ઘટકો

  1. 1કપ રવો
  2. 1/2ગાજર
  3. 1એક નાનુ ટમેટૂ
  4. 10-15વટાણા
  5. 5-6મીઠા લીમડાના પાન
  6. 1ગ્લાસ છાશ
  7. 1ટી સ્પૂન જીરુ
  8. 1ટેબલ સ્પૂન તેલ
  9. મીઠુ સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ રવો લો

  2. 2

    હવે એક કડાઈમાં તેલ લો ગરમ થાય એટલે તેમાં જીરુ અને લીમડાના પાન નાખો હવે રવો શકો તેમા વટાણા અને ગાજર નાખી અને હલાવો 2-3 મિનિટ બાદ.....

  3. 3

    તેમા હવે ટમેટૂ સુધારેલું નાખો મીઠુ સ્વાદ મુજબ નાખો પછી છાસ ઉમેરી બરાબર હલાવો

  4. 4

    તૈયાર છે ગરમાગરમ ઉપમા તેને એક બાઉલમા કાઢી સજાવટ કરો

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Nidhi Chirag Pandya
Nidhi Chirag Pandya @cook_20925777
પર

Similar Recipes