ફ્રાઈડ રાઈસ વિથ હકકા નુડલ્સ

Avani Dipen Suba
Avani Dipen Suba @cook_20754630
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપ ચોખા
  2. ૧૦૦ ગ્રામ હકકા નુડલ્સ
  3. ૨૫૦ ગ્રામ કોબીજ
  4. ૨ નંગ ગાજર
  5. ૨ નંગ કેપ્સીકમ
  6. ૪ નંગ મરચા
  7. ૪ નંગ ડુંગળી
  8. ૧ ચમચી લસણ ની પેસ્ટ
  9. ૧ ટુકડો આદું
  10. ૨ ચમચી રેડ સોસ
  11. ૪ ચમચી ચીલી સોસ
  12. ૪ ચમચી સોયા સોસ
  13. મીઠું જરૂર મુજબ
  14. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધી વસ્તુઓ ધોઈ ને સાફ કરીને તૈયાર કરો.

  2. 2

    રાઈસ અને નુડલ્સ ને બાફી લો.તેમા મીઠું અને તેલ નાખીને હલાવો.બફાઇ જાય પછી ચારણી મા ગાળો. તેના પર ઠંડું પાણી નાખો જેથી છુટા પડી જાય નુડલ્સ.

  3. 3

    કોબી, ગાજર, કેપ્સીકમ, ડુંગળી લાંબા સુધારો. લોયા મા તેલ ચોપડી ને આદુ મરચાની પેસ્ટ, લસણ ની પેસ્ટ નાખી બધા શાક નાખી થોડી વાર હલાવો.

  4. 4

    તેમા બધા સમારેલા સોસ, મીઠું નાખો અને થોડા સમય સુધી હળવા હાથે મીકસ કરો.

  5. 5

    તૈયાર છે મૈૈન કોસ ડુંગળી અને કોથમીર થી ગાર્નીશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Avani Dipen Suba
Avani Dipen Suba @cook_20754630
પર

ટિપ્પણીઓ

Similar Recipes