસાલો મિકસ કરો ચીઝ ઓગળી જાય એટલે કોથમરી નાખી રોલ વાળી ડીશ મા રાખી ઉપર સોસ થી ગાઁરનીશ કરી ચટણી સાથે સવ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
પીઝા ઢોસા
#સાઉથ#ઇબુક#day20ઢોસા નું બીજુ એક નવુ રૂપ પીઝા ઢોસા ખૂબ જ ટેસ્ટી અને ઝડપ થી તૈયાર થઈ જાય અને નાના મોટા સૌને ભાવશે તો જરૂર બનાવજો Sachi Sanket Naik -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
જીની ઢોસા (Jini Dosa Recipe In Gujarati)
આ રેસિપી મુંબઈ સટી્ટ ફુડ ફેમસ છેમે ઘરે ટા્ઈ કરી રેસિપી ખુબ જ સરસ બની છેટેસ્ટી બન્યા છે ઢોસાતો આવો જોઈએ કઈ રીતે બને છે#TT3 chef Nidhi Bole -
-
-
પનીરભુરજી વીથ પ્લેન ઢોસા
#ફ્યુઝન-આ ડીશ મા સાઉથ+પંજાબી નુ કોમ્બીનેશન છે.#ઇબુક૧#૧૬ Tejal Hitesh Gandhi -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11666778
ટિપ્પણીઓ