રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કોબી ને ઝીણી સમારી લો. ત્યારબાદ કેપ્સિકમને ઝીણી કતરણ કરી લો હવે ડુંગળી ની પણ ઝીણી કતરણ કરી લો
- 2
એક પેનમાં ૨ કપ પાણી નાખી ઉકળવા દો ત્યારબાદ તેમાં નૂડલ્સ નાખ્યું તેના પર મીઠું અને થોડું તેલ નાખી તેને હલાવી અને ઉકળવા દો. નુડલ્સ બફાઈ જાય એટલે તેને જાળમાં કાઢી તરત જ તેના પર ઠંડુ પાણી નાખી દો જેથી કરીને નુડલ્સ એકબીજા સાથે સ્ટીક ના થઈ જાય
- 3
હવે એક પેનમાં બે ચમચી તેલ મૂકી તેમાં ડુંગળી અને કોબી નાખો થોડીવાર હલાવ્યા બાદ તેમાં કેપ્સિકમ નાખી સ્વાદ અનુસાર મીઠું નાખો અધકચરો ચડે એટલે તેમાં બે ચમચી સોયા સોસ એક ચમચી રેડ ચીલીસોસ અને એક ચમકે ટમેટો સોસ નાખીને તેમાં નુડલ્સ મિક્સ કરી થોડીવાર થવા દો
- 4
હવે નુડલ્સ મિક્સ કર્યા બાદ તેને સર્વિંગ બાઉલમાં લઈ સવૅ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
વેજીટેબલ હક્કા નુડલ્સ (vegetable hakka noodles recipe in Gujarati)
#મોમ#goldenapron3#વીક17 Bijal Samani -
હક્કા નુડલ્સ(Hakka Noodles Recipe In Gujarati)
હક્કા નુડલ્સ એ ઝડપથી બનતી ચાઈનીઝ ડીશ છે જે બાળકોને ખૂબ પ્રિય છે Krishna Vaghela -
-
-
-
-
-
વેજિટેબલ્સ હક્કા નુડલ્સ(vegetable hakka noodles recipe in gujarati)
#goldenapron3#week19 Pushpa Chudasama -
-
સેઝવાન હક્કા નુડલ્સ (Schezwan Hakka Noodles Recipe In Gujarati)
#goldenapron3#week6#એપ્રિલ Heeta Vayeda -
-
-
-
-
-
-
હક્કા નુડલ્સ (Hakka Noodles Recipe In Gujarati)
#RC2#Week2#whiterecipeચાઇનીઝ ફૂડ નું નામ આવે એટલે નાના થી લઇ મોટા ના મોંમાં પાણી આવે.એમાં બાળકોના ફેવરેટ નુડલ્સ જે આજે મે બનાવ્યા છે. જે સ્વાદમાં ખુબ જ સરસ અને ટેસ્ટી છે.એકવાર તમે પણ ટ્રાય કરજો. Payal Sachanandani (payal's kitchen) -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11675467
ટિપ્પણીઓ