કોકોનટ કૂકીઝ (Coconut Cookies Recipe In Gujarati)

Kashmira Bhuva @Kashmira_26
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં બુરૂ ખાંડ, ટોપરાનું છીણ અને મિલ્ક પાઉડર ઉમેરી મિક્સ કરો ત્યારબાદ તેમાં ઘી અથવા બટર ઉમેરી લોટ બાંધો.આ લોટના લુઆ વાળી ગોળાકાર બનાવવા અને બેકિંગ પ્લેટ પર ગોઠવા. કુકીઝ પર ટુટી ફૂટી લગાવવી.
- 2
ઓવનમાં કન્વેક્સન મોડ પર 180° પર 10-15 મિનિટ સુધી મુકો. બહાર કાઢે જરૂર લાગે તો ચેક કરવી ફરી 2-4 મિનિટ મૂકવું. બેકિંગ પ્લેટને બહાર કાઢી આ કૂકીઝને ઠંડા થવા દઇ ઉપયોગમાં લેવા.તો તૈયાર છે હોળી સ્પેશિયલ રેસીપી 🍘કોકોનટ કુકીઝ🍘.
- 3
◆★આ કૂકીઝમાં બેકિંગ સોડા કે બેકિંગ પાઉડર ઉપયોગમાં લીધા નથી.★◆
Similar Recipes
-
-
કોકોનટ કૂકઇસ coconut cookies recipe in Gujarati)
#કૂકબુકપોસ્ટ:૩નાનખટાઈ ઘણી પ્રકારની બને છે મેં મેંદા સાથે કોપરું ઉમેરી હેલ્થીબનાવવાનો અને વધુ ટેસ્ટી બનાવવાનો પ્રયત્ન કર્યો છે ,મેંદો આમ તોહેલ્થ માટે સારો નથી પણ સાથે હેલ્થી વસ્તુ ઉમેરવાથી વાંધો નથી આવતો ,દિવાળી હોય અને દરેક ઘરે નાનખટાઈ ના બને તો જ નવાઈ ,,,આમ પણઅત્યારે કોરોના કાળમાં ઘરે બનાવેલી વસ્તુ જ સારી ,, Juliben Dave -
-
બેસન કોકોનટ કુકીઝ (Besan Coconut Cookies Recipe In Gujarati)
#AsahiKaseiIndia#bakingઆપણા અહીંના દેશી કુકીઝ એટલે કે નાનખટાઇ અને વિદેશી કુકીઝ નું મસ્ત સ્વાદિષ્ટ ફ્યુઝન છે. અને બનાવવામાં એટલા જ આસાન... Palak Sheth -
કોકોનટ લાડુ (Coconut Ladoo Recipe In Gujarati)
#PR#CR#worldcoconutday2021#coconutrecipes#cookpadindia#cookpadgujarati (ઘી વગર -ફાયરલેસ રેસીપી) કાજુ-કોપરા સદાબહારકાજુની તો આપણે ઘણી મીઠાઈ ટેસ્ટ કરી હશે પણ હું આજે કૈક નવીનલઈને આવી છું,,,આ સ્વીટમાં ઘીનો જરા પણ ઉપયોગ નથી કર્યો ,,ગૅસનો તો ઉપયોગ જ નથી ,,એટલે સમય પણ બચે છે ,માત્ર કાજુ સેકવાપૂરતો જ ગેસ વાપર્યો છે ,એ પણ અત્યારે ભેજવાળું વાતવરણ છે માટે થોડુંસેકવું પડે ,,બાકી સૂકી ઋતુમાં ના સેકો તો પણ ચાલે ,ગુલાબ ની પાંદડી પણમેં ઘરે જ દેશી ગુલાબમાંથી બનાવી છે ,,બહુ ઝડપ થી આ મીઠાઈ બની જાય છેતો કોઈ મહેમાન આવી ચડે તો પણ પાંચ મિનિટમાં બની જાય છે ,, Juliben Dave -
કોકોનટ કૂકીઝ(Coconut Cookies Recipe in Gujarati)
#GA4#week6#Cookpadindia#Butterઆજે ઓવેન વિના કૂકીઝ બનાવશું જે નાના મોટા બધા ની ફેવરિટ હોઈ છે. Kiran Jataniya -
-
-
નો ઓવન કોકોનટ કૂકીઝ (No Oven Coconut Cookies Recipe In Gujarati)
ઘઉં નાં લોટ માં થી આ કૂકીઝ બનાવ્યા છે અને એકદમ સોફ્ટ અને ટેસ્ટી બન્યા છે અને એ પણ ઓવન વગર...જરૂર થી એક વાર ટ્રાય કરવા જેવી રેસિપી...નો ઓવન કોકોનટ કૂકીઝ (#cookpadindia#cookpadgujarati#weekendchefSonal Gaurav Suthar
-
કોકોનટ કૂકીઝ (Coconut Cookies Recipe In Gujarati)
#CR મે આ કૂકીઝ પહેલી વાર જ બનાવ્યા પણ બહુ જ સરસ બન્યા છે.સ્વાદ પણ બેકરી માં મળે છે તેવો જ થયો છે. Vaishali Vora -
કોકોનટ કૂકીઝ (Coconut Cookies Recipe In Gujarati)
#CR#Coconut recipeબહુ સરસ વિષય છે.. કોકોનટ,નાળિયેર..ઘણી વાનગી બનાવી શકાય છે..આજે હું કોકો કૂકીઝ બનાવી રહી છું..આશા છે કે તમને પણ ગમશે.. Sangita Vyas -
કોકોનટ કૂકીઝ(Coconut Cookies Recipe In Gujarati)
મને કોકોનટ ફ્લેવર્સ કે કૉકોનટ સાથે ના બિસ્કીટ, ચોકલેટ. બહુ ભાવે ,તેથી આજે મારા માટે એ બનાવ્યા, ઘણા સમય પછી ખાધા ....બહુ મજા આવી ...તમે પણ બનાવજો હો...... Sonal Karia -
-
-
ચોકલેટ કોકોનટ કૂકીઝ (Chocolate Coconut Cookies Recipe in Gujarati)
#AsahikaseiIndia#baked#baking recipe Tasty Food With Bhavisha -
ફરાળી કોકોનટ કુકીઝ (farali coconut cookies recipe in gujarati)
હું રેગ્યુલર મેંદા અને ઘઉં ના લોટ ના કોકોનટ કુકિઝ બનાવું જ છું. તો એ જ પધ્ધતિ અને માપ સાથે, મેં ફક્ત લોટ બદલ્યો છે. મિક્સ(રાજગરા,મોરૈયો,શિંગોડા..નો) ફરાળી લોટ જે પેકિંગમાં મળે છે એ અને થોડાક મિલ્ક પાઉડર ને કોપરાના છીણ સાથે વાપર્યો છે. વિચાર્યું હતું એનાથી બમણું સારું રિઝલ્ટ મળ્યું. રેગ્યુલર મેંદા ના કરતા પણ વધું સારા બન્યા છે. બધા બિસ્કીટ ની જેમ ગેસ ઓવનમાં પણ બની જાય છે. બનાવવા આસાન છે અને ઉપવાસમાં ખાઇ શકાય એવા છે. જરુર ટ્રાય કરવા જેવી રેસીપી છે.#ઉપવાસ#પોસ્ટ1#માઇઇબુક#પોસ્ટ_34 Palak Sheth -
કોકોનટ કૂકીસ (Coconut cookies Recipe In Gujarati)
Shilpi from foods & flavours..She is explaining in very simple way .. with simple ingredients... Dr Chhaya Takvani -
-
પીનાકોલાડા કૂકીઝ(pinacolda cookies recipe in Gujarati)
આ રેસિપી ઘઉંના લોટમાંથી બનાવેલી છે અને બધી સામગ્રી ઘરમાંથી મળી રહે છે બાળકોને આ કૂકીઝ ખૂબ જ પસંદ આવે છે જે હેલ્ધી પણ છે#સુપરસેફ2#માઇઇબુક Devika Panwala -
-
-
બદામ,કોકોનટ પાક(badam coconut pak recipe in Gujarati)
#વિકમીલ ૨#પોસ્ટ ૨#સ્વીટ#માઇઇબુક#પોસ્ટ ૧૭ Manisha Hathi -
કેશ્યુ કોકોનટ ડિલાઇટ્સ(cashew coconut delight recipe in Gujarati)
#કૂકબુકઆ મિઠાઈ દિવાળી માટે બેસ્ટ ઓપ્શન છે. કારણ કે એકદમ સ્વાદિષ્ટ છે, સાથે no fire sweet છે. અને જો અમુક સામગ્રી ઉપ્લબ્ધ હોય તો ઝડપથી બને છે. અમારે ત્યાં આ મિઠાઈ બધા ને પ્રિય છે. દિવાળી નજીક જ છે, તો તમે પણ ચોકક્સ બનાવજો કેશ્યુ કોકોનટ ડિલાઇટ્સ... Jigna Vaghela -
અસોર્ટેડ કૂકીઝ પ્લેટર (Assorted cookies platter recipe in Gujarati)
#કૂકબુક#દિવાળી સ્પેશિયલફ્લેવર્સ:*જીરા કૂકીઝ*ચોકલેટ ચિપ્સ કૂકીઝ*ડાર્ક ચોકલેટ કૂકીઝ*બદામ પિસ્તા કૂકીઝ*ચોકલેટ કોકોનટ સ્વર્લ કૂકીઝ*નાનખટાઈ#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
ઓટ્સ કોકોનટ કૂકીઝ (Oats Coconut Cookies Recipe In Gujarati)
#AsahiKaseiIndia#foodforlife1527 બેકિંગ મારા માટે થેરાપીનુ કામ કરે છે. કુકીઝનાં નવા નવા ફલેવર ટ્રાય કરવા પણ મને બહુ ગમે છે. Sonal Suva -
-
કોકોનટ સેફરોન ફેન્ટસી
#લીલીપીળી#ફર્સ્ટ૨૫કોપરાના છીણમાંથી બનાવેલી ખૂબ જ સુંદર બાળકો ને પસંદ આવે તેવી કોકોનટ સેફરોન ફેન્ટસી વીથ ચોકલેટ સોસ. Khushi Trivedi -
બ્રાઉની(Brownie Recipe in Gujarati)
#GA4#week16#Brownieબધા ને મજા આવે એવી વાનગી છે. જરુર બનાવ્જો. Hetal amit Sheth -
કોકોનટ લાડુ (Coconut Ladoo Recipe In Gujarati)
#CRકોકોનટ એ ખનીજ તત્વો થી ભરપૂર છે. નારિયેળ તથા સૂકું ટોપરું એમ બંને રીતે ગુણકારી છે. Jyoti Joshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11713988
ટિપ્પણીઓ