રાંધવાની સૂચનાઓ
- 1
સાૈ પ્રથમ નુડલ્સ બાફવા માટે એક પેઈન માં પાણી ગરમ કરવા માટે મુકવું. ત્યાર બાદ તેમાં મીઠું અને તેલ નાખી તેમાં નુડલ્સ નાખી બાફવા.
- 2
ત્યાર બાદ નુડલ્સ બફાઇ જાય એટલે તેને ચાળણી માં કાઢી તેનાં પર ઠંડુ પાણી નાખવું. જેથી નુડલ્સ છૂટા રહે અને નુડલ્સ વધુ બફાઇ ન જાય.
- 3
ત્યાર બાદ નુડલ્સ બનાવવા માટે એક પેઈન માં તેલ નાખી તેમાં લસણ નાખી થાેડું બા્ઉન થાય એટલે તેમાં ડુંગળી નાખી થાેડી સાંતળી તેમાં ગાજર, કેપ્સીકમ, કાેબીજ અને મકાઈ નાખી મિકસ કરવું.
- 4
ત્યાર બાદ તેમાં મીઠું, રેડ ચીલી સાેસ, સાેયા સાેસ અને ટાેમેટાે કેચપ નાખી મિકસ કરવું.
- 5
પછી તેમાં નુડલ્સ નાખી મિકસ કરી તેમાં નુડલ્સ મસાલો નાખી મિકસ કરવું. પછી તેમાં વિનેગર નાખી મિકસ કરવું.
- 6
પછી સવિગ બાઉલ માં કાઢી સવॅ કરવું. તાે તૈયાર છે હકકા નુડલ્સ....
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મિકસ ચીકી(શીંગ, કાળા તલ,સફેદ તલ, કાેપરા ની ચીકી, કાળા તલ, સફેદ તલ નાં લાડુ)
#ઈબુક#Day-30 Binita Prashant Ahya -
-
-
-
-
-
-
વેજીટેબલ હક્કા નુડલ્સ (vegetable hakka noodles recipe in Gujarati)
#મોમ#goldenapron3#વીક17 Bijal Samani -
ચાઈનીઝ ટાકાે઼ઝ
#Dreamgroup#પે્ઝન્ટેશનટાકાેઝ આમ તાે મેક્સીકન વાનગી છે જેમાં મુખ્યત્વે રાજમા અથવા તો બેકબીન્સ નાે ઉપયોગ થાય છે પરંતુ મે આજે તેમાં ફ્યુઝન કરીને રેસીપી તૈયાર કરી છે જેનાે ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે તાે તમે એક વાર જરૂર ટા્ય કરજો... Binita Prashant Ahya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10850674
ટિપ્પણીઓ